By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 minutes ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    36 minutes ago
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    24 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    1 day ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા
    11 minutes ago
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    22 hours ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    22 hours ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    22 hours ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    31 minutes ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    21 hours ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    1 day ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 day ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 123 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા નં. 28નો કરોડોના ખર્ચે પુન:નિર્માણનો કારસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 123 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા નં. 28નો કરોડોના ખર્ચે પુન:નિર્માણનો કારસો
TALK OF THE TOWNખાસ-ખબરરાજકોટ

123 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા નં. 28નો કરોડોના ખર્ચે પુન:નિર્માણનો કારસો

Khaskhabar Editor
Last updated: 2024/03/02 at 11:20 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજર સંખ્યા ક્યારેય 80થી ઉપર ગઈ નથી

જે શાળા મર્જ થવી જોઈએ તેનાં પુન:નિર્માણ પાછળનો હેતુ શો હોઈ શકે?

- Advertisement -

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિશાપ: કોઇ પારદર્શક પદાધિકારી કે શાસનાધિકારી મળતા નથી !

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વધુ કેટલાક ગોટાળા બહાર આવ્યા છે. શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી શિક્ષણ સમિતિની શાળા નં. 28ને પાડીને નવું બાંધકામ કરવાના નામે માનીતા કોન્ટ્રાક્ટરને ખટાવવાનો તખ્તો ઘડાઈ ગયો છે. આ કાંડમાં શિક્ષણ સમિતિના પદાધિકારી અને શાસનાધિકારી કિરીટ પરમાર મુખ્ય ભૂમિકામાં હોય એવું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા નં. 28 અને શાળા નં. 51માં આવેલી જૂની ઈમારત જમીનદોસ્ત કરીને નવું બાંધકામ કરવાની દરખાસ્ત કોર્પોરેશનમાં કરવામાં આવી હતી. આ દરખાસ્તને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જ મંજૂરી મળી ગઈ છે. આ બંને શાળાઓ પૈકી શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી શાળા નં. 51માં નવું બાંધકામ જરૂરી છે પરંતુ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી શાળા નં. 28માં નવું બાંધકામ જરૂરી ન હોવા છતાં કરવામાં આવનાર છે. આમ, ચાલાકીપૂર્વક સરકારી નાણાંનો દુરુપયોગ કરીને સરકારી કામમાં કમિશન મેળવવા અધિકારી-પદાધિકારી દ્વારા વ્યવસ્થિત આયોજન થઈ ચૂક્યું છે.

- Advertisement -

ચેરમેન પુજારા શાળા નિર્માણના ખર્ચથી અજાણ!
શાળા નં. 28ના બિલ્ડિંગને પાડીને નવું બનાવવા પાછળ કેટલો ખર્ચ થશે તે અંગે જાણવા ’ખાસ-ખબર’ દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિક્રમ પુજારાએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, તેઓને ખર્ચની વિગતની જાણ નથી. વિગત મેળવવાની બાકી છે. તેઓ વિગત મેળવી જણાવશે કે, શિક્ષણ સમિતિની શાળાના બાંધકામ પાછળ કેટલો ખર્ચ મંજૂર થયો છે.

એક સમયે આ શાળા બંધ કરી દેવાનું નક્કી થઈ ગયું હતું!

રિનોવેશનથી જ કામ ચાલી જાય તેમ છે તો પછી આખું બિલ્ડિંગ નવું શા માટે કરવાનું?

 કોને મલાઈ તારવવી છે? કોણ બિનજરૂરી ખર્ચ કરાવવા માંગે છે?

ઉલ્લેખનીય છે કે, શાળા નં. 28માં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા માત્ર 123 જેટલી જ છે અને હાજર સંખ્યા કયારેય 80થી ઉપર નથી ગઇ. વળી, આ જ શાળાના ગ્રાઉન્ડમાં અન્ય એક બિલ્ડિંગ પણ આવેલું છે. આ શાળામાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ન હોય, આ શાળાને અન્ય શાળામાં ભેળવવી જોઈએ કે બાજુના બિલ્ડીંગમાં લઈ જવી જોઈએ તેની જગ્યાએ બિનજરૂરી રીતે શાળાની ઈમારતને પાડીને નવેસરથી જ બનાવવા આવવા પાછળ ફક્તને ફક્ત માનીતા કોન્ટ્રાક્ટને ખટાવવાનો અને ખાટવાનો કારસો ઘડાયો છે એવું ચર્ચાઈ રહ્યું છે.

ચેરમેન સહિતના સભ્યો ઘર ભેગા થઈ ગયા પણ ‘મામાના ભાણા’ને કશું નહીં થાય તેવો ફાંકો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ ચેરમેન સહિતના સભ્યોના રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસનાધિકારી કિરીટ પરમાર ઉપર કોઈ પગલાં ભરવામાં આવ્યા નહતા. આજકાલ મામાના ભાણા તરીકે ઓળખાતા કિરીટ પરમાર એવો ફાંકો રાખી રહ્યા છે કે, શિક્ષણ સમિતિમાં ગમે તે થાય તો પણ તેમને કશું નહીં થાય. કરપ્શન કરવામાં પણ આટલો જબરદસ્ત કોન્ફિડન્સ હોવાનું કારણ બધા જાણે છે. આ અંગે કિરીટ પરમારનો સંપર્ક સાધવા ખાસ-ખબર દ્વારા પ્રયત્ન કરાયો હતો પણ તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

ડઝનેક શાળાઓનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરાશે
રાજકોટ શિક્ષણ સમિતિમાં આવેલી ડઝનેક શાળાઓનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે. આ નવીનીકરણ પાછળ પ્રત્યેક શાળામાં ફર્નિચર સહિત બાંધકામનો 7થી 8 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. વિદ્યાર્થીઓને સુવિધાયુક્ત શિક્ષણ માટે શાળામાં નવું બાંધકામ જરૂરી છે પરંતુ શિક્ષણ સમિતિ દ્વારા માનીતા કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે કેટલીક શાળાઓની ઈમારતને બિનજરૂરી પાડીને નવી બનાવવામાં આવનાર છે. અલબત્ત જે શાળાઓ નવી છે તેનું બિલ્ડીંગ પણ પાડીને નવેસરથી બનાવવામાં આવનાર છે જે અનેક શંકા અને સવાલ ઉપજાવનાર છે. અલબત્ત શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશનમાં મંજૂરી મેળવવા આવતી દરખાસ્તને જવાબદાર નેતા કે અધિકારીઓ મારફત પણ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા કે અન્ય બાબત માટે માહિતી એકત્ર કરી ચકાસવામાં આવતી નથી અને સીધી જ શિક્ષણ સમિતિની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવે છે!

 

You Might Also Like

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર

ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો

રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ

ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત

કોડિનારમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ : 220 યુગલ પ્રભુતામાં પગલા માંડશે

TAGGED: chairman, NAGARPRATHMIKEDUCATIONCOMMITTEE, reconstructionproject, SCHOOL, Students, VIKRAMPUJARA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 250 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ એક પેડલરને પકડી પાડતી ગીર સોમનાથ LCB અને SOG
Next Article જૂનાગઢમાં APP દ્વારા શહેરમાં થતા બાંધકામ ભ્રષ્ટાચાર મુદ્દે ટ્વિટર ઝુંબેશ શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં કર્યો ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા
Meta અને Microsoft Layoffs 2026: 16,000 નોકરીઓ કપાઈ, AIથી વૈશ્વિક રોજગારમાં મોટો ફેરફાર
આજે દુર્લભ દિવસ હોવાથી રેવતી નક્ષત્રમાં મંગળનો પ્રવેશ થતા જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?