By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન માટે આજે કયામતની રાત
    1 hour ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 hours ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    4 hours ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    1 day ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    1 hour ago
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    3 hours ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    1 day ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    1 day ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    2 hours ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    3 hours ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    3 hours ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 hours ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor
Last updated: 2026/03/07 at 4:14 PM
Khaskhabar Editor 54 minutes ago
Share
6 Min Read
SHARE

બેંક મનસ્વી રીતે વર્તી શકતી નથી: લોન-ધારક પાસે છે માનવીય વ્યવહારનો અધિકાર, આર્થિક સંકડામણ સમયે કાયદો અને છઇઈંની ગાઈડલાઈન આપે છે મજબૂત રક્ષણ

જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક સંકડામણને કારણે લોનના હપ્તા (ઊખઈં) ભરી શકતી નથી, ત્યારે બેંકો રિકવરીની પ્રક્રિયા શરૂ કરે છે. જોકે, હપ્તા ન ભરાવા એ ગુનો નથી, પરંતુ કરારનો ભંગ છે. ભારતીય કાયદો અને છઇઈંની માર્ગદર્શિકા લોન-ધારકોને ચોક્કસ અધિકારો આપે છે જેથી બેંકો મનસ્વી રીતે વર્તી શકે નહીં. લોન લીધા પછી તેના હપ્તા ભરવા એ નૈતિક અને કાયદાકીય જવાબદારી છે, પરંતુ સંજોગોવશાત હપ્તા ન ભરાય ત્યારે બેંકને અમાનવીય વ્યવહાર કરવાનો કોઈ અધિકાર નથી.
હપ્તો બાઉન્સ થવાના કારણો : બેંક ખાતામાં અપૂરતું બેલેન્સ, મેન્ડેટમાં ભૂલ કે ઓટો-ડેબિટ સિસ્ટમમાં ટેકનિકલ ખામી, કોઈ કારણસર બેંક ખાતું સક્રિય ન હોય અથવા બેંક દ્વારા ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું હોય ત્યારે હપ્તો બાઉન્સ થતો હોય છે. હપ્તો બાઉન્સ થવા પાછળ માત્ર પૈસાની તંગી જ જવાબદાર નથી હોતી, અન્ય કારણો પણ હોઈ શકે છે.
કાનૂની જોગવાઈઓ અને સજા : ભારતમાં ચેક બાઉન્સ થવો એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-138 હેઠળ અને ઓટોમેટિક હપ્તો (ઊઈજ/ગઅઈઇં) નિષ્ફળ જવો એ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટની કલમ-25 હેઠળ ગંભીર ફોજદારી ગુનો છે. આ બંને કિસ્સામાં દોષિત ઠરવા પર બે વર્ષ સુધીની જેલની સજા અથવા હપ્તાની રકમ કરતા બમણા દંડની જોગવાઈ છે.
હપ્તો બાઉન્સ થાય ત્યારે : હપ્તો બાઉન્સ થવાની જાણ થતાં જ વિલંબ કર્યા વગર ધિરાણકર્તા સંસ્થાનો સંપર્ક કરી તમારી સ્થિતિની સ્પષ્ટતા કરો. જો શક્ય હોય, તો પેનલ્ટી સાથે બાકી રકમની તત્કાલ ચુકવણી કરી કાનૂની કાર્યવાહી અટકાવો. આકસ્મિક સંજોગો કે ટેકનિકલ ખામીના કિસ્સામાં બેંકને ‘બાઉન્સ ચાર્જીસ’ માફ કરવા વિનંતી કરી શકાય છે. જો આર્થિક મુશ્કેલી લાંબી ચાલવાની હોય, તો બેંક સાથે પરામર્શ કરી લોનની મુદત વધારવા (ઝયક્ષીયિ ઊડ્ઢયિંક્ષતશજ્ઞક્ષ) અથવા ઊખઈં ઘટાડવા (છયતિિીંભિીંશિક્ષલ) માટે અરજી કરો. આ સક્રિય અભિગમ માત્ર કાયદાકીય જોખમ જ નહીં, પણ તમારા અમૂલ્ય ક્રેડિટ સ્કોરને પણ સુરક્ષિત રાખશે.

- Advertisement -

હેરાનગતિ સામે કાયદાકીય પગલાં
(1) જ્યારે પણ ધમકીભર્યો ફોન આવે, તેનું રેકોર્ડિંગ કરો જો એજન્ટ ઘરે આવીને ધમાલ કરે, તો મોબાઈલમાં વીડિયો ઉતારો અથવા ઈઈઝટ ફૂટેજ સાચવો. વોટ્સએપ કે ટેક્સ્ટ મેસેજમાં આપેલી ધમકીઓના સ્ક્રીનશોટ લો.
(2) સૌ પ્રથમ જે-તે બેંકના મેનેજર અને ’ૠશિયદફક્ષભય છયમયિતતફહ ઘરરશભયિ’ ને ઈમેલ અથવા રજિસ્ટર્ડ એડી દ્વારા ફરિયાદ કરો. તેમને જણાવો કે એજન્ટ છઇઈંના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે.
(3) જો એજન્ટ શારીરિક હિંસા કરે, ઘરમાં જબરદસ્તી ઘુસે અથવા જાનથી મારી નાખવાની ધમકી આપે, તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવો. તેમજ બેન્કિંગ લોકપાલ સમક્ષ પણ ફરિયાદ કરી શકાય છે.

