By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    3 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    3 hours ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    1 day ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    1 day ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    43 minutes ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    45 minutes ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    46 minutes ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    48 minutes ago
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    36 minutes ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    3 hours ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 hours ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત
રાજકોટ

ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત

Khaskhabar Editor
Last updated: 2026/04/23 at 4:52 PM
Khaskhabar Editor 17 minutes ago
Share
3 Min Read
SHARE

રાજકોટ કલેક્ટરની નવી પહેલ: એપિક નંબર એન્ટર કરવાથી મતદારનું નામ, બૂથ નંબર, વોર્ડ નંબર અને યાદીમાં સીરિયલ નંબર જાણી શકાશે

રાજકોટમાં 6 સેન્ટરો પરથી થશે ઊટખનું ડિસ્પેચિંગ અને રિસિવિંગ: ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે રીટર્નિંગ ઑફિસરની નિમણૂંક 

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026માં મતદારોને મતદાન મથક શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક ખાસ ટેકનોલોજી આધારિત સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશે આજે પત્રકાર પરિષદમાં બે ખાસ ચછ કોડ લોન્ચ કર્યા છે, જેના માધ્યમથી મતદારો ઘરે બેઠા જ પોતાના મોબાઈલ પર મતદાનને લગતી તમામ વિગતો મેળવી શકશે.
કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રથમ ચછ કોડ સ્કેન કરવાથી મતદારો સીધા સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર પહોંચશે. ત્યાં માત્ર પોતાનો એપિક નંબર અને કેપ્ચા એન્ટર કરવાથી મતદારનું નામ, બૂથ નંબર, વોર્ડ નંબર અને યાદીમાં તેમનો સીરિયલ નંબર જાણી શકાશે. આ ઉપરાંત, મતદાર પોતાના પરિવારના સભ્યોની વિગતો પણ જાણી શકશે. બીજા ચછ કોડ વિશે માહિતી આપતા ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે, ઘણીવાર મતદારોને મતદાન મથકનું સરનામું ખબર હોવા છતાં ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે બીજા ચછ કોડમાં ડ્રોપ-ડાઉન મેનૂ આપવામાં આવ્યું છે. જેવું મતદાર પોતાનું બૂથ પસંદ કરશે, એટલે ગૂગલ લોકેશન દ્વારા સીધો જ તે બૂથ સુધીનો રસ્તો મળી જશે.તંત્ર દ્વારા શહેરના તમામ 18 વોર્ડ માટે ક્લસ્ટર મુજબ ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ અને કાઉન્ટિંગ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી જ મતદાન સામગ્રીની ફાળવણી થશે અને ત્યાં જ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી તંત્રની જાહેરાત મુજબ, વોર્ડ નંબર 1 થી 3 માટે ચૌધરી હાઈસ્કુલ કમ્પાઉન્ડ સ્થિત પાધી લો કોલેજ, વોર્ડ 4 થી 6 માટે એ.એસ. ચૌધરી હાઇસ્કુલ, અને વોર્ડ 7 થી 9 માટે ટાગોર રોડ પર આવેલી શ્રી એસ.વી. વિરાણી હાઈસ્કુલને કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે વોર્ડ 10 થી 12 માટે હેમુ ગઢવી હોલની સામે આવેલી એ.વી. પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, વોર્ડ 13 થી 15 માટે ગોંડલ રોડ પરની અમૃતચંદ વીરચંદ જસાણી સ્કુલ તથા વોર્ડ 16 થી 18 માટે રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ ખાતે ઈ.વી.એમ. રાખવાની અને ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે અનુભવી અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં વોર્ડ 1-2-3માં આર.ઓ. તરીકે એચ.કે. આચાર્ય અને એ.આર.ઓ. તરીકે નીલેશ પી. અજમેરા, વોર્ડ 4-5-6માં આર.ઓ. તરીકે પી. એચ. ગલ્ચર અને એ.આર.ઓ. તરીકે રાજેન્દ્રકુમાર કે. સરવૈયા, જ્યારે વોર્ડ 7-8-9માં આર.ઓ. તરીકે એ. એસ. ઝાપડા અને એ.આર.ઓ. તરીકે અતુલ આર. દેવાંગડા ફરજ બજાવશે. આ ઉપરાંત, વોર્ડ 10-11-12ની જવાબદારી આર.ઓ. જે. કે. જોગરાણા અને એ.આર.ઓ. ભુવાને સોંપાઈ છે. વોર્ડ 13-14-15માં આર.ઓ. તરીકે ડો. ચાંદની પરમાર અને એ.આર.ઓ. તરીકે એન. પી. પંડયા કાર્યરત રહેશે, જ્યારે વોર્ડ 16-17-18માં આર.ઓ. તરીકે સિધ્ધાર્થ ગઢવી અને એ.આર.ઓ. તરીકે મામલતદાર (પશ્ચિમ)ની નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સુદ્રઢ આયોજનને કારણે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે.

You Might Also Like

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર

ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો

રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ

કોડિનારમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ : 220 યુગલ પ્રભુતામાં પગલા માંડશે

રાજકોટમાં ચૂંટણી માટે કર્ણાટકથી 15 લાખની અવિલોપ્ય શાહી મંગાવી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોડિનારમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ : 220 યુગલ પ્રભુતામાં પગલા માંડશે
Next Article રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર
ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો
રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ
કોડિનારમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ : 220 યુગલ પ્રભુતામાં પગલા માંડશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?