મેષ – આજે અટકેલું ધન પ્રાપ્ત થવાની સંભાવના છે. બચત વધશે. આત્મવિશ્વાસ વધશે. પરીવારમાં આનંદ રહેશે.
વૃષભ – સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. લાભકારી સોદા વચ્ચે નવા વેપારમાં રોકાણ કરવાના યોગ છે. પ્રસિદ્ધિ મળશે.
- Advertisement -
મિથુન – વ્યવસાયમાં વિકાસની યોજના બનાવશો. આર્થિક અનુકૂળતા રહેશે, સુખના સાધન વધશે, અંગત જીવનમાં દોડધામ રહેશે.
કર્ક – કારોબારમાં નિર્ણય વિચારીને લેવો, સાહિત્યમાં રુચિ વધશે. સંતાનના ભવિષ્યની ચિંતા રહેશે.
સિંહ – વેપારમાં દરેક વ્યક્તિ પર ભરોસો ન કરવો. પ્રતિસ્પર્ધાથી બચો. કાનૂની વિવાદ હલ થશે. સમયનો સારા કામમાં ઉપયોગ કરો.
- Advertisement -
કન્યા – વેપારમાં નવી યોજના વચ્ચે સમય પર કામ થશે નહીં, મન અશાંત રહેશે. કલાત્મક કાર્યોનું ફળ સારું મળશે. નિર્માણ કાર્યમાં લાભ થશે.
તુલા – વ્યર્થ દેખાડાથી દૂર રહો. માનસિક શાંતિની તલાશમાં રહેશો. વ્યવસાયમાં પ્રયત્નો છતા મંદી રહેશે. સંતાનના વિવાહની ચિંતા થશે.
વૃશ્ચિક – કામમાં વ્યસ્તતા રહેશે, મનગમતી જગ્યાએ બદલી થશે. બઢતીના પણ યોગ છે. પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે.
ધન – વ્યવસાયમાં ઉન્નતિની સંભાવના છે. પત્નીથી સહયોગ અને સમર્થન મળશે. કારોબારમાં નવી યોજના અમલમાં મુકશો.
મકર – વેપાર, વ્યવસાયમાં લાભના સોદા થશે. સાહસ, પરાક્રમ વધશે. સામાજિક આયોજનમાં પ્રશંસા થશે. ધાર્મિક કાર્યમાં રસ વધશે.
કુંભ – વેપારમાં પરેશાનીનો અંત આવશએ. પ્રેમ પ્રસંગનો યોગ છે. ઉધાર લીધેલા નાણા ચુકવશો. વિપરીત પરિસ્થિતિનો સામનો દ્રઢતાથી કરશો.
મીન – વ્યવસાયમાં લાભના યોગ છે. દિનચર્યામાં ફેરફારથી અંગત કાર્ય પ્રભાવિત થશે. પરિવારમાં માંગલિક કાર્ય થશે.
કેયુર શાહ – ખાસખબર 


