By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    8 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    7 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    7 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    8 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    9 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તારે ટ્રક ચલાવવો હોય તો હપ્તો આપવો પડશે: રાજભા ભાલની ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તારે ટ્રક ચલાવવો હોય તો હપ્તો આપવો પડશે: રાજભા ભાલની ધમકી
ખાસ-ખબરગુજરાતરાજકોટ

તારે ટ્રક ચલાવવો હોય તો હપ્તો આપવો પડશે: રાજભા ભાલની ધમકી

Khaskhabar Editor
Last updated: 2022/07/02 at 5:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

ભુજના હેત રોડવેઝના માલિક અને રાજભા ભાલની ઓડિયો ક્લિપ વાયરલ

હેત રોડવેઝના ટ્રક પર છેલ્લાં બે દિવસમાં બે વખત હુમલો, શખ્સોએ બીયર અને પથ્થરોના ઘા કરી કાચ તોડ્યા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
હપ્તા ઉઘરાવવાના નામે ટ્રકમાં આવારા તત્વોએ તોડફોડ કરી હોય તેવી ઘટના સામે આવી છે. કચ્છના ભુજમાં આવેલા હેત રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા કાનજીભાઈ આહીરે ખાસ ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગરમાં નિરમા કંપનીમાં મારા કોલસાના ટ્રક ચાલે છે જેમાં કોઈ ભાવનગરમાં જ રહેતા રાજભા ભાલ નામના શખ્સે મને ફોન કરીને નિરમામાં ટ્રક ચલાવવો હોય તો હપ્તા ભરવા પડશે તેવી ધમકી આપી હતી. જે મુદ્દે ભાવનગર અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં રાજભા ભાલ વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

નિરમા કંપનીમાં ચાલતા કોલસાના ટ્રકમાં તોડફોડ, ધમકી આપનારે હપ્તાની માંગણી કરી

મળતી માહિતી મુજબ ભુજથી ભાવનગર જતાં હેત રોડવેઝના કોલસાથી ભરેલા ટ્રકમાં છેલ્લા બે દિવસથી કેટલાક આવારાતત્વો તોડફોડ કરતા હોય તેવો બનાવ સામે આવ્યો છે. અને આ તોડફોડ ફોન પર રોડવેઝના માલિક કાનજીભાઈ આહીરને ધમકી આપનાર રાજભા ભાલ તરફ શંકા ઉપજી છે. ગઈકાલે રાત્રે ભુજથી ભાવનગર જતા ૠઉં12 ઇડ5319 અને ૠઉં12 અઞ8619 નંબરના ટ્રક પર લાખાપર ગામ પાસે નંબર વગરની કારમાં આવીને ચારથી પાંખ શખ્સોએ ખાલી બીયરની બોટલ અને મોટા પથ્થરો ઘા કરીને ગાડીના કાચ તોડી નાખ્યા છે. જે મુદ્દે રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. ભુજમાં હેત રોડવેઝ ચલાવતા કાનજીભાઈ આહીર અને ભાવનગરના રાજભા ભાલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં રાજભા ભાલ નિરમા કંપનીમાં ટ્રક ચલાવવા માટે હપ્તાની ઉઘરાણી કરે છે. અને તે ના પાડતા તેના જ ચાલતા ટ્રકમાં તોડફોડ કરી હેરાન કર્યાનું સામે આવ્યું છે. હેત રોડવેઝના ૠઉં12 અણ1816 અને ૠઉં12અણ4005માં ભાવનગરના નારી ગામ પાસે તોડફોડ કરતા તેના ડ્રાઈવરે વેળાવદર પોલીસ ચોકીમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ અરજી કરી છે. જેની તપાસ કરતા માલૂમ પડ્યું કે, ટ્રકના માલિક કાનજીભાઈ આહીરને ધમકી આપતો એક કોલ આવ્યો હતો. જેમાં રાજભા ભાલે ટ્રક ચલાવવા માટે હપ્તાની ઉઘરાણી કરી હતી. જો કે, આટલેથી ન અટકતા ગઈકાલે રાત્રે બે વાગ્યે ભૂજથી રાજકોટ જતા ૠઉં12 ઇડ5319 અને ૠઉં12 અઞ8619 નંબરના ટ્રક પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતા વિવાદ વકર્યો છે. હેત જ માલિકના ટ્રક પર બે દિવસમાં તોડફોડની ઘટના બનવાથી કોલ પર ધમકી આપનાર રાજભા ભાલ વિરુદ્ધ શંકા ઉપજી છે. ઓડિયો ક્લિપમાં રાજભા ભાલ નામનો શખ્સ નિરમા કંપનીમાં ટ્રક ચલાવવા માટે ખંડણીની ઉઘરાણી કરી રહ્યા છે. જેમાં પોતે કહી રહ્યા છે નિરમામાં ટ્રક ચલાવવો હોય તો મને હપ્તો આપવો પડશે. જેના જવાબમાં હેત રોડવેઝના માલિક કાનજીભાઈ આહિર કહે છે કે, હું છેલ્લા ઘણા વર્ષોથી અહીં ટ્રક ચલાવું છું મારે શેના પૈસા ભરવાના…? જેના પ્રપ્યુતરમાં પણ રાજભા ભાલે કહ્યું કે, હપ્તો ઉઘરાવવાનું ચાલુ જ છે અને તમારે રેકોર્ડિંગ કરવું હોય તો પણ કરી લેજો તેવો રૂઆબ પણ દેખાડ્યો હતો. અને તમારી ગાડી ડેઈલી આવશે તો અમારો હપ્તો લાગશે. હું ભાવનગર રહેતો હોય અને મારી ગાડીમાં કોલસો ન ભરાય તો. એવું પણ રાજભાએ કહ્યું હતું. ભાવનગરમાં ગમે તેને કહેજો એટલે રાજભા ભાલને ઓળખી જશે.

