By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    10 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    8 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    8 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    8 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    8 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    8 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    11 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    9 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    9 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    9 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બુધવારે અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવ યોજાશે: ખેલૈયાઓનો મહાસાગર ઉમટશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બુધવારે અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવ યોજાશે: ખેલૈયાઓનો મહાસાગર ઉમટશે
રાજકોટ

બુધવારે અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવ યોજાશે: ખેલૈયાઓનો મહાસાગર ઉમટશે

Khaskhabar Editor
Last updated: 2023/10/23 at 4:28 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ઉમંગ-ઉત્સાહ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે: પ્રાચીન-અર્વાચીન ગીત-સંગીતના સહારે હજારો લોકો થીરકશે: જાણીતા ગાયક કલાકારો, અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, રંગબેરંગી લાઇટો આકર્ષણનું કેન્દ્ર

ખાસ-ખબર સંવાદદાતા
માતાજીના ભક્તિના રૂડા અવસર સમાન નવરાત્રીના દિવસો પૂરા થવામાં છે. નવરાત્રી પૂર્વેથી અર્વાચીન રાસોત્સવમાં યુવાન હૈયાઓ મોડી રાત સુધી આનંદ-ઉલ્લાસથી ઝુમે છે. નવરાત્રીને બાય-બાય કરતું અદ્દભુત આયોજન અકિલા બેસ્ટ ઓફ ધ બેસ્ટનું તા. 25 બુધવારે સાંજે 7થી 10 વાગ્યા સુધી રોયલ રજવાડી ગ્રાઉન્ડ, પરસાણા ચોક, 150 ફુટ રીંગ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડમાં 108ની ટીમ સતત હાજર રહેશે. રંગીલા રાજકોટના ખેલૈયાઓ અને મોટાભાગના અર્વાચીન રાસોત્સવમાં પોતાના પર્ફોમન્સથી જે-તે અર્વાચીન રાસોત્સવને ચાર ચાંદ લગાડી પ્રિન્સ-પ્રિન્સેસનું બહુમાન મેળવી ચૂકેલાઓ જે ઇવેન્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ઇવેન્ટ અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ ભવ્યાતિભવ્ય રાસોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. નવ-નવ દિવસથી વિવિધ રાસોત્સવમાં પોતાની આગવી સ્ટાઇલ અને રીતથી હજારો લોકોની વાહ-વાહ મેળવનારાઓ વચ્ચે હવે શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનવાની ઘડી નજીક આવતા જ ખેલૈયાઓમાં ઉત્સાહ અને ઉમંગના ઘોડાપુર ઉમટ્યા છે. બુધવારને સાંજે 7 થી 10 વાગ્યા સુધી રોયલ રજવાડી ગ્રાઉન્ડ, પરસાણા ચોક, નવો 150 ફુટ રીંગ રોડ ખાતે આ બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવ યોજવામાં આવશે. જે માટેની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. એટલું જ નહીં આ રાસોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસ બનવા ખેલૈયાઓ પણ સજ્જ બન્યા છે. અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવના પ્રણેતા અને આયોજનના કિંગ ગણાતા અકિલાના પ્રેસ ફોટોગ્રાફર અશોકભાઇ બગથરીયા અને સંદિપભાઇ બગથરીયાના નેતૃત્વ હેઠળ આ રાસોત્સવમાં ગીત સંગીત અને થનગનાટનો ત્રિવેણી સંગમ થવાનો હોય મન મૂકીને ગરબે રમવા માટે યુવા હૈયાઓ સજ્જ થયા છે. દર વર્ષે નવરાત્રી બાદ યોજાતા આ રાસોત્સવનું બેનમુન આયોજન હોય છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને જાણીતા ગાયકો અને ગાયિકાઓ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. આ કાર્યક્રમમાં વિજેતા બનનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઇનામો પણ અર્પણ કરવામાં આવશે. આ માટે અનેક લોકો અને સંસ્થાઓનો સહયોગ પણ આયોજકોને પ્રાપ્ત થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો લોકો બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવને મન મૂકીને માણશે એ નક્કી છે. આ કાર્યક્રમનું અકિલા ન્યૂઝ ડોટ કોમ, સીટી ન્યુઝ દ્વારા લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું છે. આ પ્રસંગે દિપ પ્રાગટ્ય વિજયભાઇ રૂપાણી-માજી મુખ્યમંત્રી, નયનાબેન પેઢડીયા-મેયર, પ્રભવભાઇ જોશી-કલેક્ટર, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશ્નર-વિધિબેન ચૌધરી, આનંદભાઇ પટેલ-આરએમસી કમિશ્નર, મનહરસિંહ જાડેજા, મૌલેશભાઇ ઉકાણી-બાન લેબ પ્રા.લી., ડો. પાર્થરાજસિંહ ગોહેલ ડી.સી.પી. ક્રાઇમ બ્રાન્ચ, સજનસિંહ પરમાર-ડી.સી.પી. જોન, સુધીરકુમાર દેસાઇ-ડી.સી.પી. ઝોન, નીતીનભાઇ ભારદ્વાજ-માજી સ્ટેન્ડીંગ ચેરમેન, ભુપતભાઇ બોદર-માજી જીલ્લા પંચાયત પ્રમુખ, જયમીનભાઇ ઠાકર-સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન આર.એમ.સી., નરેન્દ્રસિંહ જાડેજા(ટીકુભા)-ડે. મેયર, મયુરધ્વજસિંહ જાડેજા-જેએમજે ગ્રુપ, રાજુભાઇ પોબારૂ-પ્રમુખ લોહાણા મહાજન, અલ્પેશભાઇ ઢોલરીયા-પ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ, નીતીનભાઇ નથવાણી-સીટી ન્યુઝ ચેનલ-રાજકોટ કરશે. રાસોત્સવમાં 108ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે, ઇએમઇ યોગેશ જાની, ઇએમઇ અક્ષય પંચાલ, ઇએમઇ જયસિંહ ઝાલા, ઇએમટી પિયુષ ધોળકીયા, ઇએમટી ચિરાગ પરમાર, ઇએમટી હીના અપારનાથી, પાયલોટ ઉદય દવે તથા કૌશિકભાઇ રાઠોડ સહિત 108ની ટીમ સેવા આપશે. ઉપરાંત મુખ્ય અતિથિ મુકેશ દોશી-રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, જયેશભાઇ બોઘરા-રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન, પ્રદિપભાઇ ડવ-પૂર્વ મેયર રાજકોટ, ધનસુખભાઇ ભંડેરી-માજી ચેરમેન ગુજ. ફાયનાન્સ બોર્ડ, ડી.કે.સખીયા-પૂર્વ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન, ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ-પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ, રાજદીપસિંહ જાડેજા(રીબડા)-યુવાન દાનવીર, યોગેશભાઇ પુજારા-પુજારા ટેલીકોમ, અનીલભાઇ રાઠોડ-પૂર્વ કોર્પોરેટર વોર્ડ નં. 5 ભાજપ, બાલાભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અશોક બગથરીયા(અકિલા પ્રેસ ફોટોગ્રાફર,પ્રમુખ-રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેક્ટ્રોનિક કેમેરામેન એસોસિએશન), ધર્મેન્દ્રસિંહ ઝાલા(પિન્ટુભાઇ), અશોકભાઇ પટેલ, આશિષભાઇ વાગડીયા, ભુપતભાઇ બસીયા, મિલનભાઇ કોઠારી, જગદીશભાઇ પટેલ, દિપેન તન્ના, રોહિત પટેલ-ચરખડી, પારસભાઇ રાઠોડ, જય ખારા, સુખદેવસિંહ ઝાલા, જીતુ રાઠોડ, પારસ સંઘાણી, સુરુભા જાડેજા-રાવકી, જય બોરીચા, કિશન સખીયા, બાલાભાઇ વાજા, સંદિપ બગથરીયા(રાધે એન્ટરપ્રાઇઝ), યોગેશ બગથરીયા, પ્રશાંત ગોંડલીયા, નિરવ વાઘેલા અને સંદિપ બગથરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી

‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ

TAGGED: AKILA, Rajkot, Rasotsav
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લામાં બે જધન્ય ઘટના સામે આવી
Next Article સહિયર રાસોત્સવમાં છવાયો કેસરિયો રંગ: રાષ્ટ્રવાદથી રંગાયેલા ગીતોથી પ્રેક્ષકોના દિલ જીત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?