By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    7 hours ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    1 day ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    7 hours ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    7 hours ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    7 hours ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    8 hours ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    8 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફેશન ડિઝાઇન ક્ષેત્રે કારર્કિદી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સ્કોપ રાજકોટમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Meera Bhatt > ફેશન ડિઝાઇન ક્ષેત્રે કારર્કિદી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સ્કોપ રાજકોટમાં
AuthorMeera Bhatt

ફેશન ડિઝાઇન ક્ષેત્રે કારર્કિદી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સ્કોપ રાજકોટમાં

Khaskhabar Editor
Last updated: 2022/06/22 at 12:50 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

IID: ફેશન ડિઝાઈનની શ્રેષ્ઠ સંસ્થા

 સૌરાષ્ટ્રની પ્રખ્યાત એકમાત્ર ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈનમાં પ્રોડક્ટ, કોમ્યુનિકેશન, ફેશન અને ઈન્ટિરીયર ડિઝાઈનીંગનો કોર્ષ

- Advertisement -

આજની યુવા પેઢી બોલીવુડ અને હોલીવુડના હિરો-હિરોઈનથી અંજાયેલા છે. ફિલ્મી દુનિયાથી અભિભૂત થયેલા દરેક વ્યક્તિને ફેશન ડિઝાઈનમાં કારકિર્દી બનાવવાનો વિચાર જરૂરથી આવ્યો હશે. તો હવે સૌરાષ્ટ્રના યુથને હવે બેંગલોર, પૂણે કે પછી મુંબઈ જવાની જરૂર નથી, પરંતુ રાજકોટની પ્રખ્યાત ઈંઈંઉમાં ફેશન ડિઝાઈનનો કોર્ષ કરી પોતાની ઉજળી કારકિર્દી ઘડી શકશે. રાજકોટની ખૂબ જ પ્રખ્યાત ઈંઈંઉ (ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન) કે જે સૌરાષ્ટ્રની પ્રખ્યાત ફેશન એજ્યુકેશનની ઈન્સ્ટીટયુટ છે જેની સ્થાપના આશરે ત્રણ વર્ષ પહેલાં થઈ હતી. આ અંગે વધુમાં ઈંઈંઉના મેનેજિંગ ડિરેકટર નિયંત ભારદ્વાજ જણાવે છે કે આ સંસ્થામાંથી ફેશન ડિઝાઈન કર્યા બાદ ફિલ્મના હિરો-હિરોઈનના વસ્ત્રોની ફેશન ડિઝાઈન, ટીવી સિરિયલ અને ટીવી પ્રોગ્રામની ફેશન ડિઝાઈન, મિસ ઈન્ડિયા, મિસ વર્લ્ડ જેવી સૌન્દર્ય સ્પર્ધા વગેરેમાં કારકિર્દી બની શકે છે. ઈંઈંઉમાં પ્રોડક્ટ ડિઝાઈન, ઈન્ટીરીયર ડિઝાઈન, ફેશન ડિઝાઈન અને કોમ્યુનિકેશન ડિઝાઈનના કોર્ષ સારા ખ્યાતનામ ફેકલ્ટીઝ દ્વારા કરાવવામાં આવે છે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ બેસ્ટ સ્કોપ મળી શકે તે માટે ઈંઈંઉના મેનેજિંગ ડિરેકટર નીયંત ભારદ્વાજ, ડિરેકટર ડો. મેહુલ રૂપાણી અને શ્યામ સિંઘે બેસ્ટમાં બેસ્ટ ફેકલ્ટીઝની ટીમ વિદ્યાર્થીઓ માટે હાયર કરી છે. સૌરાષ્ટ્રના મોટા યુથને ધ્યાનમાં લઈને રાજકોટમાં ઈંઈંઉની સ્થાપના કરવામાં આવી છે. ઘરઆંગણે અને અન્ય ઈન્સ્ટીટયુટ કરતાં પણ દરેકને પરવડે તેવી ફીમાં વિદ્યાર્થીઓ અહીં ઉત્તમ કારકિર્દી ઘડી શકે છે. ભણતર ઉપરાંત અહીં ઈન્ટર્નશીપ, પ્લેસમેન્ટ, કેમ્પસ ઈન્ટરવ્યુ, એક્ઝિબીશન સહિતની એકસ્ટ્રા એક્ટિવિટીઝ કરવામાં આવે છે. ઈંઈંઉમાં એડમિશન ઓપન છે ત્યારે અહીં એડમિશન લેવા માટેની તક ન ગુમાવતાં વિદ્યાર્થીઓએ ચોક્કસપણે આ ઈન્સ્ટીટયુની મુલાકાત લેવી જ જોઈએ. ધોરણ બાર પછી 4 વર્ષનો કોર્ષ હોય છે જેમાં ફર્સ્ટ યર ફાઉન્ડેશન કમ્પ્લીટ કર્યા પછી તમને પસંદગી મુજબ અન્ય કોર્ષ કરવાની ચોઈસ મળી શકે છે તો સૌરાષ્ટ્રની ઈંઈંઈમાં એડમિશન લેવાનું ચૂકશો નહીં. ઈંઈંઉ (ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન)માં એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તો ઈંઈંઉની મુલાકાત લઈ ડિઝાઈનીંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા- ઈંઈંઉ પહેલો માળ, જે. પી. સેફાયર, રેસકોર્ષ, રાજકોટ ખાતે મોબાઈલ નં. 9265605652
ઉપર સંપર્ક કરવાનું ચૂકશો નહીં.

- Advertisement -

મુંબઈ, પૂના, બેંગલોર, અમદાવાદ અને દિલ્હીના બેસ્ટ ફેકલ્ટી તાલિમ આપશે
ડિઝાઈનીંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ઈંઈંઉમાં 4 નવા ડિઝાઈન ડિગ્રી પ્રોગ્રામ ભણાવવામાં આવી રહ્યા છે. જેમાં પ્રોડક્ટ ડિઝાઈન, કમ્યુનિકેશન ડિઝાઈન, ઈન્ટિરીયર ડિઝાઈન અને ફેશન ડિઝાઈન ઈંઈંઉમાં એડમિશન લેવા માટે કોઈ પ્રકારની ડિગ્રી કે ડિપ્લોમાની આવશ્યકતા નથી. ચારમાંથી કોઈપણ કોર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં એકસરખું જ ટીચીંગ આપવામાં આવશે તથા બાકીના ત્રણ વર્ષો અન્ય કોર્ષની પસંદગી મુજબ ભણાવવામાં આવશે. ડિઝાઈનીંગ ક્ષેત્રે અમદાવાદ, બેંગલોર, પૂના, મુંબઈ અને દિલ્હીથી ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા તાલિમ આપવામાં આવી રહી છે.

You Might Also Like

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

TAGGED: IID, Rajkot, student
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કિશોર સોજીત્રા એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો
Next Article WHO સ્વાસ્થ્યનું નિર્માણ કરવાનો બદલે બીમારીઓનું નિર્માણ કરી રહી છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો
રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?