- Advertisement -

ધમકી આપતો હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ
હેત રોડવેઝના માલિક કાનજીભાઈ આહીર અને રાજભા ભાલ વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે, નિરમા કંપનીમાં ગાડી ચલાવવા માટે રાજભા ભાલ હપ્તાની ઉઘરાણી કરી રહ્યા છે. અહીં ગાડી ચલાવવી હોય તો તમારે હપ્તો આપવો જ પડશે.

નંબર વગરની ગાડીમાં આવેલા શખ્સો દ્વારા તોડફોડ
ગઈકાલે રાત્રે રાજકોટ પાસે ટ્રક પર અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. ત્યારબાદ તેઓ નાસી ગયા હતા ટ્રકના ડ્રાઈવર વિનોદભાઈએ કહ્યું હતું કે, બીયરની ખાલી બોટલો અને મોટા પથ્થરોથી હુમલો કર્યો હતો અને તેઓ નંબર વગરની સ્વિફ્ટમાં આવ્યા હતા.

પોલીસ કમિશનરને ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ફરિયાદ
ટ્રક ચલાવવા માટે ખંડણીની માંગણી કરતા રાજભા ભાલ વિરુદ્ધ ટ્રાન્સપોર્ટ એસોસિએશને પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે ભાવનગરમાં નિરમા કંપનીમાં ટ્રક ચલાવવો હોય તો પૈસા આપવા પડશે તેવું કહીને ફોન પર ધમકી આપી હતી. જે મુદ્દે ટ્રાન્સપોર્ટ એસોસિએશનને રાજભા ભાલે આપેલી ધમકીના આધારે ફરિયાદ કરી છે.

આવારા તત્વો વિરુદ્ધ પોલીસનો સકંજો ક્યારે?
આવી રીતે ફોનમાં ધમકી આપનાર આવારા તત્વો પર ક્યારે સકંજો કસાશે તે એક મોટો સવાલ છે. અવારનવાર આવારાતત્વો પૈસા ઉઘરાવવા માટે વેપારીઓને ધમકી આપતા હોય છે. જેના વિરુદ્ધ ફરિયાદ કે અરજી જ થાય છે પરંતુ કોઈ કોઈ નક્કર પગલા નથી લેવાતા. ત્યારે આ કેસમાં પણ ભાવનગરના રાજભા ભાલ વિરુદ્ધ શંકાની સોય તાકવામાં આવે છે. ત્યારે જોવું રહ્યું કે, પોલીસ કોઈ નક્કર પગલા લેશે કે નહીં…?

હેત રોડવેઝના માલિક અને રાજભા ભાલની વાયરલ થયેલી ઑડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો…

 

You Might Also Like

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ

ગીરમાં સિંહોના વસવાટ પર માઇનિંગનું ગ્રહણ

TAGGED: HETROADWAYS, RAJBHA, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૂર્ગ, અરેબિકા અને રોબસ્ટા
Next Article કર્ણાટકની સીની શેટ્ટી બની મિસ ઇન્ડિયા 2022, 31 ફાઇનલિસ્ટ્સને આપી માત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?