લોન-ધારકનાં કાનૂની અધિકારો
(1) નોટિસ મેળવવાનો અધિકાર : હપ્તા ન ભરાય ત્યારે બેંક સીધી જપ્તી કરી શકતી નથી. 90 દિવસ બાદ ખાતું ગઙઅ બનતા બેંક 60દિવસની ‘ડિમાન્ડ નોટિસ’ આપે છે જેમાં લેણું ચૂકવી મિલકત સુરક્ષિત રાખવાની અંતિમ તક ગ્રાહકને મળે છે.
(2) રિકવરી એજન્ટ સામે અધિકાર : બેંકિંગ નિયમો મુજબ, રિકવરી એજન્ટ સવારે 8 થી સાંજે 7 વચ્ચે જ સંપર્ક કરી શકે છે. એજન્ટ પાસે હંમેશા તેમનું ઈંઉ કાર્ડ અને બેંકનો ઓથોરાઈઝેશન લેટર માંગવાનો તમને સંપૂર્ણ કાનૂની અધિકાર છે અને એજન્ટ સંમતિ વગર ઘરમાં પ્રવેશ કરી શકે નહિ.
(3) માનવીય વ્યવહારનો અધિકાર : રિકવરી એજન્ટ ગેરવર્તન, ગાળાગાળી કે શારીરિક બળનો પ્રયોગ કરી શકતા નથી. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં નિયમો મુજબ લોન-ધારકને ગરિમાપૂર્ણ વર્તનનો અધિકાર છે. તેઓનાં ગેરવર્તન બદલ પોલીસ ફરિયાદ કે બેંકિંગ ઓમ્બડ્સમેનમાં ફરિયાદ કરી શકાય.
(4) ગોપનીયતાનો અધિકાર : લોન-ધારકના લોન ડિફોલ્ટ વિશેની માહિતી બેંક જાહેર કરી શકતી નથી. રિકવરી એજન્ટ તમારા પાડોશીઓ, સંબંધીઓ કે મિત્રોને ફોન કરીને તમારી બદનામી કરી શકતા નથી.
(5) રજૂઆત કરવાનો અધિકાર : નોટિસ મળ્યા પછી, લોન-ધારકને બેંક સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાનો પૂરો હક છે. જો તમને લાગે કે નોટિસમાં દર્શાવેલ રકમ ખોટી છે અથવા તમારી પરિસ્થિતિ ગંભીર છે, તો તમે વાંધો ઉઠાવી શકો છો અને બેંક તેનો જવાબ આપવા બંધાયેલ છે.
(6) હપ્તાના પુનર્ગઠનનો અધિકાર : જ્યારે આકસ્મિક કારણોસર હપ્તા ભરી જ શકાય તેમ ન હોય ત્યારે તો બેંક વર્તમાન આર્થિક સ્થિતિની સમીક્ષા કરીને વ્યાજ દરમાં થોડો ઘટાડો કરીને કે અમુક સમય માટે ‘મોરેટોરિયમ’ (હપ્તા ભરવામાં હંગામી રાહત) આપીને લોન રિસ્ટ્રક્ચરિંગ કરી શકાય.
(7) વન ટાઈમ સેટલમેન્ટનો અધિકાર : જ્યારે કોઈ લોન-ધારક લાંબા સમય સુધી હપ્તા ભરી શકવા અસમર્થ હોય અને લોન ખાતું ગઙઅ થાય ત્યારે ‘વન ટાઈમ સેટલમેન્ટ’ (ઘઝજ)નો પ્રસ્તાવ બેંકને કરી શકાય અને બેંક સ્વીકારે તો નક્કી કરેલી રકમ એકસાથે ભરીને સેટલમેન્ટ કરી શકાય.
(8) દસ્તાવેજો પાછા મેળવવાનો અધિકાર : જ્યારે લોન સેટલ થઈ જાય અથવા પુરી થઈ જાય, ત્યારે બેંક પાસેથી તમામ અસલ દસ્તાવેજો પરત લેવાનો તમારો કાનૂની અધિકાર છે. જો બેંક દસ્તાવેજ ખોઈ નાખે અથવા આપવામાં મોડું કરે, તો લોન-ધારક વળતરની માંગ કરી શકે છે.
(9) હરાજી રોકવાનો અધિકાર : જો તમે હરાજી પહેલા લોનની પૂરી રકમની વ્યવસ્થા કરી લો છો, તો તમે ગમે ત્યારે હરાજી પ્રક્રિયા રોકાવી શકો છો. જઅછઋઅઊજઈં એક્ટ હેઠળ તમને છેલ્લી ઘડી સુધી રકમ ભરીને તમારી મિલકત બચાવવાની તક મળે છે.
(10) મિલકતની યોગ્ય કિંમતનો અધિકાર : બેંકે મિલકતની બજાર કિંમત દર્શાવતી વેલ્યુએશન નોટિસ તમને મોકલવી પડે. તમને લાગે કે કિંમત ઓછી આંકવામાં આવી છે, તો તમે તેને પડકારી શકો છો. અને મિલકત વેચ્યા પછી લોન કરતા વધુ રકમ વધે, તો તે વધારાની રકમ પર તમારો હક છે.

You Might Also Like

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ
Next Article મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી
ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો
પાટડીના કચોલીયા ગામે સ્નાનઘાટની દીવાલ ધરાશાયી કપડાં ધોતી મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત
ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત
ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Shailesh Sagpariya

આંતરિક સુંદરતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?