By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 day ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 day ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીનગર મનપા ચૂંટણી.. ભાજપ મેન ઓફ ધી મેચ અને આપ ગેઈમ ચેન્જર..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ગાંધીનગર મનપા ચૂંટણી.. ભાજપ મેન ઓફ ધી મેચ અને આપ ગેઈમ ચેન્જર..
Bhavy Raval

ગાંધીનગર મનપા ચૂંટણી.. ભાજપ મેન ઓફ ધી મેચ અને આપ ગેઈમ ચેન્જર..

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:23 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી ભાજપે 41, કોંગ્રેસે 2 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર જીત મેળવી છે. ફરી એકવખત ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હાર થશે અને કોંગ્રેસ જીતશે એવા રાજકીય પંડિતોના દાવા પોકળ સાબિત થયા છે. ગાંધીનગર મનપા ચૂંટણી સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેટલી ગરજી એટલી વરસી નહીં અને અંતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ત્રીપાખીયા જંગમાં પંજા તથા ઝાડુંના સૂપડા સાફ થઈ કમળ ખીલ્યું છે. ગાંધીનગર મનપા ચૂંટણીનું નિષ્કર્ષ એ છે કે, ગાંધીનગરની મનપામાં પહેલીવાર ભાજપને આટલી મોટી બહુમતી મળવા પાછળ અને કોંગ્રેસની આટલી મોટી હાર થવા પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર છે.

ગાંધીનગર મનપામાં દસ વર્ષ બાદ ભાજપની સત્તાવાપસીનો ખરો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષ સી.આર. પાટીલને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને ફાળે જાય છે. આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપા ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરીને કોંગ્રેસને નુકસાન અને ભાજપને ફાયદો પહોચાડ્યો છે. અગાઉ થોડા મહિનાઓ પહેલા યોજાયેલી વિવિધ મનપા ચૂંટણીમાં પણ આ જ પ્રકારે આમ આદમી પાર્ટીએ મતોનું ધ્રુવીકરણ કરીને ભાજપને જંગી જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. હવે આ મુજબ જ આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મતોના ધ્રુવીકરણ દ્વારા કોંગ્રેસને નુકસાન અને ભાજપને ફાયદો પહોચાડશે તેવી પૂરેપૂરી સંભાવના છે. મતલબ કે, 2022ની વિધાનસભા ચૂટણીમાં ભાજપના 150 બેઠકો જીતવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આમ આદમી પાર્ટી મુખ્ય ભાગ ભજવી શકે છે.

- Advertisement -

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપ મેન ઓફ ધી મેચ બની છે તો આમ આદમી પાર્ટી ગેઈમ ચેન્જર સાબિત થઈ છે. ગાંધીનગર મનપા ચૂંટણી અગાઉ કોંગ્રેસનું પલડું ભારે મનાતું હતું પરંતુ મતદાન સમયે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ તરફી મત મળતા ભાજપ બાજી મારી ગઈ હતી અને આજે જ્યારે ઈવીએમ ઓપન થયા હતા ત્યારે રાજકીય પંડિતોના ગણિત વિખાઈ ગયા હતા. ભાજપ કોંગ્રેસની જંગમાં ગાંધીનગર મનપામાં 2011માં કોંગ્રેસને 18 જ્યારે ભાજપને 15 બેઠકો મળી હતી અને 2016માં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને 16-16 બેઠકો મળી હતી. જ્યારે 2021માં ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના જંગ વચ્ચે આમ આદમી પાર્ટીનો પ્રવેશ થતા ગાંધીનગર મનપામાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. ગાંધીનગર મનપા ચૂંટણીનું પરિણામ જોતા ખ્યાલ આવે છે કે, આમ આદમી પાર્ટીના પ્રવેશથી કોંગ્રેસના મતો કપાયા છે, ભાજપે પોતાના મતદારો પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. ભાજપથી અસંતુષ્ટ મતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાઈ થતા ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે જંગી બેઠકો પ્રાપ્ત થઈ છે. જો ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો ન હોતો તો નક્કી કોંગ્રેસ ગાંધીનગર મનપા કબ્જે કરી શકી હોત પરંતુ અફસોસ જેમ ગુજરાતમાં આજસુધીની તમામ નાની-મોટી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે પનોતી અને ભાજપ માટે પુણ્યશાળી સાબિત થતી આવી છે તેમ ગાંધીનગર મનપા ચૂંટણીમાં પણ થયું.

