ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
ઈરાન મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે તણાવ. અમેરિકા સોદો ઈચ્છે છે, ઇઝરાયલ ફરી હુમલા…
રૂપિયાને મજબૂત કરવા RBI ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત
ડોલર સામે રૂપિયામાં આવી રહેલા રેકોર્ડબ્રેક ઘટાડાએ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની ચિંતાઓ…
સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો
હાઉસહોલ્ડ સોશિયલ ક્ધઝમ્પશન-હેલ્થ ઈન્ડિયાના રીપોર્ટે આરોગ્ય વિભાગની પોલ ખોલી દીધી 70% ખાનગી…
રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
5 વર્ષમાં સરકારી વાહનોમાં 847 કરોડનું પેટ્રોલ-ડીઝલ વાપર્યું! 2026-27ના બજેટમાં રૂપિયા 165…
રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!
રાજકોટ સહિત જિલ્લામાં શ્ર્વાનના અનહદ ત્રાસથી લોકો ભયભીત: રાત્રે તો ઠીક બપોરે…
રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા
મનપા અધિકારીએ સ્થળ પર પહોંચીને આપી સ્પષ્ટતા લોડ ટેસ્ટિંગ અને ક્યુબ ટેસ્ટિંગમાં…
વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
મિચેલ માર્શ માત્ર 4 રન માટે સદી ચૂક્યો, 96 રને આઉટ: લખનઉના…
નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
ગયા વર્ષે પણ કોચિંગ સુધી પહોંચ્યું હતું લીક થયેલું પેપર શિવરાજ રઘુનાથ…
કેમિસ્ટની દેશવ્યાપી હડતાલ: રાજકોટમાં દવાના વેપારીઓના ધરણા-સૂત્રોચ્ચાર
ઇ-ફાર્મસીની લડતમાં દેશના 12.40 લાખ, ગુજરાતના 35 હજાર અને રાજકોટના 1600 કેમિસ્ટનો…
#Melodi મોમેન્ટ્સ: મોદીએ મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી: ઈટાલીમાં એક જ કારમાં ફર્યા: 2000 વર્ષ જૂનાં કોલોઝિયમમાં સેલ્ફી લીધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી પીએમ મોદીએ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી’ ટોફી…


