By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    15 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    15 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    15 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    15 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    15 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જિલ્લા પંચાયતના અધિકારીઓ ભાજપના સભ્યોનું ગાંઠતા ન હોવાથી બેઠકમાં રોષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જિલ્લા પંચાયતના અધિકારીઓ ભાજપના સભ્યોનું ગાંઠતા ન હોવાથી બેઠકમાં રોષ
જુનાગઢ

જિલ્લા પંચાયતના અધિકારીઓ ભાજપના સભ્યોનું ગાંઠતા ન હોવાથી બેઠકમાં રોષ

Khaskhabar Editor
Last updated: 2024/10/04 at 3:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ચાલતો વિખવાદ ચરમસીમાએ

સામાન્ય સભામાં સભ્યોએ અધિકારીઓ પર બેદરકારીના આક્ષેપો
DDO, કાર્યપાલક ઈજનેરને સરકારમાં પરત મોકલવા ઠરાવ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જિલ્લા પંચાયતની વિવિધ મુદદ્દે સામાન્ય સભા યોજાઇ હતી. દર વખતે સામાન્ય સભા એકાદ કલાક જેટલો સમય ચાલતી હતી. આ સભા 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચાલી હતી. બેઠકમાં સભ્યોએ અધિકારીઓને ઘેરાવ માટે પ્રયાસો કરી રોષ ઠાલવ્યો હતો. જિલ્લા પંચાયતના સભ્ય અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાક નુકસાનના સર્વે બાબતે અધિકારીઓએ બેદરકારી દાખવી તેના કારણે ખેડૂતોને પાક નુકસાનના વળતરથી વંચિત રહેવાનો વારો આવશે એવા આક્ષેપો કર્યા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયમાં અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિખવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્યોએ ડીડીઓ અને બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ કરતા રાજકારણ ગરમાયુ છે. આ સવાલોના જવાબમાં અધિકારીઓએ લેખિત આપવા કહ્યુ હતુ. આ ઉપરાંત બાંધકામને લગતા વિવિધ પ્રશ્ર્નો છેલ્લા ઘણા મસયથી ટલ્લે ચડાવવામાં આવી રહ્યા છે.

જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવા આક્ષેપો સભ્યો કરતા હતા. જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ જણાવ્યુ હતુ કે, કોઇ એજન્સી નિયમોની આંટીઘુટી અને કાયદાના મનઘડતના લીધે કામ કરવા તૈયાર નથી એવા આક્ષેપ કર્યા હતા. સામાન્ય સભામાં સભ્યોએ કાર્યપાલક ઇજનરે વિશે ઠરાવ કર્યો છે કે, જિલ્લાના રસ્તાની કામગીરી અસહ્ય વિલંબ અને કામગીરી લેવાની અણ આવડતના કારણે એક વર્ષથી રસ્તાની કામગીરી ખોરંભે પડેલ હોય આ અધિકારીને સરકારમાં પરત મોકલવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે જિલ્લા વિકાસ અધિકારીના મનસ્વી વર્તનના કારણે છેલ્લા એક વર્ષથી જિલ્લાના વિકાસ કામો ખોરંભે પડેલ હોય, જિલ્લા પંચાયત દ્વારા મળતી સુવિધા પરત લઇ આ અધિકારીને સરકારમાં પરત મોકલવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જેમાં 21થી વધુ સભ્યોએ સહમતી દર્શાવી છે. નોંધનીય છે કે, ડીડીઓ તરીકે નિતિન સાંગવાન આવ્યા બાદ વહિવટી પ્રક્રિયાઓમાં અનેક બદલાવ લાવવામાં આવ્યા છે. જેમાં વધુમાં વધુ પારદર્શીતા રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક ગેરરિતીઓની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ જેમ લોલમલોલ ચાલીતુ તેવો વહિવટ બંધ કરાવી નિયમ મુજબ જ કામગીરી કરાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે અનેકવાર ખટરાગ ઉભા થયા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોએ મુખ્યમંત્રીને પણ ડીડીઓ વિરૂઘ્ધ ફરિયાદ કરી બદલીકરવા માંગ કરી હતી. ભાજપના નેતાઓની માંગણી બાદ પણ ડીડીઓની સરકાર દ્વારા બદલી કરવામાં આવતી નથી. આમ, અધિકારીઓ અને પદાધિકારીઓના વર્ચસ્વની લડાઇમાં શું નિર્ણય થાય છે તે મહત્વનું છે.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 1962માં ભંગારમાંથી મળેલી પેઇન્ટિંગની કિંમત આજે પંચાવન કરોડ રુપિયા છે
Next Article સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા-અર્ચના સાથે નવરાત્રીનો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?