આજની ખાસ ખબરો…

  • સૌરાષ્ટ્રની વિવિધ પેટાચૂંટણીમાં ભાજપનો વિજય : કુલ 184 બેઠકોમાંથી 136 બેઠકો ભાજપે કબ્જે કરી
  • જસદણની 2 બેઠકો તથા જૂનાગઢ-ઉપલેટામાં કોંગ્રેસનો વિજય
  • દ્વારકામાં ઓખા નપામાં ભાજપનો વિજય:
  • વોર્ડની 36 બેઠકોમાંથી 34 બેઠકો ભાજપના અને 2 બેઠકો કોંગ્રસના કબ્જે
  • બનાસકાંઠા થરા નપામાં ભાજપનો વિજય :
  • વોર્ડની 24 બેઠકોમાંથી 20 બેઠકો પર ભાજપના અને 4 બેઠકો કોંગ્રેસના કબ્જે
  • ભાણવડ નપામાં 25 વર્ષે કોંગ્રેસ વિજય:
  • બેઠકોમાંથી 16 બેઠકો પર કોંગ્રેસના અને 8 બેઠકો ભાજપના કબ્જે
  • રાજકોટ યાર્ડ ચૂંટણીમાં કિસાન સંઘે કર્યો જીતનો દાવો : બપોર સુધીમાં ખેડૂત વિભાગમાં 51% અને વેપારી વિભાગમાં 51% મતદાન
  • આજથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાંચ દિવસ માટે રાજકોટમાં : વિવિધ ઉદ્દઘાટન તથા સન્માન સમારોહના કાર્યક્રમમાં હાજરી આપશે
  • મોરબી સિરામિક ઉદ્યોગને મોઘવારીનો ઝટકો: નેચરલ ગેસના ભાવમાં 10.15 રૂપિયાનો વધારો
  • કચ્છની ધરા ફરી એકવખત ધ્રુજી:
    ગત રાત્રે રાત્રે 8.30 વાગે 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોધાયો
  • ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય:
    ચાલુ વર્ષે સરેરાશ 95% જેટલો વરસાદ પડ્યાનું અનુમાન
  • અમદાવાદમાં સટ્ટા રેકેટ પકડાયું :
    23.70 લાખના મુદ્દામાલ સાથે 15 આરોપીઓની ધરપકડ
  • નવરાત્રીમાં ચામુંડા માતાજીનાં ડુંગર પર લેસર-શો થશે : માઈભક્તો દૂરથી પણ દર્શન કરી શકે તેવું આયોજન
  • કોરોના કેસમાં નોંધનીય ઘટાડ્યો : 209 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા
  • કોરોના રસીકરણનો આંકડો 6 કરોડને પાર: ગુજરાતમાં અત્યાર સુધીમાં 6,20,10,101 લોકોને રસી અપાઈ
  • જનશક્તિ પાર્ટીના બે ભાગ : ચિરાગ પાસવાનની પાર્ટીનું નામ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ અને પશુંપતિ પારસની પાર્ટીનું નામ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી રખાયું
  • પ્રધાનમંત્રી મોદી આજે યુપીના પ્રવાસે: ઉત્તરપ્રદેશને 75 પરિયોજનાની ભેટ આપશે
  • પૂર્વ આઈએએસ અધિકારી શક્તિ સિન્હાનું અવસાન : અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ પણ રહ્યા હતા
  • માત્ર 10395 રૂપિયામાં થશે ભારત
  • દર્શન: IRCTCની 4 જ્યોતિલિંગના
  • દર્શન કરાવનારી ટ્રેન 21થી 31મી સુધી ચાલશે
  • સિનેમાહોલમાં પાણીની બોટલ લઈ જવાની મનાઈ અંગે મદ્રાસ હાઈકોર્ટની ટકોર: દર્શકોને મફત અને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ
  • આરએસએસની તાલિબાન સાથે સરખામણી કરનાર જાવેદ અખ્તર સામે એફઆઈઆર
  • બિનશરતી લેખિત માફી નહીં માંગે તો 100 કરોડ રૂપિયાની માંગણી સાથે ફોજદારી કેસ દાખલ થશે
  • સ્વીડિશ પોલીસે કાર્ટૂનિસ્ટ નિધન મામલે તપાસ હાથ ધરી
  • મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન બનવારનાર લાર્સ વિલ્ક્સનું અકસ્માતમાં મોત

- Advertisement -

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રિયંકા ગાંધીને 30 કલાક અટકાયતમાં રાખ્યા બાદ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ
Next Article શિંગતેલનો ભાવ 150 ઘટી, 2400ની સપાટીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?