By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    2 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    3 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    4 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    2 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    2 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    2 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    2 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor
Last updated: 2026/05/02 at 4:04 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE
પ્રસ્થાન:
ચોપડા અને હોશિયારી! આના કરતાં પણ મહત્વની વસ્તુઓ છે દોસ્તી અને બહાદુરી
– હરમાયોની ગ્રેન્જર
હેરી પોટરની મજા એ છે કે તેમાં ઘણી બધી જગ્યાએ રોલિંગે બહુ મસ્ત ફિલોસોફી મૂકી છે પણ તે પામવા માટે મારા માટે મૂળ પુસ્તકો વાંચવા વધુ યોગ્ય રહે. ફિલ્મોમાં અવનવા કેરેક્ટર્સની ઝાકમઝાળ વચ્ચે દર્શક કદાચ રોલિંગ બેને મૂકેલી નાનીનાની વાતો ચૂકી જાય જ્યારે પુસ્તકોમાં તે વીજળીની જેમ અચાનક ચમકારો કરી દે.
યરુવમળઈં ઇંળ ડક્ષૃઞ
હેરી પોટરના ભાગ નાનપણમાં હિન્દીમાં વાંચ્યા હતા તેમાં પહેલા ભાગમાં આ અરીસાનો ઉલ્લેખ આવતો.  અહીં વાત થાય છે એક અરીસાની. તે અરીસો માનવીને તેની અતૃપ્ત ઈચ્છા બતાવે છે. હેરી તે અરીસાની સામે જાય તો તેને તેમાં પોતાની સાથે માતાપિતા દેખાય છે. પછી તો તેને તે અરીસાની લત લાગી જાય છે. આખરે હેરીને એક વાસ્તવિકતા સમજાય જાય છે. તે અરીસો તમને તમારી અતૃપ્ત ઈચ્છાઓ બતાવીને લુભાવવાનું જ કામ કરે છે બાકી કોઈ ઈચ્છા તે પૂરી કરતો નથી. તે જીવતો બચેલો છોકરો એ વાતને સ્વીકારી લે છે કે અરીસામાં જોવાથી તેના માબાપ મરી ગયા છે એ હકીકત નહિ બદલાય અને તે અરીસાની મુલાકાત લેવાનું બંધ કરે છે.  કલાઈમેક્સમાં તે અરીસામાં જ પહેલીવાર તેને વોલ્ડેમોર્ટ દેખાય છે.
વાસ્તવિકતા સ્વીકારવાની હિંમત જ એક છોકરાને પુરુષ અને એક છોકરીને સ્ત્રી બનવાના માર્ગ પર અગ્રેસર કરે છે.
જોકે, કોરી વાસ્તવિકતા જિંદગીને શુષ્ક બનાવી દે છે અને અતિશય ભ્રમ જીવનને નરક (ઓક્યુલસનો અરીસો યાદ આવે છે?!)!
 ‘આપણે શું છીએ તે આપણી યોગ્યતા નહીં પણ આપણા નિર્ણયોથી નક્કી થાય છે’ – પ્રોફેસર એલ્બસ ડમ્બલડોર
હેરી જ્યારે જાદુગરોની સ્કૂલ હોગવર્ટ્સમાં પહેલા વર્ષમાં જાય ત્યારે બોલતી ટોપી તેને પહેલા નાગશક્તિ હાઉસમાં મોકલવા માંગતી હોય છે પણ હેરીને તે હાઉસના વિદ્યાર્થીઓ વિશે પહેલેથી જ ખબર હોય એટલે તે ટીપીને પોતાને તે હાઉસમાં મૂકવાની ના પાડી દે છે. અંતે ટોપી તેને ગરુડદ્વાર હાઉસમાં મૂકે છે. બીજા ભાગમાં હેરીને ખબર પડે કે લોર્ડ વોલ્ડેમોર્ટ ઉર્ફે ટોમ રિડલ અને તેનામાં ઘણી સમાનતા હોય છે જેમ કે તે પણ ટોમની જેમ સર્પભાષા જાણતો હોય છે. ત્યારે, તે નિરાશ થઈ જાય છે કે ખરેખર તે ટોમની જેમ આગળ જઈને શેતાની જાદુગર વોલ્ડેમોર્ટ બની જશે કે કેમ. જ્યારે તે સવાલ પોતાના ગુરુ જેવા પ્રોફેસર ડમ્બલડોરને પૂછે ત્યારે તે ઉપરોક્ત વાક્ય કહે છે. જ્યાં સુધી આપણે શેતાનને પોતાનો કબજો લેવા માટે રજા નથી આપતા ત્યાં સુધી તે આપણી ઉપર હાવી થઈ શકતો નથી. આપણા નિર્ણયો જ આપણેને સારા કે ખરાબ બનાવે છે. આપણા સંસ્કૃત સુભાષિતોમાં એક વેધક ઉપમા આપી છે:
ગીધ પહાડોની ઊંચાઈ પર ઉડે છે પણ તેની નજર હંમેશા ખીણમાં રહેલા જોઈ મડદા પર ટકેલી હોય છે.
