By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    7 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    7 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    2 days ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    3 days ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    7 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૈશ્ર્વિક રામકથાની શરૂઆત પહેલાં કાલે ભવ્ય પોથીયાત્રા નીકળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વૈશ્ર્વિક રામકથાની શરૂઆત પહેલાં કાલે ભવ્ય પોથીયાત્રા નીકળશે
રાજકોટ

વૈશ્ર્વિક રામકથાની શરૂઆત પહેલાં કાલે ભવ્ય પોથીયાત્રા નીકળશે

Khaskhabar Editor
Last updated: 2024/11/22 at 4:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટના લોકોનો સૂર, તાલ અને નૃત્ય પોથીયાત્રામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે

શ્રદ્ધાળુઓ રથ સાથે ભજન-કીર્તનની જમાવટ કરશે: રાજકોટ ‘જય જયશ્રી રામ’ના નાદથી ગુંજી ઉઠશે

- Advertisement -

વૈશ્ર્વિક રામકથાની તડામાર તૈયારીઓ…

પોથીયાત્રાના મુખ્ય ક્ધવીનરોએ ખાસ-ખબર કાર્યાલયની મુલાકાત લઇ વધુ વિગતો આપી હતી.

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા થઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલું છે. રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોના શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરૂ થઈને તા. 1 ડીસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.
આ વૈશ્ર્વિક રામકથાથી શરૂઆત પૂર્વે તા. 23 નવેમ્બરે ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ પોથીયાત્રા સવારે 8-30 વાગ્યે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્સ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોંચશે.

