By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    8 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહિલા પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલે જામીન પર છોડવાના બહાને 6500 રૂા.નો ‘તોડ’ કર્યાની ચર્ચા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મહિલા પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલે જામીન પર છોડવાના બહાને 6500 રૂા.નો ‘તોડ’ કર્યાની ચર્ચા!
ગુજરાત

મહિલા પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલે જામીન પર છોડવાના બહાને 6500 રૂા.નો ‘તોડ’ કર્યાની ચર્ચા!

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 1:16 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE
108, 116 કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને 6 કલાક સુધી લોકઅપમાં રાખી 1500 રૂા. પોલીસ સ્ટેશન પેટે અને પાંચ હજાર મામલતદાર પેટે જામીનના વસૂલ્યા
આ અંગે ઉચ્ચ ક્ક્ષાએ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક મહિલા કોન્સ્ટેબલના તપેલાં ચડી જાય

ખાસ-ખબર સંવાદદાતા

Contents
108, 116 કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને 6 કલાક સુધી લોકઅપમાં રાખી 1500 રૂા. પોલીસ સ્ટેશન પેટે અને પાંચ હજાર મામલતદાર પેટે જામીનના વસૂલ્યા આ અંગે ઉચ્ચ ક્ક્ષાએ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક મહિલા કોન્સ્ટેબલના તપેલાં ચડી જાય

મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ઘરકંકાસ બાબતે તેના પતિ વિરુદ્ધ નોંધાવેલી અરજીના આધારે મહિલા પોલીસે મંગળવારે 108 અને 116 કલમ મુજબ ગુનો નોંધી તે શખસને 6 થી 7 કલાક લોકઅપમાં રાખી 24 કલાક ન વિતાવા દેવા માટે તેના સ્નેહીજનો પાસે સોનાલી (નામ કાલ્પનિક છે) નામની મહિલા હેડ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાંથી જામીન મુકત પેટે 1500 અને મામલતદાર પાસે જામીનમુક્ત પેટે પાંચ હજાર મળી કુલ 6,500 રૂપિયાનો તોડ કર્યાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે 108, 116 જેવી સામાન્ય કલમ મહિલા પોલીસ માટે દુઝણી ગાય સમાન બની ગઇ છે. આ કલમ હેઠળ દરરોજ બે થી ત્રણ લોકો પાસે આવી બહાદુર મહિલા પોલીસ ડરાવી-ધમકાવી પૈસા ખંખેરતી હોવાની પણ ચર્ચા ઉઠી રહી છે.

