By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    10 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    11 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    11 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    11 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    11 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    12 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાગપુરમાં NGO ચલાવતાં રિયાઝ ફાઝિલ કાઝીના કાળાં કારનામા બહાર આવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > નાગપુરમાં NGO ચલાવતાં રિયાઝ ફાઝિલ કાઝીના કાળાં કારનામા બહાર આવ્યા
ગુજરાત

નાગપુરમાં NGO ચલાવતાં રિયાઝ ફાઝિલ કાઝીના કાળાં કારનામા બહાર આવ્યા

Khaskhabar Editor
Last updated: 2026/04/20 at 4:20 PM
Khaskhabar Editor 4 months ago
Share
3 Min Read
SHARE

ગૠઘના ચીફ રિયાઝ ફાઝિલ કાઝી દબોચાયો: સાથે કામ કરતી યુવતીઓનું બળજબરી ધર્માંતરણ, યૌન શોષણ અને નમાજ-હિજાબ માટે દબાણના આરોપ

સૌજન્ય ઑપ ઈન્ડિયા, ગુજરાતી

- Advertisement -

નાગપુરના ઉત્તર-પશ્ર્ચિમ વિસ્તારમાં ગરીબ બાળકો માટે કામ કરતા હોવાનો દાવો કરતાં ગૠઘના ચીફ રિયાઝ ફાઝિલ કાઝીને બળજબરીથી ધર્માંતરણ અને યૌન શોષણના આરોપમાં ઝડપી પાડવામાં આવ્યો છે. મંકાપુર પોલીસ સ્ટેશનમાં શનિવારની (18 એપ્રિલ 2026) રાતે લગભગ 10 વાગ્યે નોંધાયેલી ઋઈંછના આધારે કાઝીને તુરંત કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
માહિતી અનુસાર ઋઈંછમાં અનેક યુવતીઓ સાથે છેડછાડ, બળજબરીથી નમાજ પઢવાની ફરજ પાડવી, આખા શરીરને ઢાંકતા કપડાં પહેરાવવા અને ફેક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને સ્ટોકિંગ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડે (અઝજ) પણ અલગથી તપાસ શરૂ કરી દીધી છે.
ગૠઘનું નામ યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી છે. આ 2010થી ચાલી રહ્યું છે અને મંકાપુરના સ્લમ વિસ્તારમાં બાળકોની શિક્ષા, આરોગ્ય શિબિરો અને સામાજિક કાર્યો કરતું હોવાનો દાવો કરે છે. પોલીસ હાલમાં સીસીટીવી ફુટેજ, કોલ રેકોર્ડ, સોશિયલ મીડિયા એક્ટિવિટી, અન્ય કર્મચારીઓ અને પરિવારના નિવેદનો તથા ઓડિયો રેકોર્ડિંગની તપાસ કરી રહી છે.
મુખ્ય ફરિયાદી 23 વર્ષીય મહિલા છે, જે સપ્ટેમ્બર 2023થી ગૠઘમાં એડમિનિસ્ટ્રેશન અને ઇંછ હેડ તરીકે કામ કરી રહી હતી. ફરિયાદ મુજબ 18 જુલાઈ 2024ના રોજ તેના જન્મદિવસ પર ઑફિસમાં પાર્ટી પછી કાઝીએ તેને પોતાની કેબિનમાં બોલાવી હતી. ત્યાં કાઝીએ તેને બળજબરી ગળે લગાવી, માથે ચુંબન કર્યું અને કહ્યું હતું કે, આજે હું તને છોડવા માંગતો નથી.
મહિલાએ ડરના માર્યા વિરોધ ન કર્યો. ત્યારબાદ કાઝીએ વારંવાર ગળે મળવાના પ્રયાસ કર્યા અને સીસીટીવી કેમેરા પણ બંધ કરી દીધો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે કાઝીનું વર્તન બદલાઈ ગયું. તેમણે એકાંતમાં છેડછાડ પણ કરી અને અન્ય કર્મચારીઓ પાસેથી તેની વ્યક્તિગત માહિતી એકત્ર કરી.
મહિલાની મોટી બહેન નવેમ્બર 2025માં ગૠઘમાં અસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર બની હતી. કાઝીએ તેને ફિલ્ડ વિઝિટ દરમિયાન સુરક્ષિત મુસાફરી માટે ઇસ્લામી પ્રાર્થનાઓ પઢવા, આખા શરીરને ઢાંકતાં કપડાં પહેરવા અને નિયમિત નમાજ માટે મજબૂર કરી હતી. બહેને વિરોધ કર્યો તો કાઝીએ ફરિયાદી વિશે તેની સામે બદનામ કરતી વાતો કહી. બે મહિનામાં બહેને નોકરી છોડી દીધી.
એક 24 વર્ષીય શિક્ષિકા સહિત અન્ય કર્મચારીઓ પણ કાઝીના વર્તનથી ત્રાસીને રાજીનામું આપી ચૂક્યાં છે. તેણે ખરાબ નજરો અને બળજબરીથી મજહબી રીતિ-રિવાજો થોપવાના આરોપ લગાવ્યા છે.
આ જ કેસમાં 13 એપ્રિલ 2026ના રોજ કાઝીએ એક પૂર્વ કર્મચારીની માતાને ફોન કરીને ફરિયાદી, તેની બહેન અને તેમના મિત્રોને ‘કોલ ગર્લ્સ’ અને ‘પ્રોસ્ટિટ્યુટ’ કહીને ‘નાઇટ એક્ટિવિટીઝ’માં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. 17 એપ્રિલે આ વાતચીતની રેકોર્ડિંગ સહકર્મીઓમાં શેર કરવામાં આવી. 18 એપ્રિલે જ્યારે પીડિત પક્ષ ઑફિસ પહોંચ્યો ત્યારે તે બંધ મળી. ત્યારબાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
મંકાપુર પોલીસના સીનિયર ઇન્સ્પેક્ટર હારેશ કલસેકરે કહ્યું છે કે, રવિવારના (19 એપ્રિલ 2026) રોજ કાઝીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે 23 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ આપ્યો છે. અમે દરેક એંગલની તપાસ કરીશું. તેમણે જણાવ્યું કે ત્રણ મહિલાઓ ફરિયાદ નોંધાવવા આગળ આવી છે અને વધુ અનેક નિવેદનો આવવાની સંભાવના છે.

You Might Also Like

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં મેવાણીને કાળા ઝંડા બતાવ્યા, હાય હાયના નારા લાગ્યા
Next Article હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાત

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?