By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    21 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    21 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    20 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    20 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    23 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનેક કેસોથી ઘેરાયેલા મહેશ ટીલાળાની રિવિઝન દાખલ કરવાની માગણી નામંજૂર કરતી સેશન્સ અદાલત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અનેક કેસોથી ઘેરાયેલા મહેશ ટીલાળાની રિવિઝન દાખલ કરવાની માગણી નામંજૂર કરતી સેશન્સ અદાલત
રાજકોટ

અનેક કેસોથી ઘેરાયેલા મહેશ ટીલાળાની રિવિઝન દાખલ કરવાની માગણી નામંજૂર કરતી સેશન્સ અદાલત

Khaskhabar Editor
Last updated: 2024/07/24 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

અગાઉ જેને જુદા જુદા અનેક ચેક રિટર્ન કેસોમાં નીચેની અદાલત તકસીરવાન ઠરાવી ચૂકેલી છે અને સેશન્સ અદાલતે પણ સજાનો હુકમ કાયમ રાખેલો છે અને જેની સામે જુદી જુદી અદાલતોમાં કરોડોની રકમ સંબંધે અનેક ચેક રિટર્નના કેસો ચાલી રહેલા છે અને જેને જુદા જુદા લોકોનું કરોડોનું ફૂલેકુ ફેરવેલ છે તે રાજકોટના મવડી વિસ્તારના સરદારનગર સોસાયટી પાસે આવેલા પટેલ બોર્ડિંગ પાસેની પુનમ સોસાયટીમાં રહેતા અને અટીકામાં શિવમ મશીન ટુલ્સના નામે કારખાનું ધરાવતા મહેશ શીવાભાઈ ટીલાળાએ તેની સામે ચાલતા રૂા. 9,00,000ના ચેક રિટર્ન કેસના ફરિયાદી દર્શનાબેન ઉદાણીના શેઠને સાક્ષી તરીકે તપાસવા કરેલી માગણી નીચેની અદાલતે નામંજૂર કરતા તેની સામે સેશન્સ અદાલતમાં રીવીઝન દાખલ કરવાની હોય તેમાં થયેલી ડીલે માફ કરવા કરેલી અરજી રાજકોટના મહે. એડી. સેશન્સ જજે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે. કેસની હકીકત જોઈએ તો લક્ષ્મીવાડીમાં રહેતા ફરિયાદી દર્શનાબેન ભાવિનભાઈ ઉદાણીએ શિવમ મશીન ટુલ્સના પ્રોપાઈરાઈટર આરોપી મહેશ શિવાભાઈ ટીલાળા વિરુદ્ધ રકમ રૂા. 9,00,000નો ચેક રિટર્ન અન્વયે દાખલ કરેલ ફરિયાદમાં આરોપી પક્ષનો પુરાવો ચાલી રહેલા હોય દરમિયાન આરોપીએ તેના સાહેદ તરીકે ફરિયાદીના શેઠને સાહેદ સમન્સના માધ્યમથી નામદાર અદાલતમાં જરૂરી સાહિત્ય સાથે હાજર રહેવા અરજી આપતા નામદાર નીચેની અદાલત દ્વારા તે અરજી રદ કરતા તેની સામે આરોપી મહેશ ટીલાળાએ સેશન્સ અદાલતમાં રીવીઝન દાખલ કરવાની હોય તેમાં રીવીઝનનો સમય વીતી ગયેલો હોવાથી 5 માસ અને 5 દિવસ કોન્ડોન કરી આપી રીવીઝન અરજી રજીસ્ટરે લેવા સેશન્સ અદાલતમાં અરજી દાખલ કરેલી હતી.

