By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    39 minutes ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    24 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    25 minutes ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    31 minutes ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    45 minutes ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    1 hour ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના ૨૦૪૭૦ દિવ્યાંગ લાભાર્થીઓના વિના-મૂલ્યે એસ.ટી. બસમાં મુસાફરી યોજનાના પાસ ઇસ્યુ કરાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના ૨૦૪૭૦ દિવ્યાંગ લાભાર્થીઓના વિના-મૂલ્યે એસ.ટી. બસમાં મુસાફરી યોજનાના પાસ ઇસ્યુ કરાયા
ગુજરાતરાજકોટ

રાજકોટના ૨૦૪૭૦ દિવ્યાંગ લાભાર્થીઓના વિના-મૂલ્યે એસ.ટી. બસમાં મુસાફરી યોજનાના પાસ ઇસ્યુ કરાયા

Khaskhabar Editor
Last updated: 2021/08/09 at 12:43 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

રાજકોટ તા.૭ ઓગષ્ટ – રાજકોટ જિલ્લામાં એપ્રિલ-૨૦૨૧ થી જૂન-૨૦૨૧ સુધીમાં વિના મૂલ્યે એસ.ટી. બસમાં મુસાફરી યોજના અંતર્ગત  ૨૦૪૭૦ દિવ્યાંય લાભાર્થીઓ ભાઇ-બહેનોના પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે ૧૯૦ લાભાર્થીઓની આવેલ અરજીઓ મંજૂર કરાઇ હોવાનું  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગૌસ્વામીએ  જણાવ્યુ હતું.

ગુજરાત રાજયમાં દિવ્યાંગ વ્યકિત સાથે સાથીદારને પણ કેટલાક કિસ્સામાં એસટીમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર છે જે અન્વયે ૮૦ ટકાથી વધુ અંધત્વ, ઓછી દ્ષ્ટિ, હિમોગ્લોબીનની ઘટેલી માત્રા, સેરેબલપાલ્સી, માનસિક બિમાર, બહુવિધ સ્કેલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ચેતા તંત્ર, ન્યુરોની વિકાસલક્ષી સ્થિતીમાં ક્ષતી, બહેરા, અંધત્વ સહિત અનેક અપંગતા ધરાવતા દિવ્યાંગ વ્યકિતના સહાયકને સો ટકા રાહત આપવામાં આવે છે.

- Advertisement -

૮૦ ટકાથી વધુ સાંભળવાની ક્ષતિ, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતી ધ્રુજારી, સ્નાયુબધ્ધ કઠોરતા, રકતપિત, હલન ચલન સાથેની અશકતતા ધરાવતા દિવ્યાંગ વ્યકિતના સહાયકને ૫૦ ટકા રાહત મળે છે.

૪૦ ટકાથી વધુ બૌધ્ધિક અસમર્થતા ધરાવતા વ્યકિતના સહાયકને સો ટકા, માનસિક બિમાર વ્યકિતના સહાયકને પ૦ ટકા, ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતીમાં વ્યકિતના સહાયકને પ૦ ટકા અને બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા ધરાવતા વ્યકિતના સહાયકને પ૦ ટકા રાહત  આપવામાં આવે છે.

દિવ્યાંગ ઓળખકાર્ડ ખોવાઇ જાય કે રદ કરવા પાત્ર થતા ડુપ્લીકેટ કાર્ડ કઢાવવા માટે આ અંગેની અરજી કરવાની રહે છે. રદ કરવા પાત્ર  ઓળખકાર્ડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં જમા કરાવવાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે.

- Advertisement -

દિવ્યાંગ ઓળખકાર્ડ મેળવવા અરજદારે  આધાર કાર્ડની પ્રમાણિત નકલ, જે-તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી દર્શાવતું ડોકટરી સર્ટીફિકેટ, અરજી સાથે બે તાજા પડાવેલ સ્ટેમ્પ સાઇઝના ફોટા, રેશનકાર્ડની ઝેરોક્ષ,   ગુજરાત રાજયના કાયમી વસવાટના પુરાવા, બ્લડગ્રુપનો દાખલો, બેંક પાસ બુકની પ્રમાણિત નકલ,  અરજીપત્રક  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી,  બહુમાળી ભવન,  બ્લોક નં.પ, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતેથી વિનામૂલ્યે મળી શકશે અને આ કચેરીમાં જ અરજીપત્રક ભરીને  રજૂ કરવાનું રહે છે.

You Might Also Like

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

રેલવેનો મોટો નિર્ણય : ગુજરાતની 21 ટ્રેનની સ્પીડમાં થશે વધારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જેતપુરમાં રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિકાસ દિવસ નિમિત્તે કાર્યક્રમ યાજાયો
Next Article જી.પી.એસ.સી. રાજયવેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા માટે જાહેર કરાયેલા પ્રતિબંધક આદેશો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?