By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    15 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    15 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    15 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    16 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આટકોટના પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાનમાં વિદ્યાર્થિની પર દૂષ્કર્મ: સન્નાટો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આટકોટના પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાનમાં વિદ્યાર્થિની પર દૂષ્કર્મ: સન્નાટો
TALK OF THE TOWNરાજકોટ

આટકોટના પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાનમાં વિદ્યાર્થિની પર દૂષ્કર્મ: સન્નાટો

Khaskhabar Editor
Last updated: 2024/07/24 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

વાલીઓનો વિશ્વાસ ચકનાચૂર: જે ટ્રસ્ટીઓને માવતર સમજ્યા, એ જ જલ્લાદ નીકળ્યા

મામલો ઢાંકવા ટ્રસ્ટીઓના ધમપછાડા: પોલીસ અમુક આરોપીઓના નામ દૂર કરવા દબાણ કરતી હોવાની ચર્ચા!

- Advertisement -

કલરકામના કોન્ટ્રાક્ટરે કન્યા છાત્રાલયની યુવતી સાથે બળજબરી કરી અને એ પછી ટ્રસ્ટીની દાઢ પણ ડળકી: ટ્રસ્ટીએ પણ અનેક વખત જબરદસ્તી કરી

આટકોટ ખાતે આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ‘પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાન’ની એક વિદ્યાર્થિનીએ સંસ્થાના ટ્રસ્ટીઓ અને કલરકામના કોન્ટ્રાકટર પર બળાત્કારનો આરોપ મૂકતી અરજી જિલ્લા પોલીસને સોંપતા ભારે ખળભળાટ મચી ગયો છે. વાલીઓ પોતાની દીકરીઓને જે ટ્રસ્ટીઓના ભરોસે ક્ધયા છાત્રાલયમાં મૂકે છે એ ટ્રસ્ટીઓ જ ભક્ષકની ભૂમિકા ભજવતા હોવાની જાણકારીથી વાલીઓમાં ભયંકર ગુસ્સો છે. બીજી તરફ આ મામલો દબાવવા ટ્રસ્ટીઓએ અને ત્રણ-ચાર રાજકારણીઓએ ભરપૂર પ્રયાસ કર્યા હતાં. પરંતુ યુવતી અને તેના પરિવારે ગજબનાક હિંમત દાખવી હતી. તેમણે પોલીસને આપેલી અરજીમાંથી થોડી સંવેદનશીલ બાબતો, નામ વગેરે કાઢીને નીચે અરજીમાંથી જ લીધેલાં અંશો પ્રકાશિત કરી રહ્યાં છીએ….

આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે સને 2019-2020માં અમે ફરિયાદીએ ક્ધયા છાત્રાલય આટકોટ ખાતે એડમિશન લીધું હતું અને ત્યાં રહી અમે અભ્યાસ કરતા હતા. આ કામના આરોપી નં. 2 તથા 3 ઉપરોક્ત ક્ધયા છાત્રાલય આટકોટના હાલના ટ્રસ્ટીઓ છે તેમજ આરોપી નં. 1 આરોપી નં. 2ના મિત્ર છે.

