By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    1 day ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    1 day ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    3 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    3 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 hours ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    3 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    4 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 day ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    4 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    5 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    6 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    4 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    4 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    5 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    6 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસે આ ઉપાય કરવાથી માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થશે, ધનની થશે વર્ષા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસે આ ઉપાય કરવાથી માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થશે, ધનની થશે વર્ષા
ધર્મ

ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસે આ ઉપાય કરવાથી માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થશે, ધનની થશે વર્ષા

Khaskhabar Editor
Last updated: 2024/04/11 at 12:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આજના દિવસે આ ખાસ ઉપાય કરવાથી માતા દુર્ગાની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ જીવનની દરેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

આજે ચૈત્ર શુક્લ પક્ષની તૃતીયા તિથિ અને ગુરૂવારનો દિવસ છે. તૃતીયા તિથિ આજે બપોર બાદ 3.04 વાગ્યા સુધી રહેશે. આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે.

- Advertisement -

આજે ગણગૌર વ્રત પણ છે. દરેક વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની તૃતીયાએ ગણગૌરનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે પરણિત સ્ત્રીઓ પાતાના પતિની લાંબી ઉંમર માટે પોતાના સુખ-સૌભાગ્ય માટે વ્રત કરે છે. માટે ગણગૌરના આ તહેવારને સૌભાગ્ય તૃતીયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન શિવ અને માતા ગૌરી એટલે કે પાર્વતીજીની પૂજા કરવાનું વિધાન છે.

Shardiya Navratri 2022: Goddess Durga will come on an elephant this year; know why – India TV

તેના ઉપરાંત તમને જણાવી દઈએ કે આજે મત્સ્ય જયંતી પણ છે. ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારના દિવસને મત્સ્ય જયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે. આજના જ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને સૃષ્ટિનું કલ્યાણ કર્યું હતું.

- Advertisement -

કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને જળ-જંતુઓ કે જળતત્વથી હારનાર દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. સાથે જ આ વ્રતને કરવાથી સુખ-સૌભાગ્ય, આરોગ્ય, પ્રેમ અને ઐશ્વર્યની પ્રાપ્તી થાય છે.

પરિવાર પર મુશ્કેલી ન આવે તેના માટે
તમારા પરિવાર પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તેના માટે આજે પાંચ ગુલાબના ફૂલને ગાયત્રી મંત્ર વાંચી ડોઢ મીટર સફેદ કપડામાં બાંધીને નદીમાં પ્રવાહિત કરી દો.

Chaitra Navratri 2023: List Of Nine Avatars Of Goddess Durga Worshipped During This Festival

સારા સ્વાસ્થ્ય માટે
જો તમે જીવનમાં આરોગ્ય મેળવવા માંગો છો તો પોતાના જીવનને ખુશીઓથી ભરવા માંગો છો તો આજના દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય સ્વરૂપના દર્શન કરો. સાથે જ બે માછલીના જોડાવી તસ્વીર લગાવો.

દેવા મુક્તિ માટે
જો તમે દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આજે 5 સફેદ કોડિયો લઈ તેને લાલ કપડામાં બાંધીને માતાજીના મંદિરમાં ચડાવો અને માતાજીની વિધિવિધાન પૂર્વક પૂજા કરો. પૂજા બાદ તે લાલ કપડાને ઉઠાવીને પોતાની સાથે ઘરે લઈ આવો અને પોતાની તિજોરીમાં મુકી દો.

Chaitra Navratri 2023: Remedies For Peace, Wealth And Prosperity - Boldsky.com

ધન-સંપત્તિ વધારવા માટે
જો તમે પોતાની ધનસમ્પત્તીમાં વધારો કરવા માંગો છો કે પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો પીળી કોડી અને પારિજાત છોડના મૂળને કંકુ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીવથી પૂજન કરીને ધારણ કરો. અથવા તો પોતાની પાસે રાખો તેનાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થશે.

બિઝનેસમાં સફળતા માટે
જો તમે પોતાના બિઝનેસમાં સફળતા મેળવવા માંગો છો તો આજે સ્નાન બાદ સ્વચ્છ કપડા પહેલી માતા દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરો અને પૂજા સમયે એક એકાક્ષી નારિયેળ લઈને તેના પર સાત વખત નાળાછડી લપેટીને માતાજીને અર્પિત કરો.

દાંપત્ય જીવનમાં ખુશી માટે
જો તમે પોતાના દાંપત્ય જીવનમાં ખુશી લાવવા માંગો છો પોતાના સુખમાં વધારો કરવા માંગો છો તો કમલગટ્ટાને પીસીને દેશી ઘીની સફેદ બરફી મિક્સ કરીને 21 આહુતી આપો. તેનાથી તમારા દાંપત્ય જીવન ખુશીઓ આવશે.

You Might Also Like

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

TAGGED: Chaitra Navratri, mata Durga, wealth
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્લાઈમેટ ચેન્જને લઈને મોટી ચેતવણી: વિશ્વને બચાવવા માટે માત્ર બે વર્ષનો જ સમય
Next Article બેંકની FDમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, આ બેંકમાં મળશે મહત્તમ વ્યાજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?