આ પોથીયાત્રામાં બે હજાર મહિલા ભક્ત બહેનો રામચરિતમાનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર ઉઠાવશે. સાથે ડી.જે. બેન્ડની સૂરાવલિઓ, નાસીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગીની જમાવટ, હાથી, ઘોડા સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વૈશ્ર્વિક રામકથામાં પધારેલ સંતો-મહંતો, અલગ-અલગ બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો આપશે, સાથોસાથ હાથી, ખુલ્લી જીપ, બુલેટ, વિન્ટેજ કાર તેમજ જાંબુર ગીરનું પ્રખ્યાત સીદી લોકોનું નૃત્ય ધમાલ પણ આ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પોથીયાત્રામાં પ્રદર્શન ફ્લોટસ, વાનર સ્વરૂપ, બાહુબલી હનુમાન સ્વરૂપ, રામસ્વરૂપ, દેવી-દેવતાઓ સ્વરૂપ, મીક્કી માઉસ ક્લોન સાથે વિશાળ ભક્તવૃંદ આ પોથીયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ધાર્મિક સંગીત, રંગોળીની સજાવટ, નયનરમ્ય ફૂલોથી સુશોભન સાથે શાસ્ત્રોની ભવ્ય રજૂઆત સાથે શ્રદ્ધાળુઓ રથ સાથે ભજન-કીર્તનની જમાવટ કરશે અને સર્વત્ર ‘જય જયશ્રી રામ’નો નાદ ગૂંજી ઉઠશે અને સ્કાઉટ ગાઈડના 25 બહેનો મશાલ સાથે પોથીયાત્રાની શરૂઆત કરશે, સાથે એન.સી.સી.ની 25 બહેનો ધ્વજ સાથે પોથીયાત્રાની શરૂઆત કરશે જેની ક્ધવીનર ભરતભાઈ પરમાર રહેશે. આ પોથીયાત્રામાં યુનિવર્સલ સ્કૂલના બાળકો જિલ્લા પંચાયત ચોકમાં રામાયણ પ્રસંગોની થીમ રજૂ કરશે. રાજકોટના આંગણે બાર વર્ષ પછી રામકથારૂપી રૂડો અવસર આવી રહ્યો છે અને સમગ્ર સૌરાષ્ટ્રભરની જનતામાં આ ધાર્મિકોત્સવ થકી ભક્તિરસ માણવા થનગનાટ વ્યાપી ગયો છે ત્યારે આવતીકાલે તા. 23થી સદ્ભાવના વૃદ્ધા પરિવાર દ્વારા નવનિર્મિત ભવનના લાભાર્થે મોરારિબાપુના શ્રીમુખે રામકથાના પ્રારંભ ભવ્યાતિભવ્ય પોથીયાત્રા યોજાઈ રહી છે ત્યારે આ પોથીયાત્રાને સફળ બનાવવા સમગ્ર ટીમ છેલ્લા એક મહિનાથી જહેમત ઉઠાવી રહી છે અને શહેરીજનો પણ વિશાળ સંખ્યામાં આ પોથીયાત્રામાં જોડાઈ આ ધર્મોત્સવને માણવા આતુર છે ત્યારે આવતીકાલે પોથીયાત્રામાં ભાવિકોના જય જયશ્રી રામના નાદથી રાજકોટનું ગગન ગુંજી ઉઠશે. આ પોથીયાત્રાના આયોજન માટે પોથીયાત્રાના મુખ્ય ક્ધવીનર કિશનભાઈ ટીલવા, વિપુલભાઈ પાનેલીયા તથા નિતેશભાઈ ચોપડા, અજયભાઈ રાજાણી, મોહિતભાઈ કાલાવડીયા, યોગીનભાઈ ચનીયારા, દીપકભાઈ કાચા, ભાવેશભાઈ જોષી, જય ગજ્જર, કશ્યપ મેંદપરા, ભરતસિંહ પરમાર, વિપુલભાઈ છેલલ્યા, વિલાસબેન રૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા, જયોત્સનાબેન પેથાણી, મધુબેન ચોવટીયા, કિરણબેન માકડીયા, માલતીબેન સાતા, દિવ્યાબેન ઉમરાણીયા, પલ્લવીબેન જોષી, દેવાંગીબેન મૈયડ, દક્ષાબેન વાઘેલા, સોનલબેન ચૌધરી સહિતના ‘ખાસ-ખબર’ પ્રેસની મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટના લોકો તેમજ જુદા જુદા સ્થળેથી વૈશ્ર્વિક રામકથાનું રસપાન કરવા આવેલા શ્રાવકોને ભવ્યાતિભવ્ય પોથીયાત્રામાં જોડાવવા જાહેર આમંત્રણ પાઠવેલ હતું.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈઃ હરિવંદના કોલેજ ચેમ્પિયન

રાજકોટના ત્રણેય ઝોનમાં સ્વચ્છતા મોનિટરિંગ: ખાણી-પીણી બજારોમાં અધિકારીઓની તપાસ

પરમાણુ સંલયનથી ઉર્જા ક્રાંતિ: પૃથ્વી પર ‘કૃત્રિમ સૂર્ય’ થકી મેળવાશે ગ્રીન એનર્જી

સર્વેશ્વર ચોક કા રાજાને ભાવભરી વિદાય, મહાઆરતી બાદ હજારો ભાવિકોની હાજરીમાં વિસર્જન

આસ્થા સાથે સ્વચ્છતા: ‘પૂજાપા વાન’ દ્વારા સામગ્રીનો આદરપૂર્વક નિકાલ

TAGGED: Rajkot, RAMKATHA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિવિલમાં મેડિકલ કોલેજના ડૉક્ટર તથા તબીબ-કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેટ કરાયું
Next Article ઑનલાઈન ગેમમાં રકમ હારી જતાં કોલેજિયન યુવાનનો આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈઃ હરિવંદના કોલેજ ચેમ્પિયન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટના ત્રણેય ઝોનમાં સ્વચ્છતા મોનિટરિંગ: ખાણી-પીણી બજારોમાં અધિકારીઓની તપાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

પરમાણુ સંલયનથી ઉર્જા ક્રાંતિ: પૃથ્વી પર ‘કૃત્રિમ સૂર્ય’ થકી મેળવાશે ગ્રીન એનર્જી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?