શહેરના ત્રણેય ઝોનમાં હેવી ટ્રાફિકવાળા રસ્તાઓ પર ઝીબ્રા ક્રોસીંગનાં પટ્ટા, મીડીયન માર્કર લગાવવા તેમજ ડીવાઈડર રીપેરીંગની કામગીરીની વિગત

- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ શાખા દ્વારા હેવી ટ્રાફિકવાળા રસ્તાઓ પર ઝીબ્રા ક્રોસીંગનાં પટ્ટા, મીડીયન માર્કર લગાવવા તેમજ ડીવાઈડર રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, અકસ્માત નિવારી શકાય તથા રાત્રીનાં સમયે દુરથી આવતા વાહનો માટે સહેલાઈથી દેખાઈ શકે તે માટે ઝીબ્રા ક્રોસીંગ, મીડીયન માર્કર લગાડવામાં આવેલ, જેથી માર્ગ અકસ્માત થવાની શક્યતા નિવારી શકાય તેમજ રોડ ડીવાઈડર રીપેરીંગની તા.૧૮/૧૧/૨૦૨૧(ગુરૂવાર) થી તા.૨૨/૧૧/૨૦૨૧(સોમવાર) સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગત નીચે મુજબ છે..

| ક્રમ | કામગીરીનીવિગત | વિસ્તાર |
| (૧) | - Advertisement -રોડ ડીવાઇડર રીપેરીંગની કામગીરી | ઇસ્ટ ઝોન ® ૮૦ ફુટ રોડ, ® ભાવનગર રોડ, ® ટ્રાન્સપોર્ટનગર મેઇન રોડ |
| (૨) | ઝીબ્રા ક્રોસીંગનાં પટ્ટા મારવાનીકામગીરી | સેન્ટ્રલ ઝોન ® ગોંડલ રોડ |
| (૩) | મીડીયન માર્કર લગાવવાનીકામગીરી | વેસ્ટ ઝોન ® નાનામવા સર્કલ ® અમીન માર્ગ |




