બુધવારે અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવ યોજાશે: ખેલૈયાઓનો મહાસાગર ઉમટશે
ઉમંગ-ઉત્સાહ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે: પ્રાચીન-અર્વાચીન ગીત-સંગીતના સહારે હજારો લોકો થીરકશે:…
અબતક સુરભિમાં બાળકો, યુવાનોથી લઈ મોટેરાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા
રાસોત્સવમાં રંગબેરંગી ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓ: છઠ્ઠા નોરતે દર્શકોની જામતી ભીડ ગરબા…
જૈનમ-કામદાર નવરાત્રીમાં છઠ્ઠા નોરતે છેલછબીલા બની ધુમ મચાવતા ખેલૈયાઓ
આજે યોજાશે બહુરંગી કાર્યક્રમો, આજે રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ લેઝર શો: લાઈવ…
હાર્ટએટેકનો કાળો કેર: 7નાં મોત
અમદાવાદમાં 24 વર્ષનો યુવક, કપડવંજમાં 17 વર્ષનો કિશોર, વડોદરામાં 55 વર્ષના આધેડનું…
રાજકોટના બાલાજી હનુમાનજી દાદાને કેડિયા અને રંગબેરંગી પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો
ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ વાસીઓના દુ:ખ દૂર કરતા દાદા એટલે બાલાજી હનુમાનજી મહારાજ,…
રાજ બેન્કનાં CEO જુલી સાવલીયાને વુમન લીડર ઓફ ધ યરના એવોર્ડથી નવાઝાયા
રાજકોટની વિવિધ સહકારી બેંકોમાં દસકાથી વધારે સમયથી સેવા પ્રદાન કર્યું છે ખાસ-ખબર…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ બન્યા ડો. નીલાંબરી દવે
ડો. ભીમાણી પોણા બે વર્ષ ઇન્ચાર્જ રહ્યા, અનેક વિવાદ થયા ખાસ-ખબર સંવાદદાતા…
રૈયા રોડ પર આવેલા સવન સિગ્નેટ ફ્લેટમાં રાસ-ગરબાનું ભવ્ય આયોજન
ડીજે અથવા બોલિવુડ ગીતો નથી વગાડવામાં આવતા, ફક્ત માતાજીના ગરબા ગીતો વગાડાય…
APMC રાજકોટ ખાતેથી ખરીફ પાકોની ટેકાના ભાવે રાજ્યવ્યાપી ખરીદીનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
આજરોજ રાજકોટ જૂના એ.પી.એમ.સી. ખાતેથી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખરીફ પાકો…
ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક
ધારાસભ્યડો. મહેન્દ્ર પાડલીયા અને રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની…

