By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    15 hours ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    16 hours ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    16 hours ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    17 hours ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    18 hours ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    19 hours ago
    પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
    19 hours ago
    અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
Author

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

Khaskhabar Editor
Last updated: 2026/05/02 at 4:03 PM
Khaskhabar Editor 3 months ago
Share
9 Min Read
SHARE

25 લાખ કરોડનું થશે માર્કેટ: દર સેક્ધડે 5 કરોડ નિર્ણયો લેશે અલ્ગોરિધમ

કાશ કયો સ્ટડી કરવો તે માટે મારી પાસે તેવું કોઈ હોય જે મને તેવી પરફેક્ટ સલાહ આપે કે મારી તો કેરીયર જ બની જાય,મારા માટે કઈ જોબ એકદમ મસ્ત રહેશે તેવી ક્યાંયથી સલાહ મળે ..મારે મારી ફિટનેસ માટે ખાસ શું ખાવું-પીવું તે એકદમ યોગ્ય સલાહ મળે..તો આજે બધા મિત્રોએ એકદમ મસ્ત એક મુવી જોવું છે, પણ બધાને ગમે અને મઝા આવે તેવું મુવી વળી ક્યુ હોય ? ક્યાં ફરવા જવું તો 100 % સુંદર ડેસ્ટિનેશન જ રહે ..ક્યાં કપડાં મને સૌથી વધુ સુંદર લાગશે?

- Advertisement -

વગેરે ..વગેરે જેવી ડગલે ને પગલે નાની-મોટી , અતિ મહત્વની કે સાવ સામાન્ય તેમ તમામ પરફેક્ટ સલાહ કે સૂચન આપવા તેવો કોઈ જાદુઈ ચિરાગ હોય તો લાઈફ કેવી મસ્ત સડસડાટ કોઈપણ વિઘ્ન વગર જાય અને બધું જ પરફેક્ટ પણ બને.આમ તો આ માટે કદાચ તમે સૌથી પહેલા તો નાકનું ટીચકું ચડાવી તમે જ કહેશો કે, આમાં તમે શું મોટી વાત કરી આવી બધી સલાહ, સૂચનાઓ કે કાઉન્સિલિંગ માટે કાઉન્સેલર્સ , ડાયેટીશયન અવેલેબલ હોય જ છે ને..સાચું પરંતુ કેટલા લોકોને યોગ્ય અને પરફેક્ટ સલાહ મળી કે જેનાથી તેમની સમસ્યાઓ કે પ્રશ્નો જ સોલ્વ થઇ ગયા ?? તો મોટાભાગે ઘણા ખરાને નિરાશા જ હાથ લાગે.

પરંતુ હવે ખુબ ટૂંક સમયમાં આપણે તેવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ કે,જ્યાં નાની અમથી વાતમાં પણ તમે આ અલ્લાદીનના સજેશન લેશો.આમ તો શરૂઆત થઇ પણ ચુકી છે. પરંતુ આપણે હજી આ જિન એટલે પહેલા અર્થમાં અઈં મીન્સ આર્ટીફિશીઅલ ઇન્ટેલિજન્સ પણ અહીં આ અધૂરું છે આપણે અહીં અલગ પણ તેના રિલેટેડ મુદ્દાની વાત કરવાના છીએ.જો કે વળી તેના વિષે આપણે હજી ઘણી ગ઼લતફહેમીઓ ધરાવીએ છીએ.જે ક્યાંક સાચું કે ક્યાંક ખોટું પણ છે.

ત્યારે જાણી લો કે, તે બિલકુલ સત્ય છે કે, અલ્ગોરિધમ આવનારા સમયમાં આપણા જીવનના દરેક પહેલુને ધરમૂળથી બદલશે.તેમજ આ બદલાવ ફક્ત ટેક્નોલોજી સુધી જ સીમિત નહીં રહે, પરંતુ આપણું વિચારવાનું, કામ કરવાનું અને જીવન જીવવાનું તેમ દરેક બાબત પર આધિપત્ય જમાવશે.

- Advertisement -

ખેર અહીં આપણે આજે આવા ખાસ જાદુઈ ચિરાગ જેવા અઈં ના જ અલ્ગોરિધમ વિષે ખાસ વાત કરવાના છીએ અને તેના કામો કે જે આપણું જીવન ધરમૂળથી તે હદે બદલશે કે તેની સલાહ કે સૂચનો વગર આપણે તણખલા જેટલું પણ કામ જાતે નહીં કરીયે , અલ્ગોરિધમ તો જો કે અત્યારે પણ કામ કરે જ છે પરંતુ આ શરૂઆત છે હજી આપણે તેમાં બહુ ઊંડા નથી ઉતર્યા પણ નજીકમાં જ તેના અધધ ફાયદાઓ આપણે લઈશું.ત્યારે આજે આ અંગે અહીં આપણે ડિટેલમાં વાત કરીયે તો, સૌથી પહેલા તો આ અલ્ગોરિધમ છે શું ? તે સમજીએ તો,

એલ્ગોરિધમ એટલે શું? ઉદાહરણ તરીકે ,
એકદમ સિમ્પલ: ચા બનાવવાની રેસીપી.
પહેલા પાણી ગરમ કરો પછી ચા પત્તી નાખો , પછી ખાંડ, પછી દૂધ. આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એટલે એલ્ગોરિધમ.