- Advertisement -

મહિલાને લગતી કોઇપણ પ્રકારની મુશ્કેલી સમસ્યા વગેરે જેવી બાબતોનું નિરાકરણ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે પરંતુ ત્યાની કેટલીક પૈસા કમાવવામાં બહાદુર અને લાલચુ મહિલા પોલીસે મહિલા પોલીસ સ્ટેશનને કમાણીનું સાધન બનાવી લીધું હોય તેમ તોડ કરી રહ્યાની ચર્ચાઓએ જોર પકડયું છે. શહેરમાં કોઇ મહિલા સાથે બળાત્કાર જેવી ઘટના બને તો તેને સામાન્ય રીતે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવવાનું હોય છે પરંતુ આવી ફરિયાદમાં તોડ ન થઇ શકે એટલે ત્યાંની કેટલીક બહાદુર અને લાલચુ મહિલા પોલીસ તેને ઘટના બની હોય તે હદના પોલીસ સ્ટેશને મોકલી દે છે પરંતુ જેવી જ કોઇ ઘરકંકાસ બાબતે અરજી માટે મહિલા પોલીસ સ્ટેશનને પહોંચે એટલે તુરંત જ ત્યાંની અમુક બહાદુર મહિલા પોલીસના મનમાં કમાણીનો લડુ ફુટી નીકળે છે અને આવી મલાઇવાળી અરજીમાં તુરંત જ રસ દાખવી આરોપી અથવા પ્રતિપક્ષને ડરાવી ધમકાવીને પાંચ થી લઇને પચાસ હજાર રૂપિયાનો તોડ કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે શહેરની એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ઘરકંકાસ બાબતે નોંધાવેલી અરજીના આધારે મહિલા પોલીસને શખ્સ વિરુદ્ધ 108 અને 116 કલમ મુજબ ગુનો નોંધી તેની મંગળવારે બપોરે અટકાયત કરતા તેના સ્નેહીજનો મહિલા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. ત્યારે બહાદુર અને લાલચુ મહિલા પોલીસ ટોળકી પૈકીની સોનાલી (નામ કાલ્પનિક છે) નામની મહિલા પોલીસ કર્મચારીએ તેના સ્નેહીજનોને ડરાવ્યા હતા કે, આ શખ્સને ર4 કલાક સુધી લોકઅપમાં રાખવામાં આવશે. ત્યારબાદ મામલતદાર પાસે રજૂ કરીને છોડવામાં આવશે. જેથી ડરી ગયેલા સ્નેહીજનોએ કુંભ રાશીવાળો મહિલા પોલીસને આજીજી કરતા લોકઅપમાં અટકાયત કર્યાનાં 6 થી 7 કલાક બાદ પોલીસ સ્ટેશનમાંથી જામીન મુકત કરવાના રૂા.1500 અને મામલતદારમાંથી જામીન મુકત કરવાના 5000 મળી કુલ 6500ની માંગણી કરતા તે શખસના સ્નેહીજનોએ કુંભરાશીવાળી મહિલા કોન્સ્ટેબલને 6500 રૂા. ચુકવી દેતા તુરંત જ તે શખ્સના પોલીસ સ્ટેશન અને મામલતદારમાંથી જામીન મંજૂર કરી છોડી દેવામાં આવ્યો હતો. આવી રીતે દરરોજ બે-ત્રણ લોકો પાસે આ ટોળકી આવા તોડ કરી રહ્યાની ચર્ચાઓ ઉઠી રહી છે. ત્યારે આવા તોડ અટકાવવા ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ કરે તો આ ટોળકીના તપેલા ચડી જાય અને અનેક નિર્દોષ નાગરીકો લૂંટાતા બચી જશે.

116, 108, 151 જેવી કલમ પોલીસ માટે દુઝણી ગાય સમાન
કોઇપણ અરજદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં કોઇ વ્યક્તિ વિરુદ્ધ અરજી કરવામાં આવે ત્યારે પોલીસ સૌપ્રથમ 151 કલમ હેઠળ ગુનો નોંધે છે. 151 કલમમાં જે તે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિકથી લઇને 24 કલાક સુધી લોકઅપમાં રાખવાની જોગવાઇનો ડર આરોપી અથવા તેના સ્નેહીજનોને આપી 24 કલાક ન રાખવાના બદલે તાત્કાલીક પોલીસ સ્ટેશન અને મામલતદારમાંથી જામીન મુકત કરવા પેટે લાંબો તોડ કરવામાં આવે છે.

મહિલા પોલીસ સ્ટેશનમાં સાથી કર્મચારીના નંબર ન આપવાનો રિવાજ
સામાન્ય રીતે કોઇપણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના નંબર તેના સાથે કર્મચારી આપે છે. પરંતુ મહિલા પોલીસ સ્ટેશનમાં એવા બહારના કાઢવામાં આવે છે. કે પીઆઇની સખત સૂચના છે કે, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ મહિલા હોવાથી તેના નંબર અરજદાર કે પત્રકારોને આપવા નહીં, પરંતુ મહિલા પીઆઇએ આ રીવાજ કાઢયો હશે ત્યારે તે ભાન ભૂલી ગયા હશે કે કર્મચારીઓ ભલે મહિલા હોય પરંતુ તે સૌપ્રથમ એક પોલીસ કર્મચારી છે. અથવા નંબર ન આપવા પાછળનું મૂળભૂત એ પણ કારણ હોય કે જામીનમુકત કરવાના કૌભાંડ બહાર ન આવે.

- Advertisement -

You Might Also Like

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડિસેમ્બર અંત સુધીમાં શહેર અને જિલ્લાનાં તમામ નાગરિકોને બીજો ડોઝ આપી દેવાનો કલેક્ટરનો લક્ષ્યાંક 
Next Article ફેક્ટરી ડેટા રીસેટ કરીને જૂનો ફોન વેચી દેશો તો નહીં ચાલે! ફોન વેચતા પહેલાં આ સ્ટેપ્સ ફોલો કરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?