By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 minutes ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    15 minutes ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    38 minutes ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 hour ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor
Last updated: 2026/09/28 at 3:10 PM
Khaskhabar Editor 26 seconds ago
Share
7 Min Read
SHARE

4 દિવસમાં 2 આકરા પરિપત્રથી કેમ્પસમાં ભારે ખળભળાટ અને પ્રોફેસર-વિદ્યાર્થીઓમાં કચવાટ

આંતરિક ખટપટો અને કેમ્પસના વિવાદો બહાર આવતા રોકવા બહાર પડાયો ગેગ ઓર્ડર

- Advertisement -

પ્રેસનોટ કે માહિતી સીધી મીડિયાને આપી તો ખેર નથીઃ મંત્રીઓ કે સરકારમાં સીધી ફરિયાદ કરી તો ગણાશે શિસ્તભંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંદરોઅંદર ચાલી રહેલી ખેંચતાણ, આંતરિક ફરિયાદો અને માહિતી લીક થવાની ઘટનાઓને ડામવા માટે સત્તાધીશો દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ગત મહિને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા માત્ર ચાર જ દિવસના અંતરમાં બે અત્યંત કડક પરિપત્રો જારી કરવામાં આવતા હવે
એકાદ મહિના બાદ સમગ્ર મામલે કેમ્પસના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક આલમમાં જોરદાર ચર્ચા અને આક્રોશ વ્યાપી ગયા છે. ગત તા. ૨૦/૦૮/૨૦૨૬ના પરિપત્ર મુજબ હવે કોઈપણ ભવન કે વિભાગ પોતાની પ્રવૃત્તિઓ, કાર્યક્રમો કે ઉપલબ્ધિઓની પ્રેસનોટ કે વિગતો મીડિયાને સીધી મોકલી શકશે નહીં. કુલસચિવ દ્વારા આદેશ કરાયો છે કે તમામ માહિતી પહેલા ભવન/વિભાગના વડા મારફત સામાન્ય વિભાગમાં જમા કરાવવી પડશે અને ત્યાંથી મંજૂરી બાદ જ આગળ મોકલાશે. શિક્ષણ વર્તુળોમાં આ નિર્ણયને એક પ્રકારે યુનિવર્સિટીની સેન્સરશિપ તરીકે જોવામાં આવી રહ્યો છે જેથી કેમ્પસની વાસ્તવિક સ્થિતિ બહાર ન આવી શકે.

આટલું ઓછું હોય તેમ, તા. ૨૪/૦૮/૨૦૨૬ના રોજ બીજો ધડાકો કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કર્મચારીઓ કે અધિકારીઓ પોતાની સેવાવિષયક ફરિયાદો કે રજૂઆતો સીધી સરકાર, માનનીય મંત્રી, અગ્રસચિવ કે કુલપતિ/કુલસચિવને મોકલે છે તે ગંભીર બાબત છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરના આદેશોનો હવાલો આપીને જણાવાયું છે કે ઉચ્ચ કક્ષાએ સીધી રજૂઆત કરવી એ શિસ્તભંગ ગણાશે. હવેથી કોઈપણ રજૂઆત માત્ર પ્રોપર ચેનલ એટલે કે સંબંધિત વિભાગ/ભવનના વડા મારફત જ કરવાની રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીની આંતરિક ગેરરીતિઓ, અન્યાય અને અંદરોઅંદરની ફરિયાદો સીધી સરકાર અને ગાંધીનગર સચિવાલય સુધી પહોંચી રહી હતી. આ ઉપરાંત વિભાગો પોતપોતાની રીતે મીડિયા સમક્ષ વિગતો જાહેર કરતા હોવાથી વહીવટી તંત્રની પોલ છતી થતી હતી. આ બદનામીથી બચવા અને અવાજ દબાવવા માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા આ આકરા ગેગ ઓર્ડર જેવા નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

- Advertisement -

અધ્યક્ષ સામે જ ફરિયાદ હોય તો શું અધ્યક્ષને જ કરવી?
યુનિવર્સિટી પ્રશાસનના આ નવા આદેશ સામે અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો ખુદ ભવનના વડા કે અધ્યક્ષ સામે જ ગેરરીતિ કે અન્યાયની ફરિયાદ હોય તો રજૂઆત કોને કરવી? પરિપત્ર મુજબ દરેક રજૂઆત પ્રોપર ચેનલ એટલે કે ભવનના વડા મારફત જ મોકલવાની રહેશે. તેનો સીધો અર્થ એ થાય કે અધ્યક્ષ વિરુદ્ધની ફરિયાદ પણ અધ્યક્ષના ટેબલ પર જ મૂકવી પડે! આવી સ્થિતિમાં કોઈપણ વડા પોતાની વિરુદ્ધની ફરિયાદ ક્યારેય કુલસચિવ કે કુલપતિ સુધી પહોંચવા દેશે ખરા? કેમ્પસ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ કેટલાક ભવનોના અધ્યક્ષોમાં વહીવટી સૂઝનો સદંતર અભાવ છે. પોતાની નબળાઈઓ અને વહીવટી અણઆવડત ઢાંકવા માટે તેઓ તમામ દોષનો ટોપલો અન્ય અધ્યાપકો અને નિર્દોષ વિદ્યાર્થીઓ પર ઢોળી દેતા હોય છે. હવે આ પરિપત્ર આવા આપખુદ અધ્યાપકો માટે જાણે રક્ષણ કવચ બની ગયો છે. પોતાની સામે થતી ફરિયાદોને દબાવી રાખીને તેઓ ખુલ્લેઆમ જોહુકમી અને દાદાગીરી ચલાવશે તેમજ પોતાનો અવાજ ઉઠાવનાર સ્ટાફ કે વિદ્યાર્થીઓનું શોષણ કરશે તેવી ગંભીર ભીતિ સેવાઈ રહી છે. તેથી આ તુઘલકી નિર્ણય કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ અને બંધારણમાં આપેલ અનુછેદ ૧૯ મુજબ યોગ્ય ન હોવાની તેમજ રદ્દ કરવો જોઈએ એવી પણ વાતો વહેતી થઈ છે.

