જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો
પ્રજાના પ્રશ્નો યથાવત, તંત્ર ભરનિંદ્રામાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન
બીકોમના વિદ્યાર્થીઓને સાથે રાખી પરિણામ પરત ખેંચવા કુલપતિ સમક્ષ કોંગ્રેસની રજૂઆત નવેસરથી…
મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય
સાઉદીના નાણાં, તુર્કીની અદ્યતન ડ્રોન ટેક્નોલોજી અને પાકિસ્તાની સૈન્યનું જોડાણ ભારતની પશ્ચિમ…
દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનને કારણે 88 રસ્તા બંધ પ્રયાગરાજમાં 5 ફૂટ પાણી ભરાયું,…
જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર કાર્યવાહી થઈ હતી પહલગામ આતંકી હુમલામાં ૨૬…
નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ
રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર ચોરી કરેલા પૈસાથી ધામેધૂમે ભાઈના લગ્ન…
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 14માંથી 12 દરખાસ્તો મંજૂર : એક નામંજૂર…
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
5 ગામના 20 લોકોને અસર, સ્થાનિક પોલીસે ગૃહવિભાગને અંધારામાં રાખતા SMC દોડતી…
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
મોટી ખડોલના અમરતબાપા મેલડીધામ મંદિર સંચાલિત ટ્રસ્ટનો સેવાયજ્ઞ અત્યાર સુધીમાં ૧૦ હજારથી…
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
અકિલા ચોકથી મહિલા અંડરબ્રિજ સુધી સૂત્રોચ્ચાર સાથે માર્ચ યોજી કોંગ્રેસ સામે આક્રોશ…


