વોર્ડ નં.૦૬ કબીરવન સદગુરૂ સોસાયટી પાસે પેવર કામનું ખાતમુહૂર્ત મેયર ડૉ.પ્રદિપ ડવના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર ભાવેશભાઈ દેથરીયા, પરેશભાઈ પીપળીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, વોર્ડ નં.૦૬ના પ્રમુખ ઘનશ્યામભાઈ કુંગશીયા, મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ, વિરમભાઈ રબારી, રાજકોટ શહેર બક્ષી પંચ મોરચાના મહામંત્રી રત્નાભાઈ રબારી, મહિલા મોરચાના પ્રમુખ કિન્નરીબેન ચૌહાણ, હેતલબેન પાટડિયા, જગાભાઈ રબારી, દિગુભા ગોહિલ, જયદેવભાઈ ગોહિલ, સુખાભાઈ ડોડીયા, પિન્ટુભાઈ રાઠોડ, રાવતભાઈ લોખીલ, પરાગભાઈ મહેતા, નરેશભાઈ ઘરોડીયા, અનિલભાઈ પ્રજાપતિ, નજમાબેન પઠાણ, રાજુભાઈ પાટડિયા, મનસુખભાઈ જાદવ, દેવજીભાઈ જસાણી, સુરેશભાઈ વ્યાસ, રઘુભાઈ કોબીયા, ચિતલભાઈ મોરી, મહેશભાઈ જોષી, પ્રતાપભાઈ અઘોલા, ગીરી બાપુ, મહેશભાઈ દોંગા, દીપકભાઈ ગજેરા, ત્રિભુવનભાઈ ગજ્જર, વિજયભાઈ રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -


