By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    41 minutes ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    11 minutes ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુરુ જ્ઞાન : આ જગત એ બીજું કશું જ નથી, પણ મનુષ્યના વર્તનનો પડઘો છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > ગુરુ જ્ઞાન : આ જગત એ બીજું કશું જ નથી, પણ મનુષ્યના વર્તનનો પડઘો છે
Dr. Sharad Thakar

ગુરુ જ્ઞાન : આ જગત એ બીજું કશું જ નથી, પણ મનુષ્યના વર્તનનો પડઘો છે

Khaskhabar Editor
Last updated: 2026/05/02 at 3:50 PM
Khaskhabar Editor 3 months ago
Share
2 Min Read
SHARE

એક ગુરુએ એના શિષ્યને આદેશ આપ્યો, “સામે ઊંચી પહાડી દેખાય છે, તું ત્યાં જા અને જાણી લાવ કે ત્યાં જે લોકો રહે છે એ કેવાં છે?”
ટેકરી કરતાં સહેજ ઊંચો પર્વત ચઢીને શિષ્ય ત્યાં પહોંચ્યો. ઉપર સપાટ જગ્યા હતી, જ્યાં ઝૂંપડાંઓમાં દોઢસો બસ્સો જેટલાં લોકો રહેતાં હતાં. શિષ્ય બોલવામાં સ્પષ્ટવક્તા હતો. એ લોકોનું વર્તન અને વાણી જોઈને એણે ત્યાં જ જાહેર કરી દીધું, “તમે લોકો અસભ્ય છો, જંગલી છો, ગંદાં છો, તમારી ભાષામાં શુદ્ધિ નથી, વિવેક નથી, તમારું વર્તન પણ ખૂબ જ પ્રાથમિક કક્ષાનું છે.” સામે પેલાં લોકોએ પણ એને ખૂબ જ ગાળો ભાંડી.
શિષ્ય પર્વત ઊતરીને નીચે આવ્યો. એટલે ગુરુએ પૂછ્યું કે તને કેવો અનુભવ થયો? શિષ્યએ કહ્યું કે એ લોકોએ મને ખૂબ ગાળો ભાંડી.
ગુરુએ આદેશ આપ્યો, “તું ફરીથી ત્યાં જા. આ વખતે તેમની ટીકા કરવાને બદલે તેમની પ્રશંસા કરજે, પછી તને જે અનુભવ થાય તે પાછો આવીને મને જણાવજે.”
શિષ્ય ફરી પાછો પહાડ પર રહેતાં લોકોની વચ્ચે પહોંચ્યો અને એમને કહેવા લાગ્યો, “તમે લોકો કેટલાં નિર્દોષ અને ભોળાં છો, તમે પ્રકૃતિના સાંનિધ્યમાં રહો છો એટલે તમારામાં શહેરની દૂષિત હવા પહોંચી નથી, તમે ઘણાબધા અવગુણોથી મુક્ત રહી શક્યા છો વગેરે વગેરે..” પછી ગામ લોકોએ જે કહ્યું તે સાંભળીને તે ગુરુ પાસે પાછો આવ્યો.
આ વખતે શિષ્યના અવાજમાં આનંદ છલકાતો હતો, “ગુરુદેવ, ખૂબ મોટા આશ્ચર્યની વાત છે. એ લોકોએ મને પ્રેમપૂર્વક વધાવી લીધો, મને દૂધ અને ફળો આપ્યાં અને મારાં ખૂબ જ વખાણ કર્યાં, એ લોકોએ મને ઊંચકી લીધો અને નાચ્યાં, આવું કેમ થયું?”
ગુરુએ એને જ્ઞાન આપ્યું, “આ જગત એ બીજું કશું જ નથી, પણ મનુષ્યના વર્તનનો પડઘો છે. તમે જગતને જે આપશો એ જ વસ્તુ જગત તમને બમણું કરી પાછું આપશે. તમારે જે જોઈતું હોય તે તમે લોકોને આપવા માંડો. ’લેના બેંક’ બનતા પહેલાં ’દેના બેંક’ બનતા શીખો.”

You Might Also Like

પરમાત્માથી વધારે કશું જ નથી

वसुधैव कुटुम्बकम्

કામ એવું કરો જેમાં આનંદ મળે !

સનાતન સંસ્કૃતિનો મહિમા

વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કુખ્યાત આરોપીના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું
Next Article પાકીટમાં કોનો ફોટો છે ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્વ હિંદૂ પરિષદની મહોત્સવ સમીતી દ્વારા જન્માષ્ટમી ભવ્ય શોભાયાત્રાની તૈયારી શરૂ : માર્ગદર્શક સમીતીની બેઠક યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદમાં NEET પેપર લીકના વિરોધમાં કૉંગ્રેસની રેલી : નેતાઓએ નારા લગાવ્યા
2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
ગુજરાત પરથી વાદળો ગાયબ : વરસાદનું જોર ઘટ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorDr. Sharad Thakar

પરમાત્માથી વધારે કશું જ નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorDr. Sharad Thakar

वसुधैव कुटुम्बकम्

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorDr. Sharad Thakar

કામ એવું કરો જેમાં આનંદ મળે !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?