- Advertisement -

ઉપરોક્ત અરજીની નોટીસ ફરિયાદી દર્શનાબેન ઉદાણીને મળતાં તેના તરફે એડવોકેટ સુરેશ ફળદુ હાજર થયેલા અને વિગતવારના વાંધાઓ રજૂ કરી જણાવેલું કે નામદાર નીચેની અદાલતે ફરમાવેલો હુકમ ઈન્ટરલોકયુટરી ઓર્ડર હોય જ્યારે રીવીઝન જ ચાલવા પાત્ર ન હોય ત્યારે ડીલે કોન્ડોન થઈ શકે નહીં આરોપી દ્વારા રેકર્ડ પર સને 2017થી અત્યાર સુધી જુદા જુદા પ્રકારે અરજીઓ આપી તે અરજીઓ નામંજૂર થતાં તેની સામે રીવીઝનો કરી ખૂબ જ સમય વ્યતીત કરેલ હોવાનું રેકર્ડ પર છે. આરોપી વિરુદ્ધ કુલ 15 ચેક રિટર્નના કેસો દાખલ થયેલા તે કેસો પૈકી અમુકમાં નીચેની અદાલતમાં ફરમાવેલ સજાઓ સેશન્સ અદાલતે પણ માન્ય રાખેલી છે અમુક સજાઓ સામે સેશન્સ અદાલતમાં અપીલો ચાલી રહેલી છે આરોપીએ એફ.એસ. બાદ સાક્ષી તરીકેનું જાહેર કરેલા લિસ્ટમાં ફરિયાદમાંના શેઠને તપાસવા માગતા હોવાનું જાહેર કરેલું ન હોય આરોપી તેની ઈચ્છા અનુસાર અલગ અલગ તબક્કે અલગ અલગ સાક્ષીઓને તપાસી શકે નહીં જેથી આરોપીની વર્તણુંક લક્ષે લઈ વારંવાર અદાલતની પ્રોસેસનો દુરુપયોગ કરતા હોય ખર્ચ સહિત અરજી રદ કરવા રજૂઆતો કરવામાં આવેલી હતી.

બંને પક્ષોની રજૂઆતો અરજી તથા તે સાથેના દસ્તાવેજી પુરાવા અને ફરિયાદ પક્ષેના વાંધાઓ લક્ષે લેતાં અરજદાર આરોપીએ ફરિયાદી જ્યાં નોકરી કરતા તે વ્યક્તિને સાક્ષી તરીકે તપાસવા કરેલી અરજી ટ્રાયલ કોર્ટે નામંજૂર કર્યા બાદ લાંબો સમય વીતેલ હોય આરોપી જયુડીશીયલ કસ્ટડીમાં જેલહવાલે હોવાથી શુદ્ધ બુદ્ધિની ભૂલના કારણે સમય વીતેલો હોવાની કરેલી રજૂઆતો સામે ફરિયાદીના વાંધા લક્ષે લેતાં અરજદાર આરોપી સામે 15 જેટલા કેસો દાખલ થયેલા જે પૈકીના કેસના કામે જયુડીશીયલ કસ્ટડીમાં જેલહવાલે હોય દરમિયાન પણ ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થયેલા છે અને એડવોકેટ પણ રેકર્ડ પર છે તેના મારફત પણ કાર્યવાહી કરી શકેલા હોત અને આ સાહેદને આરોપી પોતાના પુરાવા નોંધવાની કાર્યવાહી સમયે પણ બોલાવી શકેલા હોત પરંતુ માત્ર ને માત્ર કેસની કાર્યવાહી ખોટી રીતે વિલંબીત કરવાના એકમાત્ર ઈરાદે કરેલી કાર્યવાહી સંતોષકારક જણાતી ન હોય ફરિયાદ પક્ષેની દલીલ યોગ્ય જણાય આવતી હોય રીવીઝન દાખલ કરવાનો મોટો કે નાનો વિલંબ મહત્ત્વનો નથી પરંતુ વિલંબ થવા પાછળ પુરતા અને સંતોષકારક કારણો મહત્ત્વની બાબત છે જે સંતોષકારક કારણ જણાતુ ન હોવાનુ માની આરોપીની રીવીઝન દાખલ કરવા માટેનું ડીલે કોન્ડોન કરી આપવાની માગણી સેશન્સ અદાલતે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.ઉપરોક્ત કામમાં મૂળ ફરિયાદી દર્શનાબેન ઉદાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા રોકાયેલા હતા.

You Might Also Like

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ

તમામ નાગરિકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય અને સમાન ન્યાય મળે તે જરૂરી: રામદાસ આઠવલે

રાજકોટ મનપા દ્વારા માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

TAGGED: multiple cases, Sessions court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના ભાવનગર હાઈવે પર પસાર થતાં લોકોને થાય છે ઊંટ પર બેઠા હોય તેવો અનુભવ
Next Article આટકોટના પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાનમાં વિદ્યાર્થિની પર દૂષ્કર્મ: સન્નાટો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?