રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રએ હાઈવે ઉપર જુદા જુદા ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ ચેકીંગ દરમ્યાન જિલ્લા આરટીઓ તંત્રએ ઓવર સ્પિડ અને ભયજનક રીતે વાહન ચલાવતા વધારાની LDE લાઈટો વગેરે બાબતો ને ધ્યાનમાં રાખીને RTO તથા ટ્રાફિક પોલીસ દ્વારા ઘંટેશ્વર વિસ્તારમા સંયુક્ત ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 21 લોકો 31000 દંડ ફટકારાયો હતો.
રાજકોટ RTO તથા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવ યોજાઇ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/10/34-20.jpg)
Follow US
Find US on Social Medias