By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    43 minutes ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 hour ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    22 minutes ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    1 hour ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor
Last updated: 2026/09/09 at 3:08 PM
Khaskhabar Editor 24 seconds ago
Share
3 Min Read
SHARE

બુલેટ પર ફિલ્ડમાં ઉતર્યા કમિશનર તુષાર સુમેરા : જ્યુબિલી, લીમડા ચોક અને યાજ્ઞિક રોડમાં જાતે કર્યું નિરીક્ષણ

સ્વચ્છ રાજકોટ બનાવવાની જવાબદારી માત્ર સફાઈ કર્મચારીઓની નથી. દરેક નાગરિકે સ્વચ્છતા અપનાવવી જરૂરી : કમિશનર તુષાર સુમેરા

- Advertisement -

રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર
તુષાર સુમેરા આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ સાથે બુલેટ બાઈક પર શહેરના જ્યુબિલી, લીમડા ચોક અને યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ફિલ્ડ વિઝિટે નીકળ્યા હતા. ફિલ્ડ મુલાકાત દરમિયાન કમિશનરે રોડ,
ફૂટપાથ અને જાહેર સ્થળોની સફાઈ વ્યવસ્થાની જાતે સમીક્ષા કરી હતી. આ દરમિયાન રસ્તા પર કચરો ફેંકતા, જાહેરમાં થૂંકતા અને ગંદકી ફેલાવતા લોકોને સ્થળ પર જ રોકી કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં
ગંદકી કરનાર વ્યક્તિ પાસે જ સ્થળની સફાઈ પણ કરાવવામાં આવી હતી.

જ્યુબિલી વન-વે વિસ્તારમાં લારી-થડા અને અન્ય ધંધાર્થીઓને પણ પોતાના વ્યવસાયિક સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આસપાસ કચરો જોવા મળતા સંબંધિત ધંધાર્થીઓ પાસે
સફાઈ કરાવવામાં આવી હતી. મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે લારી, થડા કે દુકાનની આસપાસ કચરો એકઠો કરવો, રસ્તા પર કચરો ફેંકવો અથવા ગ્રાહકો દ્વારા થતી ગંદકી પ્રત્યે બેદરકારી દાખવવી હવે ચલાવી
લેવામાં આવશે નહીં. વારંવાર નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક તેમજ અન્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ફિલ્ડ મુલાકાત દરમિયાન જાહેર રસ્તા પર થૂંકનાર એક નાગરિકને કમિશનરે રૂબરૂ રોકી જાહેર સ્થળને ગંદુ કરવાની ગંભીરતા સમજાવી હતી. જે સ્થળે ગંદકી કરવામાં આવી હતી તેની સફાઈ પણ સંબંધિત નાગરિક પાસે જ
કરાવવામાં આવી હતી. આ કામગીરીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નહીં, પરંતુ નાગરિકોમાં જાહેર જગ્યા મારી પણ જવાબદારી છે તેવી જવાબદારીની ભાવના વિકસાવવાનો હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. મ્યુનિસિપલ
કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની સફાઈ ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત કામગીરી કરે છે. પરંતુ સફાઈ થયા બાદ ફરીથી કચરો ફેંકવો કે જાહેર સ્થળોએ ગંદકી કરવી એ સ્વચ્છતા
વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. સ્વચ્છ રાજકોટ બનાવવાની જવાબદારી માત્ર સફાઈ કર્મચારીઓની નથી. શહેરના દરેક નાગરિકે પોતાના વર્તનમાં સ્વચ્છતા અપનાવવી જરૂરી છે. જાહેર રસ્તા, ફૂટપાથ અને અન્ય સ્થળો સૌની
સામૂહિક મિલકત હોવાથી તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ સૌની છે.

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને સ્પોટ એક્શન હાથ ધરવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર સામે સ્થળ પર જ દંડ, ગંદકી
દૂર કરાવવાની કાર્યવાહી તેમજ જરૂરિયાત મુજબ અન્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે.મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે જાહેરમાં કચરો ન ફેંકે, જાહેર સ્થળોએ ન થૂંકે અને પોતાના ઘર તથા વ્યવસાયિક
સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવે. સ્વચ્છ રાજકોટ માત્ર મહાનગરપાલિકાની નહીં, પરંતુ શહેરના દરેક નાગરિકની સંયુક્ત જવાબદારી છે.

You Might Also Like

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ

નવા રિંગરોડ પરના બ્રિજમાં અયોગ્ય એલાઇનમેન્ટ, નબળી ગુણવત્તા : બે ઈજનેર સસ્પેન્ડ, ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરને નોટિસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?