- Advertisement -

અમે ફરિયાદી સ્કૂલમાં અભ્યાસ કરતા તે દરમિયાન આ કામના આરોપી નં. 1 તથા 2 કે જે આરોપી નં. 3ના ખૂબ જ ગાઢ મિત્ર હોય અને છાત્રાલયમાં અવારનવાર આવતા જતા હતા જેથી તેઓને મને છાત્રાલયમાં અવારનવાર જોયેલી હોય અને આરોપીઓની નજર પ્રથમથી મારા પ્રત્યે ખરાબ હોય જેથી તેઓ મને યેનકેન પ્રકારે હેરાન કરતા હતા અને આરોપી નં. 2 ટ્રસ્ટીની ઓફીસમાં બોલાવી મને હેરાન પરેશાન કરતા અને ટોર્ચરીંગ કરતા હતા અને આરોપી નં. 1 પણ તેઓના મિત્ર હોય જેથી તેઓ પણ આરોપી નં. 2 સાથે ઓફીસમાં બેઠા હોય અને તેઓ પણ જેમ ફાવે તેમ બોલતા હતા.
અમે એડમિશન લીધા બાદ સને 2021માં આ કામના આરોપી નં. 1 તથા 2એ મને જણાવ્યું કે જો તારે આ ટોર્ચરીંગમાંથી બચવુ હોય તો અમે કહીએ તેમ કરવું પડશે નહીંતર તને આખી સ્કૂલ તથા છાત્રાલયમાં બદનામ કરી દેશું અને તને તથા તારા પરિવારને જીવતા રહેવા નહીં દઈએ જેથી તેઓની ધમકીથી હું એકદમ હેબતાઈ ગઈ અને અમે આ વાત કોઈને કરી નહીં જેથી તેઓની હિંમત વધી ગયેલી અને તેઓ મને મારા રૂમમાં કોઈ ને કોઈ બહાનુ કાઢી આવી જતાં અને છેડતી કરતા તેમજ આખા શરીરે હાથ અડાડતા અને મને કહેતા કે જો આ વાત કોઈને કહીશ તો તને સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકી આપતા હતા.

ત્યારબાદ સને 2021માં જ જુલાઈ મહીનામાં આ કામના આરોપી નં. 2એ મને કહ્યું કે તું આજે સ્કૂલે ન જતી અને રૂમમાં જ રહેજે તારી સાથે વાતચીત કરવાની છે જેથી તેઓ ટ્રસ્ટીના મિત્ર હોય અને તેઓએ મને અગાઉ ધમકી આપેલી હોય અને હું મારા રૂમમાં રહેલી ત્યારે આ કામના આરોપી નં. 1 અને 2 બંને આવેલા અને મને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા અને બંને જણાએ મને પકડી લીધી અને બંનેએ વારાફરતી મારી મરજી વિરુદ્ધ મારી સાથે બળાત્કાર કર્યો અને મને ધમકી આપી કે જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જીવતા રહેવા નહીં દઈએ ત્યાર બાદ બંને ત્યાંથી જતા રહ્યા જેથી તેઓની ધમકીથી એકદમ ડરી ગયેલી અને મારી સાથે બનેલા બનાવની જાણ કોઈને કરી શકી નહીં.

ત્યાર બાદ અવારનવાર આરોપી નં. 1 તથા 2 કોઈ ને કોઈ કારણોસર મારા રૂમમાં આવી જતા અને મારી મરજી વિરુદ્ધ મારી સાથે પરાણે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા અને હું આ બાબતનો તિરસ્કાર કરવા છતાં તેઓ બળજબરી કરતા અને મને વાતે વાતે ધમકાવતા હતા અને તેઓ ટ્રસ્ટી હોય હું આ વાત કોઈને કરું તો પણ તેઓ મારી જ બદનામી થશે તેવું અમોને જણાવતા હતા જેથી હું આ વાત કોઈને કરી શકતી નહીં.

અમે ફરિયાદીને આ કામના આરોપી નં. 2નાએ તેઓની મેલી મુરાદનો લાભ ઉઠાવવા માટે ઉપરોક્ત છાત્રાલયના રેકટર બનાવેલા અને જેથી તેઓ આસાનીથી છાત્રાલયના રિપોર્ટ મેળવવાના બહાને બળજબરી કરી શકે અને આ રેકટરની અલગ ઑફીસ આવેલી હોય છે ત્યાં પણ આ કામના આરોપી આવી જતા અને મારી સાથે બળબજરી કરતા અને જેથી અમે જ્યારે તેઓને રિપોર્ટ આપવા જઈએ ત્યારે મારી સાથેના અન્ય રેકટર નયનાબેનને સાથે લઈ જતા જેથી તેઓ અમારી સાથે કોઈ બળજબરી કરી શકે નહીં પરંતુ આ કામના આરોપી નં. 2ના નયનાબેન મારી સાથે આવતા હોય જેથી તેઓને નોકરીમાંથી છૂટા કરી દીધેલા.