એક મહિના જૂના પરિપત્રને લઈ અંદરખાને આક્રોશ?
સૂત્રોના જણાવ્યા અનુસાર કેમ્પસમાં સ્થાનિક સ્તરે વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નો ઉકેલાતા નથી, જેના કારણે નાછૂટકે ઉચ્ચ સ્તરે સરકાર કે મંત્રીઓ સુધી જવું પડે છે. હવે આ રસ્તો પણ બંધ કરી દેવાતા તમામ કર્મચારીઓ ગૂંગળામણ અનુભવી રહ્યા છે. એક તરફ પરીક્ષાઓમાં છબરડા, પરિણામોમાં વિલંબ, હોલ ટિકિટના ગોટાળા અને માર્કશીટની ભૂલો જેવી બાબતોથી યુનિવર્સિટીની છાપ સતત ખરડાઈ રહી છે ત્યારે પોતાની આબરૂ બચાવવા અને ખામીઓ છુપાવવા માટે વહીવટી તંત્રએ પરિપત્ર બહાર પાડી આ પ્રકારના આકરા નિયંત્રણો લાદી દીધા છે.

વિદ્યાર્થીલક્ષી મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન આપવા કુલપતિને વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતની અપીલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા આ બંને પરિપત્રો યુનિવર્સિટીના ભવનોના વડાઓ, પ્રોફેસરો અને કર્મચારીઓની અભિવ્યક્તિ અને સીધા રજૂઆતના અધિકારને મર્યાદિત કરનારા છે. કોઈ ભવનની શૈક્ષણિક પ્રવૃત્તિ, સિદ્ધિ કે જાહેર હિતની માહિતી મીડિયા સુધી પહોંચાડવા માટે પણ હવે સામાન્ય વિભાગ મારફતે જ જવું પડે તે વ્યવસ્થા યોગ્ય નથી. યુનિવર્સિટી એક શૈક્ષણિક અને લોકતાંત્રિક સંસ્થા છે, જ્યાં વિચારો અને માહિતીનો મુક્ત પ્રવાહ હોવો જોઈએ, ન કે દરેક માહિતી માટે એક જ વહીવટી માધ્યમ પર નિર્ભર રહેવું જોઈએ. તે જ રીતે, કોઈ કર્મચારીને શિક્ષણ વિભાગ, રાજ્ય સરકારના મંત્રી કે સંબંધિત અધિકારી સમક્ષ પોતાની ફરિયાદ કે રજૂઆત કરવી હોય અને તે પણ માત્ર ભવનના વડા મારફતે જ કરવી પડે તેવી વ્યવસ્થા ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જો કોઈ કર્મચારીની ફરિયાદ જ ભવનના વડા વિરુદ્ધ હોય તો શું તે ફરિયાદ પણ એ જ ભવનના વડાને મોકલવાની? આ તો કેવો નિર્ણય? ફરિયાદ કરનાર વ્યક્તિને પોતાની રજૂઆત સીધી યોગ્ય સત્તાધિકારી સમક્ષ કરવાની તક હોવી જોઈએ. તેવી જ રીતે યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓ અંગેની માહિતી પણ માત્ર એક વહીવટી માધ્યમ મારફતે જ આપવાની વ્યવસ્થા પારદર્શિતા કરતાં નિયંત્રણની ભાવના ઊભી કરે છે. યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થામાં મુક્ત અભિવ્યક્તિ અને નિષ્પક્ષ રજૂઆતનો માર્ગ બંધ ન થવો જોઈએ. કુલપતિને મારી અપીલ છે કે યુનિવર્સિટીના વિકાસલક્ષી અને વિદ્યાર્થીઓને અસર કરતા મૂળભૂત પ્રશ્નો તરફ વધુ ધ્યાન આપો. પરીક્ષાઓના આયોજન અને સમયપત્રકને લઈને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ ન રહે, ઉત્તરવહીઓના મૂલ્યાંકનની પ્રક્રિયા પારદર્શક બને તથા પરિણામો માટે વિદ્યાર્થીઓને મહિનાઓ સુધી રાહ જોવી ન પડે આ બાબતો પર પ્રાથમિકતા આપવાની જરૂર છે. યુનિવર્સિટીમાં જૂથવાદ અને આંતરિક ખેંચતાણના એક્ષેપો કરતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય, શિક્ષણની ગુણવત્તા, પરીક્ષા વ્યવસ્થા અને પરિણામોની સમયબદ્ધતા વધુ મહત્વની છે. એકબીજાના દાવ લેવાને બદલે યુનિવર્સિટીના હિતમાં કામ કરો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા માટે સમય ફાળવો વિદ્યાર્થીઓને રાજકીય કે આંતરિક ખેંચતાણ નહીં, પરંતુ સારી શિક્ષણવ્યવસ્થા અને સમયસર પરિણામ જોઈએ છે.

You Might Also Like

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ

યોગ મનને મંદિર અને તનને ઉર્જાવાન બનાવે છેઃ શીશપાલજી

રાજકોટ મનપા દ્વારા આયોજિત “ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ” સંપન્ન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ
ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ
કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?