હાફ બ્લડ પ્રિન્સની વાર્તા
સાવ પહેલા ભાગથી જો કોઈ પાત્ર હેરી પોટરને ખાલિસ નફરત કરતું હોય તો તે છે પ્રોફેસર સ્નેપ. ઘણા સમય સુધી તો આપણને સ્નેપની હેરી પ્રત્યેની દુર્ભાવનાનું કારણ માલૂમ થતું નથી પણ સાવ છેલ્લા ભાગમાં સ્નેપની બેક સ્ટોરી આવે છે અને ખબર પડે છે કે હેરીના પપ્પા અને તેના મિત્રો એટલે કે જેમ્સ પોટર, સિરિયસ બ્લેક અને રીમસ લ્યુપીન નાના સ્નેપને બહુ જ ચીડવતા હોય છે. જેમ્સ પોતાની ક્લાસમેટ લિલીને પ્રેમ કરતો હોય છે અને સામે પક્ષે લિલીને પણ તેના માટે લાગણી હોય છે પણ સ્નેપ લિલીને છૂપો પ્રેમ કરતો હોય છે. અંતે જેમ્સ લિલીને પરણી જતા સ્નેપ મારા કર્મે લખ્યું કથીર માનીને નિયતિને સ્વીકારી લે છે. જ્યારે લોર્ડ વોલ્ડેમોર્ટ પોટર પરિવાર પર હુમલો કરીને હેરીના માતાપિતાને મારી નાંખે ત્યારે સ્નેપ લિલીના શબને વળગીને રોવે છે. આમ, હેરી સાથે સ્નેપનો સંબંધ લવ હેટ જેવો હોય છે જેમ્સના દીકરા હોવાના નાતે સ્નેપ તેને સાવ નફરત કરે છે તો લિલીના અંશ તરીકે હેરીને સ્નેપ અખૂટ પ્રેમ પણ કરે છે. સ્નેપનું હુલામણું નામ હાફ બ્લડ પ્રિન્સ આમ હેરી માટે પણ બંધબેસતું લાગે છે. સ્નેપ માટે હેરી હાફ બ્લડ પ્રિન્સ છે. અને લિલીની મોત પછી સ્નેપ તેના અંશ એવા હેરીની રક્ષાનો ભેખ ધરે છે અને આપણા હમઝા અલી મઝારી ઉર્ફે જસકિરત સિંહ રંગીની જેમ વોલ્ડેમોર્ટની પ્રાણભક્ષી સેનાની ઘોર ખોદે છે. અને આ બધા સમય દરમિયાન તેને સતત એ વસ્તુનું ભાન હોય છે કે હેરી તો તેને નફરત જ કરે છે. પણ આ મિશ્ર લોહીવાળા રાજકુમારના દોરંગા રુધિરમાં પ્રેમનો રાતો રંગ ચડિયાતો નીવડે છે નફરત અને હિંસાનો લાલ રંગ નહીં. આ સંઘર્ષ આ કશ્મકશ જ સ્નેપને સમગ્ર સિરીઝનું સૌથી મહાન પાત્ર બનાવે છે.
 પૂર્ણાહુતિ:
આપણને ચાહનારા આપણને મૂકીને ક્યાંય જતા નથી, કયારેક ને ક્યાંક આપણેને તે મળી જ જતા હોય છે
– સિરિયસ બ્લેક

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
Next Article મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?