By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    13 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    14 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    13 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    14 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્તરપ્રદેશ: નોઈડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકોનાં મોત, અનેક દટાયાની આશંકા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ઉત્તરપ્રદેશ: નોઈડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકોનાં મોત, અનેક દટાયાની આશંકા
ખાસ-ખબરરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ: નોઈડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકોનાં મોત, અનેક દટાયાની આશંકા

Khaskhabar Editor
Last updated: 2022/09/20 at 12:25 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ઉત્તરપ્રદેશના નોઈડામાં મોટી દુર્ઘટના ઘટી છે. નોઇડાના સેક્ટર-21ના જળવાયુ વિહારમાં દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકોના મોત નિપજ્યાં જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

નોઇડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકો મૃત્યુ પામ્યા છે જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા સેવાઇ રહી છે ત્યારે હાલ ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે ત્યારે અત્યાર સુધીમાં કાટમાળની નીચે દટાયેલા 12 લોકોનું રેસ્ક્યુ કરી લેવાયું છે.

- Advertisement -

Uttar Pradesh | Boundary wall of Jal Vayu Vihar society in Noida Sector 21 collapsed this morning. A few people feared trapped. Police and Fire Department teams are present at the spot. Details awaited. pic.twitter.com/ZX4YyTUaAY

— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 20, 2022

- Advertisement -

આ દુર્ઘટનામાં પોલીસ પ્રશાસનની સાથે-સાથે સ્થાનીય લોકો પણ રેસ્ક્યુમાં જોડાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, આ ઘટના નોઇડાના સેક્ટર-21ની જળવાયુ વિહાર સોસાયટીની છે.

મજૂરો ઈંટો ખેંચી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થઇ: કલેક્ટર

આ મામલે કલેક્ટરનું સુહાસ એલ.વાયનું કહેવું છે કે, ‘હાલ બચાવ કામગીરી ચાલી રહી છે તેમજ ઘાયલ લોકોની વિગતો મેળવવામાં આવી રહી છે. સાવચેતીના પગલા તરીકે આ વિસ્તારમાં હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે. તમામ ટીમો અહીં હાજર છે.’ વધુમાં કલેક્ટરે જણાવ્યું કે, ‘નોઈડા ઓથોરિટીએ સેકન્ડ 21માં જલ વાયુ વિહાર પાસે ડ્રેનેજ રિપેરિંગ કામ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અમને એમ કહેવામાં આવ્યું કે જ્યારે મજૂરો ઈંટો ખેંચી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થઇ. આથી, તેની તપાસ કરવામાં આવશે.’

Noida Authority had given contract for drainage repair work near Jal Vayu Vihar in Sec 21. We've been told when labourers were pulling out bricks, wall collapsed. It'll be probed. Received info of 2 deaths each(total 4)at Dist Hospital & Kailash Hospital; being verified: Noida DM pic.twitter.com/7A2eTmCMEE

— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 20, 2022

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો

નોઇડામાં દીવાલ ધરાશાયી થવાની ઘટના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ સિનિયર અધિકારીઓને તુરંત ઘટનાસ્થળે પહોંચી યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી શરૂ કરવાનાં આદેશો આપ્યા છે.

#UPCM @myogiadityanath ने जनपद गौतमबुद्धनगर में दीवार गिरने से हुई जनहानि पर गहरा शोक व्यक्त किया है।

मुख्यमंत्री जी ने वरिष्ठ अधिकारियों को मौके पर तत्काल पहुंचकर युद्धस्तर पर राहत कार्य संचालित करने के निर्देश दिए हैं।

— CM Office, GoUP (@CMOfficeUP) September 20, 2022

દુર્ઘટનામાં 4 લોકોનાં મોત અને 9 ઇજાગ્રસ્ત

તમને વધુમાં જણાવી દઇએ કે, આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ NDRF અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ છે.

Noida wall collapse | 4 people died, 9 admitted to a hospital after a wall near Jal Vayu Vihar society in Noida Sector 21 collapsed this morning.

NDRF and Fire Brigade teams are conducting the last search mission.#UttarPradesh pic.twitter.com/OMhtrbU06g

— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 20, 2022

You Might Also Like

મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

TAGGED: collapse, death, FIREBRIGADE, labour, noida, uttarpradesh, wall, yogiaadityanath
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાળકીના સ્ટેપ્સ પર ફિદા થયા ગજરાજ! પોતે પણ કર્યો ગજબ ડાન્સ, જુઓ વીડિયો
Next Article કાલથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું અંતિમ સત્ર: અનેક ખરડા રજૂ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?