By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    7 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    8 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    6 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    6 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત કરાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત કરાયું
રાજકોટ

મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત કરાયું

Khaskhabar Editor
Last updated: 2021/08/09 at 2:14 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

“સરકાર દ્વારા લોકોને મળતી માળખાકીય સુવિધાઓ રાજયના વિકાસની પારાશીશી છે.” – મંત્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમ અને રોજગાર

મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત  કરાયું

મંત્રી દિલીપકુમાર  ઠાકોર અને મહાનુભાવોના હસ્તે ૬ નગરપાલિકાઓને કુલ રૂા. ૧૯.૨૪ કરોડના ચેકો એનાયત કરાયા.

રાજકોટ તા. ૮ ઓગસ્ટ – રાજ્ય સરકારના સુસાશનના પાંચ વર્ષ અંતર્ગત યોજાઈ રહેલા સેવાયજ્ઞ કાર્યક્રમોની શૃંખલા અન્વયે આજરોજ આઠમા દિવસે રાજ્યવ્યાપી શહેરી જનસુખાકારી કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે કુલ રૂા. ૫૦૦૦ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહુર્ત તથા રૂા. ૧૦૦૦ કરોડના ચેકોનું રાજયની ૮ મહાનગરપાલીકા અને ૧૫૬ નગરપાલિકાઓને  વિતરણ કરાયું હતું. જે અન્વયે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ભગવતસિંહજી ટાઉન હોલમાં આજરોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

Contents
“સરકાર દ્વારા લોકોને મળતી માળખાકીય સુવિધાઓ રાજયના વિકાસની પારાશીશી છે.” – મંત્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમ અને રોજગારમુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત  કરાયુંમંત્રી દિલીપકુમાર  ઠાકોર અને મહાનુભાવોના હસ્તે ૬ નગરપાલિકાઓને કુલ રૂા. ૧૯.૨૪ કરોડના ચેકો એનાયત કરાયા.

- Advertisement -

આ પ્રસંગે રાજયમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો આપતા મંત્રી દિલીપભાઇ ઠાકોરે રાજયમાં વિકાસની પારાશીશી રાજયના લોકોને મળતી માળખકીય સુવિધાઓ જેવી કે રોડ રસ્તાઓ પીવાનું શુધ્ધ પાણી, આધુનીક ટેકનોલોજી સભર શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ, સ્વચ્છતા,વાહનવ્યહારની સુવિધા સહિતની સુવીધાઓની ગુણવત્તાસભર ઉપલબ્ધીઓ હોય છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની સંવેદનશીલ અને નિર્ણાયક સરકારે લીધેલા ત્વરીત નિર્ણયો અને લોકો માટે, લોકોની અપેક્ષા મુજબના કાર્યો થકી રાજય સર્વાંગી વિકાસ કરવામાં દેશભરમાં મોડલ રાજય બની રહયું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વ્યકતિગત શૌચાલયો, શહેરો અને તાલુકાઓને જોડતા રસ્તા, શહેરોના ઓવરબ્રીજ અને અંડરબ્રીજ દ્વારા ફાટક મુકત આંતરીક રસ્તાઓ, ભુર્ગભ ગટરો, વીજળી કરણ, આધુનીક વાહનવ્યહારની સુવિધાઓ, સોલાર રૂફ ટોપ યોજના, મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના વગેરે જેવી અનેક યોજનાઓના સુચારૂ અને સુનિયોજીત અમલીકરણ વડે ગુજરાત ઉત્તમ માંથી સર્વોત્તમ બનવા તરફ આગેકુચ કરી રહ્યું છે. આ માટે રાજય સરકાર શહેરો અને ગ્રામ્ય વિસ્તારના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

- Advertisement -

શહેરી જનસુખાકારી દિવસ અંતર્ગત રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે રૂા. ૨ કરોડ ૭૫ લાખના ખર્ચે  તૈયાર થયેલ શહેરી શ્રમીકો માટે ૧૦૦ વ્યકતીઓની ક્ષમતા ધરાવતું અર્બન હોમલેસ નાઇટ શેલ્ટર, જસદણ શહેરમાં રૂા. ૧૬ કરોડ અને ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ભુગર્ભ ગટરના બીજા તબ્બકાના કામનું ઇ-લોકાર્પણ અને ધોરાજી શહેર ખાતે રૂા.૨૨ કરોડ અને ૬૮ લાખના ખર્ચે તૈયાર થનાર ૧૨.૯૦ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-ખાતમુહૂર્ત એમ કુલ મળી રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયું હતું. જયારે મંત્રી દિલીપભાઇ ઠાકોર અને મહાનુભાવોના હસ્તે જેતપુર અને ગોંડલ નગરપાલીકાને રૂા. ર કરોડ ૫૦ લાખના, ધોરાજી અને ઉપલેટાને રૂા. ૧ કરોડ ૫૦ લાખના, જસદણ નગરપાલીકાને રૂા. ૧ કરોડ ૧૨ લાખના તથા ભાયાવદર નગરપાલીકાને રૂા. ૫૦ લાખ એમ કુલ મળી રૂા. ૧૯ કરોડ ૨૪ લાખના ચેકોનું વિતરણ કરાયું હતું.

પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી જયરાજસિંહ જાડેજાએ આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે રાજય  સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગ્રામ્યથી લઇને શહેરો સુધી વિકાસના લાભો પહોંચાડવાના “જયાં માનવી ત્યાં વિકાસ” ના ધ્યેયને અનુસરીને લોકોની સુખાકારી માટે માળખાકીય જરૂરીયાતોને લક્ષ્યમાં રાખી પુરતા નાંણાની ફાળવણી અને પારદર્શી વહિવટ થકી ગુણવત્તાસભર વિકાસકામોની ભેટ આપી લોકોના હદયમાં સ્થાન મેળવ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી દેવચૌધરીએ વિકાસ માટેની રાજય સરકારની પ્રતિબધ્ધતાને વ્યકત કરતાં રાજય સરકાર દ્વારા કરાયેલા લોક કલ્યાણલક્ષી વિવિધ યોજનાકીય અને વિકાસલક્ષી કામોની વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ શીતલબેન કોટડીયા, કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, પ્રાદેશિક નગરપાલીકા વિભાગના અધિક કલેકટર એન.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી રાજેશ આલ, મામલતદાર નકુમ, તાલુકા વિકાસ અધિકારી પટેલ સહિત જસદણ, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતપુર અને ગોંડલ નગરપાલીકાના પ્રમુખ ઓ, ચીફ ઓફિસરો, પદાધિકારીઓ, સદસ્યો અને સ્થાનીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧૭૦૦થી વધુ લોકભોગ્ય નિર્ણયો કરી, રાજ્યનાં વિકાસને પૂરપાટ વેગ આપ્યો છે: મુખ્યમંત્રી
Next Article જન સુખાકારી દિવસ નિમિત્તે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા “સુચારૂ ટ્રાફિક વ્યવસ્થામાં સમાજનું પ્રદાન” વિષયક સંવાદ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?