By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    18 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    18 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    18 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    18 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    18 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    18 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    7 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સામાજિક સંદેશ આપતી ગુજરાતી શોર્ટ ફિલ્મ “ધ થર્ડ વેવ” યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહી છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સામાજિક સંદેશ આપતી ગુજરાતી શોર્ટ ફિલ્મ “ધ થર્ડ વેવ” યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહી છે
ગુજરાત

સામાજિક સંદેશ આપતી ગુજરાતી શોર્ટ ફિલ્મ “ધ થર્ડ વેવ” યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહી છે

Khaskhabar Editor
Last updated: 2021/07/07 at 12:53 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

નેમ આર્ટસ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરનું સહિયારું સર્જન

કોરોનાની બીજી લહેર પછી વર્તમાન સમયમાં રાજકોટ અને ગુજરાતમાં કોરોનાના કેસ માંડ ઘટી રહ્યા છે. મેડીકલ સ્ટાફ અને પોલીસ તંત્ર હજુ રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. ત્યાં જ ઠેક ઠેકાણે જે રીતે લોકો ભયમુક્ત બનીને ટોળે વળી રહ્યા છે . સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્ક ન પહેરવાની બેદરકારી ગંભીર પરિણામ લાવી શકે છે. મોટાભાગના દેશોમાં ત્રીજી લહેર દેખાવી શરૂ થઈ ચૂકી છે અને ભારતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવવાની આગાહીઓ થઇ ચૂકી છે, છતાં લોકોનું અત્યંત બેજવાબદારીપૂર્ણ વર્તન ત્રીજી લહેર ને આમંત્રણ આપી રહ્યું છે. આવા સમયે નેમ આર્ટસ અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ધ થર્ડ વેવ નામની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. મનીષ પારેખ લિખીત- દિગ્દર્શિત આ ફિલ્મ 27મી જૂનના રોજ youtube પર રિલીઝ કરવામાં આવી હતી. જેને અત્યાર સુધીમાં આડત્રીસસોથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. અમેરિકા, યુ.કે, યુએઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ આ ફિલ્મ જોવાઈ રહી છે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ફિલ્મને ખૂબ વખાણી છે અને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા છે.

આ ફિલ્મ વિશે વિગત આપતા લેખક-દિગ્દર્શક મનીષ પારેખે જણાવ્યું હતું કે, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રમુખ મેહુલભાઈ નથવાણી અને સેક્રેટરી નિલેશભાઈ ભોજાણી સાથે ચર્ચા થઈ રહી હતી કે કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતા વિશે લોકોને જાગૃત કરવા માટે કંઈક કરવું જોઈએ. તેમાંથી શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર ઉદભવ્યો જેથી વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલા વ્યક્તિ પણ તેને જોઈ શકે અને પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરવાના પગલાં લઈ શકે. તરત જ ફિલ્મ લખાઈ અને ક્લબના જ સભ્યોને પસંદ કરીને શૂટિંગ શરૂ કરવામાં આવ્યું. બાળકોથી માંડીને વડીલો સુધીની ઉંમરના ૪૦થી વધુ સભ્યોએ પ્રથમ વખત શોર્ટ ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું.

- Advertisement -

આ ફિલ્મમાં ભારત નગર સોસાયટીની પ્રતીકાત્મક રીતે વાત કરવામાં આવી છે. જે સમગ્ર ભારતનું પ્રતિક છે. આપણી આસપાસ બનતા અને બનેલા બનાવોને ધ્યાનમાં રાખીને કાલ્પનિક પ્રસંગો સાથે કાલ્પનિક પાત્રો રજૂ કરવામાં આવ્યા છે.

ધ થર્ડ વેવ નામની આ ફિલ્મમાં મેહુલ નથવાણી,આશિષ જોશી, જયદેવ શાહ, સુનીલ અંબાસણા, સરજુ પટેલ,જયદીપ વાઢેર,નિલેશ ભોજાણી, મિહિર મોદી, દેવાંગી મોદી, વિધી નથવાણી,ફાલ્ગુની વેગડા, સોનલ પટેલ,દિપક કોઠારી, હર્ષવી નાગ્રેચા, પૂર્વી લાખાણી,અપૂર્વ મોદી, દીયા કોટેચા, સાહિલ લાખાણી,પ્રફુલ ગોહેલ, ચિત્રા ગોહેલ, કાશ્વી કારીયા, હિતાંશી મંગતાની, સિમોલી વાઢેર, મિશ્રી નથવાણી,ક્રિશા કારીયા, વ્યોમ નથવાણી, મેરિલ વેગડા, જીયા નથવાણી, આશિની મોદી, અર્હમ મોદી, આહના મોદીએ અભિનય કર્યો છે. ક્રિએટિવ હેડ અને એડિટર કિશન બગથરીયા, સિનેમેટોગ્રાફી હાર્દિક નડિયાપરા, પ્રોજેક્ટ સંકલન શીતલ પટેલ,પૂર્વી લાખાણીએ સંભાળ્યું હતું. જ્યારે
સહાયક દિગ્દર્શક શિવમ ત્રિવેદી અને દેવાશિષ જોશી, મેકઅપ રાકેશ કડીયા તથા સંગીત નીરજ શાહનું છે. ફિલ્મના પ્રમોશનલ પાર્ટનર તરીકે રંગ છે રાજકોટ, સપોર્ટ ગુજરાતી મુવીસ ફોરેવર અને પ્રજા ઇવેન્ટસ જોડાયા છે. આ ફિલ્મ youtube પર ધ થર્ડ વેવ અથવા તો Nem Arts સર્ચ કરવાથી જોઈ શકાશે.

You Might Also Like

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

રાજકોટમાં રોગચાળો ડામવા મનપા એક્શન મોડમાઃ ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઉત્સાહભેર શ્રમદાન કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિજયભાઈ રૂપાણીનો જગતાતની વેદના સમજી આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય: નિર્ણયને આવકારી અભિનંદન પાઠવતા ભુપતભાઈ બોદર
Next Article વોર્ડ નં.૦૯માં નિર્માણ પામી રહેલ અદ્યતન કોમ્યુનિટી હોલની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?