વેલ હવે સાંભળો આવનારા સમયમાં એલ્ગોરિધમ આપણા જીવનમાં ક્યાં ક્યાં ઘૂસી જશે ?

1.તમારી આખી જિંદગી એલ્ગોરિધમ ચલાવશે સવારે ઊઠ્યાથી રાત્રે સુવા સુધી તમામ ક્રિયામાં ક્યાંકને ક્યાંક અલ્ગોરિધમ હશે.

નિર્ણય લેવાની શક્તિ :
આપણા લગભગ કોઈપણ મુદ્દાના 75 % સુધીના (જેમ કે, ઉંજ્ઞબ વશશિક્ષલ ,કજ્ઞફક્ષ ફાાજ્ઞિદફહ ,ક્ષયૂત ભીફિશિંજ્ઞક્ષ ) મુદ્દાઓ જેવી અગણિત બાબતો માનવીના હસ્તક્ષેપ વિના કરી શકશે. દા.ત તમે લોન લેવા જાવ છો, ત્યારે તમારો સિબિલ સ્કોરથી લઇ તમારી આર્થિક સ્થિતિ કે લોન ભરવાની ત્રેવડ જેવી બાબતો અલ્ગોરિધમ ચકાશી નક્કી કરશે કે, તમને બેન્કે લોન આપવી કે નહીં, અલ્ગોરિધમ ના પાડશે તો પત્યું બેન્ક મેનેજર તમને કોઈપણ વાત સાંભળ્યા વિના ઘસીને ના જ પડશે.

કામકાજમાં મોટો બદલાવ : અલ્ગોરિધમ દિનચર્યાને (છયાયશિંશિંદય ફિંતસફત ) ને ઓટોમેટિક કરી આપશે.જેના થકી જોબ પેટર્ન પણ બદલાશે.

સ્વાસ્થ્ય સેવામાં ક્રાંતિ : નેનોબોટ્સ અને અઈં આધારિત અલ્ગોરિધમ શરીરમાં અંદર નસોમાં ઘૂસીને બીમારીઓની ઓળખ એડવાન્સમાં જ કરી નાખશે જેથી ઈલાજ બહેતર પરિણામ આપશે.

શિક્ષા અને શીખવુંમાં પણ આમૂલ બદલાવ : અલ્ગોરિધમ વ્યક્તિગત શિક્ષણ પથ (ાયતિજ્ઞક્ષફહશુય હયફક્ષિશક્ષલ ાફવિંત )જેથી દરેક સ્ટુડન્ટ તેની પોતાની માનસિકતા અને સ્પીડ મુજબ અભ્યાસ કરી શકશે.

સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીના તમામ નિર્ણયો AI લેશે

2030 સુધીમાં 80% કામકાજ અલ્ગોરિધમ હસ્તક હશે: જિંદગી આરામદાયક બનશે પણ બુદ્ધિ કાટ ખાઈ જશે તેવી ભીતિ

દરરોજ તમે અજાણતા જ 5000 અલ્ગોરિધમ સાથે વાત કરશો, ફ્રિજ, પંખા અને ચંપલમાં પણ હશે અઈં; સ્વિગી-ઝોમેટો વરસાદ પડે એટલે ભજીયાની એડ મોકલશે અને રૂમમાં એન્ટર થતા જ લાઈટ ચાલું થઈ જશે

સ્માર્ટ વાતાવરણ : અલ્ગોરિધમ ઈંઘઝ (ઈંક્ષયિંક્ષિયિં જ્ઞર વિંશક્ષલત ) સાથે મળીને ઘર અને શહેરોને વધુ સ્માર્ટ બનાવશે જે આપણા રૂટિનને સંશાધનો સાથે મળીને અનુકૂળ બનાવશે.
તે સિવાય,
ઘડિયાળ:- તમારી ઊંઘ કેટલા કલાકની કે કેટલી થઇ તે ક્યારે જગાડવા એ એલ્ગોરિધમ નક્કી કરે
ઇન્સ્ટા/યુટ્યુબ: તમને શું ગમે એ જોઈને જ રીલ બતાવે. એટલે તો તમે કલાકો સુધી તે જોયા કરો છો
સ્વિગી/ઝોમેટો: વરસાદ પડે એટલે ગરમ ગરમ ભજીયાની જાહેરાત મોકલે
ગૂગલ મેપ: કયા રસ્તે ટ્રાફિક ઓછો છે એ સેક્ધડમાં કહે
ફોનનો કેમેરા: તમે કાળો હોય તો પણ ફોટો ગોરો કરી આપે

