શ્રેષ્ઠીઓની પ્રથમ પસંદગી સહીયર રાસોત્સવ : સુરેન્દ્રસિંહ વાળા અભિનંદન વર્ષા કરતા મહેમાનો
ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના આયોજન અને નિહાળવા ગુજરાત તથા રાજકોટના શ્રેષ્ઠીઓ સૈયરને દીપાવવા પધાર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, સાંજ સમાચારની યુવા વરોહર કરણભાઈ શાહ, અબતક દૈનિક ના તંત્રી શ્રી સતિષભાઈ મહેતા, પોલીસ કમિશનર શ્રી વ્રજેશકુમાર ઝા, એસીપી રાધિકા ભારાઈ, એસીપી ભાવેશ જાદવ, ડો.પ્રદીપ ડવ (પૂર્વ મેયર), કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ,ડે. કલેકટર પોરબંદર પ્રિયંક ગરાસર, પીઆઇ શ્રી મેહુલભાઈ ગોંડલીયા, કોર્પોરેટર દુર્ગાબાબા જાડેજા, શહેર ભાજપના મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઈ સહિયર ને નિહાળી પ્રશંસા વ્યક્ત કરી હતી…
ગરબા કિંગ રાહુલ મહેતા, અપેક્ષા પંડ્યા, તેજસ શિશાંગિયા ના વેરાઈટી કલેક્શન સાથે તાલ નિભાવતા હિતેશ ઢાંકેચા, સાગર, રવિ, રવિ ઢાંકેચા, ગણેશ સાઉન્ડ તથા ગ્લોબલ કોમ્યુનિકેશન દ્વારા ડિઝાઇન થયેલ વિશાળ મંચ પર જીલ એન્ટરટેનમેન્ટ સંગીત વૃંદ રાસની રમઝટ કરી રહ્યું છે..
- Advertisement -
વિજેતાઓને પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, માધવરાજસિંહ જાડેજા, ડો. રાહુલસિંહ,ડો. રાજેશ્વરી બેન ડોડીયા જય પારેખ નિરાલી પારેખ શૈલેષ ખખર લકીરાજસિંહ જાડેજા, નાયબ મામલતદાર કરણ, અનીશ કુરેશી વનરાજસિંહ ઝાલા હરદેવસિંહ ઝાલા મીહીર દવે, સારંગ બૂચ, પ્રતીક ચૌહાણ મનીષ પટેલ અમિત પરમાર જય રાજ્યગુરુ જતીન બગડાઈ મુસ્તફાભાઇ, દિવ્ય રાચી ગોહિલ જનકસિંહ ગોહિલ, અધિકારી શ્રી રોહિતભાઈ ડોડીયા, ડે. કલેકટર હર્ષરાજસિંહ જાડેજા, હરદીપસિંહ ઝાલા, નીરવ પોપટ યુવરાજસિંહ ચુડાસમા જયપાલસિંહ ગોહિલ કિરીટભાઈ વ્યાસ હિતેન્દ્રસિંહ, ભક્તિબા જેઠવા, અર્પેન્દ્રસિંહ જેઠવા ઋષિરાજસિંહ, પીનલબેન ડોડીયા, કિરણબેન સિધ્ધપુરા હાર્દિક સિંહ ઝાલા યશપાલસિંહ પરમાર રવિરાજસિંહ ઝાલા ગણપતસિંહ ઝાલા ભગીરથસિંહ ઝાલા યુવરાજસિંહ ઝાલા અર્જુનસિંહ જાડેજા મેઘરાજ સિંહ જાડેજા, સુમિત ( રામદેવ મોબાઇલ), અંકિત – ઉમેશ તથા સહિયર ના આયોજક કૃષ્ણરાજસિંહ જાડેજાના હસ્તે ઇનામો અપાયા હતા.
બંને દિવસે જાહેર થયેલા વિજેતા સિનિયર
(1) પ્રતીક ચાવડા – જસ્ટિન પાંભર
(2) અર્જુન આહીર – ધ્રુવ કારેલીયા
(3) કેશવ ધરજીયા – રવિ ઝરીયા
(4) સાગર ઝિંઝુવાડીયા – ભાવિન મકવાણા
(1) કૃતિ વ્યાસ – પૂનમ ગજ્જર
(2) વિધિ સોજીત્રા – ભાર્ગવી પાટડીયા
(3) હાર્દિક અંબાસમા – જાનકી ડોબરીયા
(4) એકતાબા જાડેજા – ધ્રુવીસા પંચાસરા
વેલડ્રેસ – અમરીશ જોશી, દીપ, તૃપ્તિ ચૌહાણ, હીતાશા સોલંકી
બંને દિવસે જાહેર થયેલા જુનિયર વિજેતા
(1) ફેનીલ ડોબરીયા – અક્ષિત રાઠોડ
(2) અર્તવ ગોસ્વામી – રુદ્ર શુક્લા
(3) રુદ્ર રાણપરા – કૃષ્ણરાજ ડોડીયા
(1) કોટક માહી – નંદિતા કેથીયા
(2) જયેશ્વરીબા – આરાધ્યા મહેતા
(3) મહિમા મકવાણા – સિયા
(4) આરો ધોળકિયા – ગોપી ડોડીયા
વિજેતા જાહેર થયા હતા.