By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    1 day ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    1 day ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    1 day ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    1 day ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
રાજકોટ

‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા

Khaskhabar Editor
Last updated: 2026/04/10 at 4:08 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

અંતિમ બોલ સુધી રોમાંચ! મંતરમ-ડઈં એ ભાવનગરના હાથમાંથી જીત છીનવી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રંગીલા રાજકોટના રમતગમત ક્ષેત્રમાં હાલ ‘ખાસ ખબર કપ-2026’ની જ ધૂમ મચી છે. શહેરના ઐતિહાસિક માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલી આ ઓલ ઈન્ડિયા રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ત્રીજો દિવસ અત્યંત રોમાંચક અને યાદગાર રહ્યો હતો. મેદાન પર ખેલાડીઓએ બેટિંગનો તોફાન મચાવતા ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી, જેના પરિણામે સમગ્ર સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. ટૂર્નામેન્ટને વધુ આકર્ષક બનાવવા માટે આયોજકો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની જાયન્ટ સ્ક્રીન અને લાઈવ ડિજિટલ સ્કોરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે પ્રેક્ષકોને મેચ જોવાનો એક નવીન અને આનંદદાયક અનુભવ મળી રહ્યો છે. દરેક ‘પ્લેયર ઓફ ધ મેચ’ને ખાસ ખબર, વી.એન.એસ. પરફ્યુમ, આઈ.કે. સિલેક્શન અને જાફરી ટી દ્વારા આકર્ષક ઇનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવે છે.

રાજકોટના માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

દિવસની પ્રથમ મેચમાં ભાવનગરની ટીમે આક્રમક શરૂઆત સાથે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. નીલેશના શાનદાર 41 રન અને પ્રતાપના સહકારથી ટીમે મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ભંડારિયાની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને યોગ્ય પ્રતિસ્પર્ધા આપી શકી નહોતી. ભાવનગરના રાહુલ પરમારે ઘાતક બોલિંગ કરતાં 5 વિકેટ ઝડપી મેચને એકતરફી બનાવી દીધી હતી, જેના બદલ તેમને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી મેચમાં મંતરમ-ડઈંના વિવેક કાપડીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તેમણે માત્ર 19 બોલમાં 6 આકાશી છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 49 રન ફટકાર્યા હતા. તેમની આ તોફાની ઇનિંગના કારણે મંતરમ-ડઈંએ લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કર્યો અને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સૌરાષ્ટ્રની લોકપ્રિય ટીમો સત્તાધાર ઉઇં કેમ્પ અને છબીલા-ડઈં વચ્ચેનો મુકાબલો પણ ભારે રોમાંચક રહ્યો હતો. સત્તાધાર કેમ્પ તરફથી હરદીપસિંહ ઝાલાએ 28 રનની આક્રમક ઇનિંગ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ત્યારબાદ બોલરોના શિસ્તબદ્ધ પ્રદર્શનથી છબીલા-ડઈંને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી હતી. હરદીપસિંહ ઝાલાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. દિવસનો અંતિમ મુકાબલો સૌથી વધુ ઉત્કંઠાભર્યો સાબિત થયો હતો. મંતરમ-ડઈંએ પ્રથમ બેટિંગ કરતાં 70 રન બનાવ્યા હતા. જવાબમાં ભાવનગરની ટીમે અંતિમ બોલ સુધી જોરદાર લડત આપી હતી, પરંતુ માત્ર 2 રનથી પરાજય સ્વીકારવો પડ્યો હતો. મંતરમ-ડઈંના સાગરે 3 મહત્વપૂર્ણ વિકેટ લઈને મેચનું પલડું પોતાની ટીમ તરફ ઝુકાવ્યું હતું અને તેમને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો હતો.

- Advertisement -

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ફિટ ફર્સ્ટ જિમના વિવેકભાઇ અંકલેશ્વરીયા, લેટ્સ ફીટ જિમના વિવેકભાઈ સહપરિવાર, એડવોકેટ કિરીટભાઇ નકુમ, એડવોકેટ હિમાંશુ પારેખ, સીઆઈડી ક્રાઈમના પીઆઇ રવિ બારોટ, પંચનાથ ટ્રસ્ટના દેવાંગભાઇ માંકડ, કોઠારિયાના જયદીપસિંહ જાડેજા, મનોજભાઇ ડોડીયા, યોગીરાજભાઇ ડોડીયા, રૂપેશભાઇ ડોડીયા, સ્વયં ડોડીયા, જયદીપભાઇ ગોલેતર, રવિભાઇ સિંધવ, કોર મોબાઇલના શ્યામભાઇ અને પાર્થરાજ ડોડીયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમજ તેમનું પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોમૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), ગીજાભાઇ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

ત્રીજા દિવસના ચાર મેચના પરિણામ

1. ગુજરાત-XI ભાવનગર Vs આશીર્વાદ-XI ભંડારિયા
પરિણામ: ગુજરાત-XI ભાવનગરનો વિજય.
મુખ્ય પ્રદર્શન: નીલેશ: 41 રન (બેટિંગ).
રાહુલ પરમાર: 5 વિકેટ ઝડપીને વિરોધી ટીમને હરાવી.
પ્લેયર ઓફ ધ મેચ: રાહુલ પરમાર.

2. આશાપુરા પડવલા Vs મંતરમ-XI
પરિણામ: મંતરમ-XIનો વિજય (6 વિકેટ બાકી રાખીને).
મુખ્ય પ્રદર્શન: વિવેક કાપડી: 19 બોલમાં 49 રન (6 છગ્ગા, 1 ચોગ્ગો).
વિશેષ: આ જીત સાથે મંતરમ-XI એ આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

3. સત્તાધાર DH કેમ્પ Vs છબીલા-XI
પરિણામ: સત્તાધાર DH કેમ્પનો વિજય.
મુખ્ય પ્રદર્શન: હરદીપસિંહ ઝાલા (રૂપા ઝાલા): 28 રન
પ્લેયર ઓફ ધ મેચ: હરદીપસિંહ ઝાલા.

4. મંતરમ-XI રાજકોટ Vs ગુજરાત-XI ભાવનગર
પરિણામ: મંતરમ-ડઈંનો 2 રનથી રોમાંચક વિજય.
મુખ્ય સ્કોર: મંતરમ-XIએ 70 રન બનાવ્યા હતા.
મુખ્ય પ્રદર્શન: સાગર: 3 મહત્વની વિકેટ ઝડપી.
પ્લેયર ઓફ ધ મેચ: સાગર.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં રોજના 25,000 ઝંડાનું ઉત્પાદન ઉનાળાની સિઝન વચ્ચે છત્રી-ટીશર્ટની ડિમાન્ડ
Next Article સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?