મતલબ: હવેના સમયમાં તમે કોઈપણ બાબત નક્કી નહીં કરો એલ્ગોરિધમ નક્કી કરશે કે તમારે શું કરવાનું છે ? શું ખાવાનું ? શું પીવાનું ? ક્યાં જવનું ? શું જોવાનું ? અલ્ગોરિધમ ન કેવળ વર્ચ્યુઅલ ટૂલ હશે બલ્કે તમે જાણે તેની એસેટ છો તેમ તમે જ વર્તશો.
નોકરી-ધંધામાં ધમાલ મચાવશે
આજે: 10% કામ એલ્ગોરિધમ કરે છે ,
2030 સુધીમાં: 70-80% કામ એલ્ગોરિધમ કરશે. ક્યાં ક્યાં?
– ડોક્ટર એક્સ-રે જોઈને કેન્સર છે કે નહીં કેટલાય ટેસ્ટ્સ બાદ કહે છે તે અઈં 2 સેક્ધડમાં કહેશે. ડોક્ટર કરતાં એડવાન્સ અને બહેતર પરિણામ હશે.
– વકીલ: 1000 પાનાનો કેસ 1 મિનિટમાં વાંચીને પોઈન્ટ કાઢી આપશે.
– ખેડૂત: ડ્રોનથી ખેતર જોઈને કહેશે કે કયા ભાગમાં પાણી ઓછું છે, કઈ દવા નાખવી તે જણાવશે .
– શિક્ષક: તમને ગણિત ન આવડતું હોય તો તે તમારા હિસાબે સમજાવશે, આખા ક્લાસને એક જેવું નહીં ભણાવે, પણ વ્યક્તિલક્ષી ભણાવી શકશે..
– બેંક: લોન આપવી કે નહીં એ 5 સેક્ધડમાં નક્કી. તમારો ઈઈંઇઈંક નહીં, તારી ઇન્સ્ટા પોસ્ટ પણ જોશે

સરકાર પણ એલ્ગોરિધમથી ચાલશે
પોલીસને ક્યાં ચોરી થવાની છે એ પહેલેથી ખબર પડી જશે
કોર્ટ: નાના કેસનો ચુકાદો એલ્ગોરિધમ આપશે – તારીખ પે તારીખ નહીં
ચૂંટણી: તમે પહેલેથી કોને મત આપવાનો છે એ તમારાથી પહેલા ફેસબુકને ખબર હશે
કેટલો વ્યાપ વધશે? આંકડા જુવો
1. 100 માંથી 99 વસ્તુ માં એલ્ગોરિધમ હશે. ફ્રિજ, પંખા, ચંપલમાં પણ.
2. દર સેક્ધડે 50 લાખ નિર્ણય એલ્ગોરિધમ લેશે દુનિયામાં. 2026માં આ સંખ્યા 5 કરોડ થઈ જશે.
3. તમારો 1 દિવસ મતલબ કે = 5000 એલ્ગોરિધમ સાથે વાત. તમને ખબર પણ નહીં હોય .
4. પૈસાનો ધંધો: આજે એલ્ગોરિધમ/અઈં નો માર્કેટ 5 લાખ કરોડનો છે. 2030માં 25 લાખ કરોડનો થશે.
અને આખરે ,
આજે તમારા ઘરમાં લાઈટનું બટન તમે દબાવો છો ,
કાલે: એલ્ગોરિધમ જોશે કે તમે રૂમમાં આવી રહ્યા છો , અંધારું છે, થ લાઈટ ચાલુ કરી દેશે. તમારે આ પણ નહીં કરવું પડે.
ફાયદો: જિંદગી એકદમ આરામવાળી
નુકસાન: તમે ધીમે ધીમે વિચારવાનું સાવ ઓછું કરી દેશો.વિચારશો કે, મારે ક્યાં વિચારવાની જરૂર જ છે. માનવીની બુદ્ધિ કાટ ખાવા લાગશે.લાઈટ ચાલુ કરવા જેવી બાબતોમાં પણ તમે અઈં આધારિત બનશો ત્યારે તે તમને નોકર બનાવી દેશે.જેમાં જીવનના તમામ નિર્ણયોમાં તમારી તો બુદ્ધિ જ નહીં હોય.ત્યારે માનવી પોતે જ વધુ પડતા તેના વપરાશથી ક્યાંક પોતે જ મશીન કે યંત્રવત ન બની જાય તેનું અવશ્ય ધય્ન રાખવું પડશે..કોઈપણ ચીજનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો વાંધો નથી.પરંતુ મશીન જ જો વર્ચસ્વવાદી થઇ જાય તો બીજું ભલે બધું સારું કે બેસ્ટ બને પણ માનવી મગજ વગરનો થઇ જાય તો શું ?? તેટલું જરૂર વિચારજો .બાકી અઈં કે અલ્ગોરિધમને તેવી આંધી આવી રહી છે કે જે તમને ચકાચોંધ કરી નાખશે.તમારા દિમાગની બત્તીગુલ થઇ જશે.પણ વિચારજો જરૂર નહિતર તે મલિક હશે અને તમે નોકર …

You Might Also Like

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
Next Article જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી
દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?