By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    24 hours ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    1 day ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    3 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
    29 minutes ago
    Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
    52 minutes ago
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    24 hours ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    24 hours ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    2 hours ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    4 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    6 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    2 hours ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    23 hours ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આસામના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ : ભીખારી પાસેથી મળ્યો સોનાનો ખજાનો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > આસામના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ : ભીખારી પાસેથી મળ્યો સોનાનો ખજાનો
રાષ્ટ્રીય

આસામના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ : ભીખારી પાસેથી મળ્યો સોનાનો ખજાનો

Khaskhabar Editor
Last updated: 2026/07/03 at 1:00 PM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

ગુવાહાટીમાં રૂ.54 કરોડનું 38 કિલો સોનું જપ્ત, ઈન્ટરનેશનલ સ્મગલિંગ નેટવર્ક સાથે કનેક્શન હોવાની આશંકા

આસામ પોલીસે ગુવાહાટીમાં એક શંકાસ્પદ આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને રૂ.54 કરોડથી વધુ મૂલ્યના 38 કિલોગ્રામથી વધુ સોના સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તાજેતરના વર્ષોમાં ગુવાહાટીમાં સોનાની આ સૌથી મોટી રિકવરી (બરામદગી) માનવામાં આવી રહી છે. પોલીસ આ મામલાની વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

- Advertisement -

પોલીસના જણાવ્યા અનુસાર એક સચોટ ગુપ્ત માહિતીના આધારે લતાશીલ પોલીસ સ્ટેશનની ટીમે ખારઘુલી વિસ્તારમાં એક ખાસ ઓપરેશન ચલાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સોનાના આ શંકાસ્પદ જથ્થાને જપ્ત કરી લેવાયો હતો, જેને આગળ મોકલવાની તૈયારી ચાલી રહી હતી. સમયસર કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે સોનાનો આ જથ્થો તેના નિર્ધારિત સ્થળે પહોંચે તે પહેલાં જ પકડી પાડવામાં આવ્યો હતો.

આ દાણચોરીની કાર્યવાહી મધ્ય પૂર્વ અને મ્યાનમાર સાથે તેમજ વિવિધ શહેરોમાં ફેલાયેલા સ્થાનિક નેટવર્ક સાથે જોડાયેલી છે તેમજ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ સાથે સ્થાનિક જોડાણો ધરાવે છે. નિવેદનમાં પોલીસ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, “અમે સમગ્ર ગેંગ, અગાઉના માલસામાન અને નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ કરવા માટે વધુ જોડાણોની તપાસ કરી રહ્યા છીએ.” પોલીસ પકડાયેલા આરોપીની સતત પૂછપરછ કરી રહી છે જેથી એ જાણી શકાય કે આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને ક્યાં પહોંચાડવાનું હતું. આ ઉપરાંત તપાસ એજન્સીઓ અન્ય રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા તારની પણ તપાસ કરી રહી છે.

આરોપી પાસેથી શું-શું મળ્યું?
પોલીસે આ કેસમાં અક્ષય બંસુરે નામના આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી આશરે 38 કિલો સોના ઉપરાંત, 4 મોબાઈલ ફોન અને ₹3700 રોકડા પણ મળી આવ્યા છે. પોલીસે આ બધી સામગ્રી જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.​ પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પકડાયેલો આરોપી કોઈ આંતરરાષ્ટ્રીય સોનાની તસ્કરી (સ્મગલિંગ) કરતા નેટવર્ક સાથે જોડાયેલો હોઈ શકે છે. જોકે, પોલીસે હજુ સુધી કોઈ સંગઠિત ગેંગ કે તેના નેટવર્ક વિશે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

- Advertisement -

You Might Also Like

ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ

Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI

વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ

સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
Next Article રાજકોટ મહાપાલિકાની તિજોરી છલકાઈઃ 3 મહિનામાં 245 કરોડની વેરા વસુલાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
બહારનું ખાનારા ચેતી જજો!: રાજકોટમાંથી 1094 કિલો વાસી જથ્થાનો નાશ, 1.24 લાખનો દંડ
ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
રૂડાની બેઠક યોજાઈઃ કરોડોના રોડ રસ્તા અને નવી ટી.પી. સ્કીમોને અપાઈ મંજૂરી
ચીખલીમાં આભ ફાટ્યું : બે કલાકમાં 8 ઇંચ વરસાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાષ્ટ્રીય

Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
રાષ્ટ્રીય

વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?