By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 hours ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    6 hours ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    6 hours ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    8 hours ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    1 day ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 day ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફેક્ટરી ડેટા રીસેટ કરીને જૂનો ફોન વેચી દેશો તો નહીં ચાલે! ફોન વેચતા પહેલાં આ સ્ટેપ્સ ફોલો કરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ફેક્ટરી ડેટા રીસેટ કરીને જૂનો ફોન વેચી દેશો તો નહીં ચાલે! ફોન વેચતા પહેલાં આ સ્ટેપ્સ ફોલો કરો
SCIENCE-TECHNOLOGY

ફેક્ટરી ડેટા રીસેટ કરીને જૂનો ફોન વેચી દેશો તો નહીં ચાલે! ફોન વેચતા પહેલાં આ સ્ટેપ્સ ફોલો કરો

Khaskhabar Editor
Last updated: 2021/10/01 at 10:49 AM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

માત્ર ફેક્ટરી ડેટા રિસેટ કરી ફોન વેચતા હોવ તો થઈ જાવ સાવધાન, તમારો ડેટા ફરી રિકવર થઈ શકે છે. સ્માર્ટફોન વેચતા પહેલા માત્ર ફેક્ટરી રિસેટ કરવું જ જરૂરી નથી, આના સિવાય પણ તમારે કેટલીક વસ્તુ પર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે ગેલેરીમાં રહી ગયેલા પર્સનલ ફોટોઝ લીક થઈ શકે છે. આવો જાણીએ સમગ્ર માહિતી. ફેસ્ટિવ સિઝન સેલની શરૂઆત થવાની તૈયારી છે. તેવામાં જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર ફોન વેચ્યા બાદ યુઝરના ડેટાની ચોરી થઈ જાય છે.

તમારા ફોનમાં રાખેલા પ્રાઈવેટ ફોટા લીક ન થાય તે માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉદાહરણ તરીકે તમારા ફોનને વેચતા પહેલા ફેક્ટરી ડેટા રિસેટ માર્યું છે. જો કે ફેક્ટરી ડેટા રિસેટ કર્યા બા પણ જેને તમે ફોન વેચ્યો છે તે તમને નુકસાન પહોંચાડી શકે છે. મોટા ભાગે તો આ પ્રક્રિયાથી ફોન ક્લિન થઈ જાય છે, જો કે આ પ્રક્રિયા બાદ પણ ડેટા રિકવર થઈ શકે છે. કોઈ સાઈબર ક્રિમિનલ અથવા પ્રોફેશનલ રિકવરી ટૂલની મદદથી તમારો ડેટા એ ફોનમાં ફરી રિકવર થઈ શકે છે. સોફ્ટવેરની મદદથી જો ડેટા રિકવરી ન થાય તો મેમરીને કાઢી ફિઝિકલ રીતે રિકવરી કરવામાં આવી શકે છે.

- Advertisement -

ડેટા રિકવરી કંપનીઓ એને હેકર્સ પાસે ડિસ્કથી ડેટા ફેચ કરવાના ટુલ્સ હોય છે. આ ટુલ્સની મદદથી ફેક્ટરી ડેટા રિસેટ કર્યા બાદ પણ ફોન અથવા લેપટોપમાંથી ડેટા રિકવર થઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે બીજી રીત અપનાવવી પડી શકે.

સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાંથી બેકઅપ લઈ લો. બેકઅપ બાદ તમારા એન્ડ્રોઈડ ફોનને ફેક્ટરી ડેટા રિસેટ કરો. ત્યારબાદ તમારે ડેટા ઓવરરાઈટ કરવો પડશે. ફેક્ટરી ડેટા રિસેટ કર્યા બાદ ફોન તો ક્લિન થઈ જશે. ત્યારે હવે આ સ્માર્ટફોનમાં જંક ફાઈલ ભરી દો. અથવા તમારી પાસે એવી કોઈ વીડિયો ફાઈલ છે જે પબ્લિક ડોમેનમાં છે તો તેને ફોનમાં નાખી દો. ધ્યાન રહે કે ફોનની મેમરી ફુલ કરવાની છે. અનેક ફાઈલ્સ અને વીડિયો અપલોડ કર્યા બાદ ફરી એકવાર ડેટા વાઈપ કરવો પડશે.

- Advertisement -

ફાઈલ ડિલીટ કરીને ફરી ફોનને ફેક્ટરી ડેટા રિસેટ કરો. ત્યારબાદ તમે તમારા ફોન અથવા ટેબલેટને વેચી શકો છો. મેમરી કાર્ડને બહાર કાઢવાનું ન ભૂલતા. મેમરી કાર્ડ સાથે ડિવાઈસ વેચી રહ્યાં છો તો આજ સ્ટેપ્સ ફોલો કરો.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલા પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલે જામીન પર છોડવાના બહાને 6500 રૂા.નો ‘તોડ’ કર્યાની ચર્ચા!
Next Article Health Tips: નીલગિરીનું તેલ અનેક સમસ્યાઓ માટે છે વરદાન, જાણીને તમે પણ વખાણ કરતા નહિ થાકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ
રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર
સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?