સને 2023ના જુલાઈમાં આ કામના આરોપી નં. 1એ ક્ધયા છાત્રાલય આટકોટની કલર કામ કરવાનો કોન્ટ્રાક્ટ રાખેલો હતો જેથી આ કામના આરોપી નં. 1 તથા 2 આ કલર કામના બહાને કે કલરનું ચેકીંગ કરવાના બહાને અવારનવાર અમારા રૂમમાં આવી જતાં અને મારી સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા અને મને કહેતા કે જો તું આ વાત કોઈને કહીશ તો તારી વાત કોઈ માનશે નહીં અમે અહીંના મોટા માણસો છીએ અને પોલીસ તથા રાજકારણીઓ સાથે અમારે ઉઠવા બેસવાનું છે જેથી તું કોઈને આ વાત કરીશ તો અમે તને જ બદનામ કરી દઈશું અને તને ખોટા કેસમાં ફીટ કરી દઈશ.
ત્યાર બાદ તેઓથી કંટાળી અમે આ કામના અન્ય આરોપી નં. 3ને બનાવ અંગે વાત કરેલી અને તેઓએ મને જણાવેલું કે આ કામના આરોપી નં. 1 તથા 2 મારા મિત્ર છે અને મને આ તમામ વાતથી પ્રથમથી જ જાણ છે અને મારી સંમતિથી જ તેઓ અહીંયા આવે છે અને આ બધું કરે છે જેથી તું પણ આ વાત કોઈને કરતી નહીં તેમ કહી મને ધમકાવેલી હતી.

આ લોકોથી કંટાળી મેં સને 2024માં ક્લાસીસમાં એડમિશન લીધેલું અને ત્યાં જતી રહેલી હતી પરંતુ ત્યાં પણ તેઓએ મારો પીછો ન છોડેલો અને આ કામના આરોપી નં. 1 ગઈ તા. 9-7-2024ના રોજ સુરત ખાતે આવેલા અને મારું અપહરણ કરવા લાગ્યા જેથી મેં મારા મિત્ર પાર્થ ડામશીયાના મો.નં. 6351945919 ઉપર ફોન કરેલો જેથી તે તાત્કાલીક ત્યાં આવી ગયેલા અને મને બચાવવાની કોશીશ કરેલી પરંતુ આ કામના આરોપી નં. 1 તથા 4એ પાર્થને ઢીકાપાટુનો માર મારેલો અને મને પરાણે બળજબરીથી ગાડીમાં બેસાડી મારું અપહરણ કરી લઈ ગયા અને મારી સાથે ગાડીમાં બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો અને મને કહ્યું કે તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ અને તને શાંતિથી જીવન જીવવા નહીં દઉં અને તારી જિંદગી બગાડી નાખીશ આમ કહી ધમકીઓ આપી હતી અને ત્યાર બાદ આ બાબતની જાણ મારા પરિવારને થયેલી હતી.

ત્યાર બાદ મને હિંમત આવતા આ તમામ વાત મેં ઘરે કહેલી જેથી ઘરવાળાઓએ હિંમત આપતા આજરોજ અમે હાલની આ ફરિયાદ આપ સમક્ષ લાવી રહ્યા છીએ.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

TAGGED: Atkot's Pratiksha Vidya, Rajkot, Student molested
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનેક કેસોથી ઘેરાયેલા મહેશ ટીલાળાની રિવિઝન દાખલ કરવાની માગણી નામંજૂર કરતી સેશન્સ અદાલત
Next Article બોરસદમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 13 ઈંચ વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?