આર્ટ ગેલેરી અને આસપાસના વિસ્તારમાં રહેતા હજારો ઉંદરોને કોઈ નાસ્તો ન ફેંકે તેની દેખરેખ માટે ચોકીદાર મૂકાયા
‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ રેસકોર્સ ગાર્ડનમાં ઉંદરોના ત્રાસને રોકવા તંત્ર સક્રિય
- Advertisement -
બાગ-બગીચાઓમાં ફેંકવામાં આવતા સિંગ-ચણા-મમરાના કારણે ઉંદરોની સંખ્યામાં તોતિંગ વધારો થયો
રેસકોર્સની રોનક જળવાઈ તે માટે ચોકીદારની નિમણૂક કરવામાં આવી, હજુ નિયમિત સાફ-સફાઈ કરીને ઉંદરમુક્ત બનાવવો અનિવાર્ય
હવે તંત્ર દ્વારા ગાર્ડન અને આસપાસ બોર્ડ લગાવી કોઈએ પણ ખાદ્ય પદાર્થો કે કચરો ન ફેંકવા અને ઉંદરોનો ત્રાસ અટકાવવા અપીલ કરી



