By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 hours ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 day ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 day ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    44 minutes ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    46 minutes ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    48 minutes ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    2 hours ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 day ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધો.11 સુધી આકાશને ખબર જ નહોતી કે અંબાણી પરિવાર પાસે કેટલી સંપત્તિના માલિક છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > અજબ ગજબ > ધો.11 સુધી આકાશને ખબર જ નહોતી કે અંબાણી પરિવાર પાસે કેટલી સંપત્તિના માલિક છે
અજબ ગજબબિઝનેસ

ધો.11 સુધી આકાશને ખબર જ નહોતી કે અંબાણી પરિવાર પાસે કેટલી સંપત્તિના માલિક છે

Khaskhabar Editor
Last updated: 2022/06/30 at 11:26 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

 

મુકેશ અંબાણીનો પુત્ર આકાશ અંબાણી હવે જિઓના ચેરમેન પદને સંભાળશે, ત્યારે આકાશે જણાવ્યું હતું કે મને 11 ધોરણ સુધી ખબર જ ન હતી અમારી પાસે આટલી સંપતિ છે.

- Advertisement -

જિઓની શરૂઆત 2016માં થઇ હતી
આકાશ અંબાણી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના ચેરમેન બની ગયા છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર છે. એવું માનવામાં આવે છે કે 65 વર્ષીય મુકેશ અંબાણી હવે નવી પેઢીને લગામ સોંપવા માંગે છે અને તેમના ઉત્તરાધિકારના પ્લાનને અનુરૂપ, તેમણે આકાશ અંબાણીને ટેલિકોમ બિઝનેસની કમાન સોંપી છે. મુકેશ અંબાણીએ પોતે આ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. જિયોની 4જી ઇકોસિસ્ટમ બનાવવાનો શ્રેય મોટા ભાગે આકાશ અંબાણીને જાય છે. જિયોએ વર્ષ 2016 દરમિયાન માર્કેટમાં એન્ટ્રી કરી હતી અને આજે તે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. હવે તેને આગલા સ્તર પર લઈ જવાની જવાબદારી આકાશ અંબાણીના ખંભા પર છે.

આકાશ જિઓ ઇન્ફોકોમમાં સ્ટ્રેટેજીનો હેડ છે
આકાશ અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાંથી થયું હતું. 2009માં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી આઈબી ડિપ્લોમા પ્રોગ્રામ પૂરો કર્યા બાદ તેમણે 2013માં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી બિઝનેસ-કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. આ પછી તેઓ ભારત આવીને અંબાણી ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. વર્ષ 2014માં તેમને રિલાયન્સ રિટેલ અને જિયોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે જિઓ ઇન્ફોકોમમાં સ્ટ્રેટેજીનો હેડ હતો.

- Advertisement -

શ્લોકા મહેતા સાથે લગ્ન
વર્ષ 2015માં તેણે પોતાની બહેન ઈશા સાથે મળીને જિયોની 4જી સર્વિસ શરૂ કરી હતી. આકાશ અંબાણી જિયો પ્લેટફોર્મ, જિયો લિમિટેડ, સાવન મીડિયા, જિયો ઇન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. શ્લોકા મહેતા સાથે 2019માં લગ્ન કર્યા હતા. આકાશ 2020માં પિતા બન્યો હતો. તેમના પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે.

ક્રિકેટ પ્રત્યે ખાસ લગાવ
આકાશને સ્પોર્ટ્સ અને ખાસ કરીને ક્રિકેટ પસંદ છે. તેની ક્રિકેટ પ્રત્યેની લાગણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સામેલ પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ કિટ ડિઝાઈન કરવામાં પણ ભારે રસ દાખવ્યો હતો. જો કે વિદેશમાં હોવાને કારણે શરૂઆતના વર્ષોમાં તે મુંબઇ ઇન્ડિયન્સથી દૂર રહ્યો હતો. આ સમય દરમિયાન, તેમના ભાઈ અનંત અંબાણી ટીમના કામકાજનું ધ્યાન રાખતા હતા. પરંતુ આકાશે 2014માં આઇપીએલની હરાજીમાં ભાગ લીધો હતો અને ત્યારથી જ ટીમનું મેનેજમેન્ટ કરી રહ્યો છે.

આકાશ અંબાણી આર્સેનલના ફેન
આકાશ ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ રમવાનું પણ પસંદ કરે છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલમાં પાંચ વર્ષથી વધુ સમય સુધી ફૂટબોલ ટીમની કેપ્ટનશીપ કરતી વખતે તેમણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કેમ્પમાં પણ ભાગ લીધો હતો. 2005ની એક મેચે તેને ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ આર્સેનલનો ચાહક બનાવી દીધો હતો. આ મેચમાં આર્સેનલના કેપ્ટન પેટ્રિક વિયેરાએ માન્ચેસ્ટર યુનાઇટેડ સામેની એફએ કપ ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં છેલ્લો ગોલ કર્યો હતો.

11માં ધોરણમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે નિબંધ લખવાનું કહ્યું
એક ઈન્ટરવ્યૂમાં આકાશ અંબાણીએ ખુલાસો કર્યો હતો કે, તેને 11માં ધોરણ સુધી ખબર નહોતી કે તેના પરિવાર પાસે કેટલા પૈસા છે. જ્યારે તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે નિબંધ આપવામાં આવ્યો ત્યારે તેમને ખબર પડી કે તેમના પરિવાર પાસે કેટલી સંપત્તિ છે. ત્યાં સુધી તે પોતાના પરિવારની સંપત્તિથી અજાણ હતો. આકાશને તેની બહેન ઇશાની ખૂબ નજીક માનવામાં આવે છે.

You Might Also Like

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રીલીઝના એક વર્ષ પહેલા જ શાહરુખની ફિલ્મે કરી રૂ.120 કરોડની કમાણી
Next Article દેશમાં 18 હજારથી વધુ નવા કેસ, દૈનિક પોઝિટિવિટીનો રેટ વધીને 4.16 ટકા થયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
બિઝનેસ

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?