By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 hours ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    1 day ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    2 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    3 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    23 minutes ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    25 minutes ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    26 minutes ago
    મમતાને ‘સુપ્રીમ’ ઝટકો
    31 minutes ago
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 hours ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    3 hours ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    3 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    5 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    5 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકીટમાં કોનો ફોટો છે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > પાકીટમાં કોનો ફોટો છે ?
મનીષ આચાર્ય

પાકીટમાં કોનો ફોટો છે ?

Khaskhabar Editor
Last updated: 2026/05/02 at 3:52 PM
Khaskhabar Editor 14 minutes ago
Share
3 Min Read
SHARE
ખીચોખીચ ભરેલા ટ્રેનના એક ડબ્બામાંથી ટિકિટચેકરને એક પાકીટ મળ્યું. એણે અંદર જોયું પણ પાકીટમાં માત્ર એક ભગવાનનો ફોટો અને થોડા રૂપિયા હતા. એ સિવાય એવું કંઈ જ નહોતું કે પાકીટના માલિકની ઓળખ મળી શકે. ટીસીએ પાકીટ ઊંચું કરીને પૂછ્યું, આ પાકીટ કોનું છે ? એક વૃદ્ધ કાકાએ કહ્યું, ભાઈ, એ મારું છે. પેલા ટીસીએ ફરી પૂછ્યું, આપનું જ પાકીટ છે એની ખાતરી આપો. એટલે કાકાએ કહ્યું, સાહેબ, અંદર ભગવાનનો એક ફોટો હશે. ટીસીએ હસતાં હસતાં કહ્યું, કાકા, ભગવાનના ફોટા તો બધાંના પાકીટમાં હોય. આમાં તમારો ફોટો કેમ નથી ? કાકાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ભાઈ, હું જ્યારે નાનો હતો, શાળામાં ભણતો; ત્યારે મારા પપ્પા વાપરવા માટે પૈસા આપતા અને મમ્મી બહુ જ ધ્યાન રાખતી. આથી મેં મારા પાકીટમાં મારાં મમ્મી-પપ્પાનો ફોટો રાખ્યો હતો. કોલેજમાં આવ્યો અને એક યુવતી સાથે પરિચય થયો અને પછી મમ્મી-પપ્પાના ફોટાનું સ્થાન આ યુવતીના ફોટાએ લીધું. એક સુંદર છોકરી સાથે મારા લગ્ન થયા. સ્વાભાવિક છે કે મારા પાકીટમાં હવે એનો જ ફોટો હોવાનો. પછી તો ભાઈ, મારે ત્યાં પ્રથમ બાળકનો જન્મ થયો. એ દિવસ અને આનંદ તો ક્યારેય ભૂલાય એમ જ નથી કે જ્યારે મને પપ્પા બન્યાના સમાચાર મળ્યા. બસ, હવે મારા આ બાળકનો ફોટો જોવાની સતત ઇચ્છા થયા કરે એટલે એનો ફોટો પાકીટમાં રાખ્યો. આંખમાં આંસુ સાથે કાકાએ વાત આગળ વધારતા કહ્યું, માતા-પિતા તો આ દુનિયા છોડીને જતાં રહ્યાં. કોલેજની પેલી યુવતીએ તો કોલેજની સાથે સાથે મને પણ છોડી દીધો. ગયા વર્ષે મારી ધર્મપત્ની પણ મને મૂકીને જતી રહી. મારો દીકરો હવે પોતાના પરિવારમાં મસ્ત છે. એને મારા માટે સમય નથી માટે એ હોવા છતાં ન હોવા જેવો છે. જેને મેં મારા હૃદયની સૌથી વધુ નજીક રાખ્યા હતાં, એ બધાં આજે મારાથી ખૂબ દૂર છે. એટલે હવે મેં મારા પાકીટમાં ભગવાન કૃષ્ણનો ફોટો રાખ્યો છે. મને હવે સમજાય છે કે, મને કોરી ખાતી એકલતાને દૂર કરનારો મારો કાયમનો સાચો સંગાથી માત્ર એ એક જ છે. મને એ ક્યારેય એકલો નહીં છોડે. ટિકિટ ચેકરે બીજા કોઈ જ સવાલ કર્યા વગર પાકીટ કાકાના હાથમાં મૂકી દીધું. આગલા સ્ટેશને જ્યારે ગાડી ઊભી રહી ત્યારે ટિકિટચેકર નીચે ઊતર્યો. પ્લેટફોર્મ પર આવેલા બુકસ્ટોલ પાસે ગયો અને દુકાનદારને પોતાનું પાકીટ બતાવીને પૂછ્યું, ભાઈ, તારી પાસે મારા આ પાકીટમાં રાખી શકાય એવો ભગવાનનો ફોટો છે ?
આપણે સૌ બરફની મૂર્તિઓ બનાવીએ છીએ અને એ જ્યારે પીગળવા લાગે ત્યારે રડવા બેસીએ છીએ
– ઓડેન

You Might Also Like

વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુરુ જ્ઞાન : આ જગત એ બીજું કશું જ નથી, પણ મનુષ્યના વર્તનનો પડઘો છે
Next Article વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
ગુરુ જ્ઞાન : આ જગત એ બીજું કશું જ નથી, પણ મનુષ્યના વર્તનનો પડઘો છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
મનીષ આચાર્ય

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
મનીષ આચાર્ય

ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?