By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    3 minutes ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    24 hours ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    2 days ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એક્સપ્રેસ વૅ પર 120 kmphની ઝડપે ગાડી દોડાવવાની છૂટઃ મેમો નહીં ફાટે
    29 seconds ago
    ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
    23 hours ago
    કેન્સરની દવાઓ સસ્તીઃ 80 હજારનું ઇન્જેકશન હવે માત્ર 7 હજારમાં મળશે, 543 દવાઓના ભાવ ઘટ્યા
    24 hours ago
    ચૂંટણી પંચની SIR પ્રક્રિયાઃ 6 રાજ્યમાંથી 1600 શંકાસ્પદ વિદેશી નાગરિકો મળ્યા
    24 hours ago
    જિયો પ્લેટફોર્મ્સની આઈપીઓ લિસ્ટિંગ સેરેમની યોજાઈઃ અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ અંબાણી રડી પડ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    2 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    6 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુંબઈના સીનિયર સિટિઝન વયોવૃદ્ધ મહિલાની વહારે આવી વેરાવળ અભયમ ટીમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મુંબઈના સીનિયર સિટિઝન વયોવૃદ્ધ મહિલાની વહારે આવી વેરાવળ અભયમ ટીમ
જુનાગઢ

મુંબઈના સીનિયર સિટિઝન વયોવૃદ્ધ મહિલાની વહારે આવી વેરાવળ અભયમ ટીમ

Khaskhabar Editor
Last updated: 2025/05/17 at 4:45 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ

વેરાવળમાં અજાણ્યા 75 વર્ષના વૃદ્ધ મહિલા રાતના 1 વાગ્યે રેલ્વે સ્ટેશનમાં એકલતા અને નિ:સહાય અનુભવતાં હતાં, આ વૃદ્ધાનું ઉંમરના કારણે શરીર પણ સાથ આપતું ન હોય તેથી તેમને સુરક્ષિત રાત્રિ રોકાણ માટે 181 ટીમે મદદ કરી હતી.
વૃદ્ધાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારે મુંબઈ જવું છે પરંતુ મારી ટ્રેન દિવસના 11:45 વાગ્યે છે અને ગુજરાતમાં હું અજાણી છું. આમ તેઓ શું કરવું અને ક્યાં જવું તેની અસમંજસમાં હતાં. આવા કપરા સમયે અભયમ ટીમે વૃદ્ધ મહિલાની મદદ કરી હતી.
આ કોલ આવતાની સાથે જ વેરાવળ અભયમ ટીમના ફરજ પરના કાઉન્સિલર દાફડા અંજના વિમેન કોન્સ્ટેબલ સોનલ ખાણીયા તેમજ પાયલોટ રમેશભાઈ બામણીયા સહિતની ટીમ રેલવે સ્ટેશન પર પહોંચી તો શારીરિક રીતે અક્ષમ, લાકડીના ટેકે ચાલતા 75 વર્ષના વૃદ્ધા નિરાશ તેમજ નિ:સહાય વદને એક પાટલી પર બેઠા હતાં.

- Advertisement -

આ વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતા તેમણે જણાવ્યું કે, તેઓ 8 મે ના રોજ મુંબઈથી ગુજરાત આવ્યાં હતાં. તેમણે મુંબઈ પરત જવા માટે ટિકિટ બુક કરાવી હતી, પરંતુ ટ્રેનનો સમય બીજા દિવસે 11:45નો હોવાના કારણે અગમ્ય કારણોસર રેલવે સ્ટેશનમાં જ રાત વિતાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ રાતના સમયે રેલ્વે સ્ટેશનમાં એકલ-દોકલ વ્યક્તિની અવરજવર અને એકલતા અનુભવતા હોવાના કારણે 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
181 ટીમ દ્વારા આ વૃદ્ધાને હિંમત અને આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. આ વૃદ્ધા 181 મહિલા હેલપલાઇન વિશે તેમજ કામગીરી વિશે જાણકારી મેળવીને આભાર વ્યક્ત કર્યો હતો. આમ અભયમ ટીમે કપરા સમયે વૃદ્ધાને આશરો અને આશ્ર્વાસન આપી મદદ કરી હતી.

You Might Also Like

ઇન્સ્ટાગ્રામ પર યુવતી બની તાલાલાના યુવકે 6.38 લાખ પડાવ્યાં: પ્રેમિકા બની યુવકને ખંખેરી નાખ્યો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નીરજે 90.23 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો
Next Article મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એક્સપ્રેસ વૅ પર 120 kmphની ઝડપે ગાડી દોડાવવાની છૂટઃ મેમો નહીં ફાટે

Khaskhabar Editor Khaskhabar Editor 29 seconds ago
ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
ગુજરાતમાં મામલતદાર સંવર્ગનું કેડર સ્ટ્રેન્થ નક્કી કરાયું: મહેસૂલ વિભાગે 673 જગ્યા મંજૂર કરી
અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન
ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
PM કિસાન ઉત્સવ દિવસઃ રાજકોટ જિલ્લામાં કાલે 73 સ્થળોએ કાર્યક્રમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ઇન્સ્ટાગ્રામ પર યુવતી બની તાલાલાના યુવકે 6.38 લાખ પડાવ્યાં: પ્રેમિકા બની યુવકને ખંખેરી નાખ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?