ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો
ભારતની અવકાશી સિદ્ધિ: વોશિંગ્ટનમાં સૌથી પ્રતિષ્ઠિત ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ એનાયત કરાયો ખાસ-ખબર…
છ દિવસ, પાંચ દેશ, ₹3.50 લાખ કરોડનું રોકાણ, 50+ કરાર
ઞઅઊ સાથે ઊર્જા અને નૌકાદળ સુરક્ષા ભાગીદારી: સેમિક્ધડક્ટર મિશન અને નોર્ડિક દેશો…
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો…
બ્રાહ્મણ કદી ‘ભીખ’ માંગતો નથી, દાન સ્વીકારે છે: ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો સૂર્યપ્રકાશ સ્વામીને જડબાતોડ જવાબ
માંડવીમાં શાસ્ત્રી જી.કે. સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ અંગે ભીખ શબ્દનો પ્રયોગ કરતા…
માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
માઉન્ટ એવરેસ્ટના શિખર પર સફળતાપૂર્વક પગ મૂક્યા બાદ, નીચે ઉતરતી વખતે ભારતના…
‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
દેશમાં અન્ય પછાત વર્ગ (OBC) અનામત અને ક્રીમી લેયરની જોગવાઈઓને લઈને સુપ્રીમ…
Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દ્રશ્યમ 3’ 21 મેના રોજ…
મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે, ત્યારે અમેરિકાના પ્રમુખ…
‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર
ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની…
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર
વીકલી ટ્રેડિંગના છેલ્લા દિવસે સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી. રૂપિયો મજબૂત અને અમેરિકા-ઈરાન યુદ્ધના અંતના…


