By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    5 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    7 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor
Last updated: 2026/07/13 at 3:09 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

પરેશ રાજગોર : બુક રિવ્યુ

જાસૂસી સાહિત્યના બેતાજ બાદશાહનું ગુજરાતી પદાર્પણ

- Advertisement -

પ્રથમવાર પ્રકાશિત થયો ૧૧ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પોઇરો ઇન્વેસ્ટીગેટ્સ, મનોવિજ્ઞાનના આધારે કેસ ઉકેલતી અજોડ શૈલી

વિશ્વમાં શેક્સપિયર પછી સૌથી વધુ ભાષામાં અનુવાદિત થયા હોય અને સૌથી વધુ પુસ્તકો વેચાયા હોય એવા લેખીકા એટલે અગાથા ક્રિસ્ટી. તેમને ક્વીન ઓફ ક્રાઇમ તરીકે પણ ઓળખવામાં આવતા. તેમણે લગભગ 80 જેટલી નવલકથાઓ લખી છે. તેમના પુસ્તક એન્ડ ધેન ધેર વેર નનની 10 કરોડથી વધુ નકલો વેચાયાનું અનુમાન છે. એ સિવાય મર્ડર ઓન ઓરીયેન્ટ એક્સપ્રેસ, ડેથ ઓન ધ નાઇલ, મર્ડર ઓફ રોજર એક્રોઈડ, એબીસી મર્ડર જેવી નવલકથાઓ જગવિખ્યાત છે. તેમના પુસ્તકો પરથી ઘણી ફીલ્મો પણ બની છે. બોલીવૂડમાં બનેલી ઘણી મર્ડર મીસ્ટ્રી ફીલ્મો પણ એમના પુસ્તકો પરથી પ્રેરણા લઈ બનાવાઈ છે.
અગાથા ક્રીસ્ટીનું મુખ્ય જાસુસી પાત્ર એટલે હરક્યુલ પોઇરો. તે એક બેલ્જીયન જાસુસ છે. જે લંડનમાં રહે છે. તેના પુરોગામી જાસુસ શેરલૉક હોમ્સથી તેની કામ કરવાની શૈલી સાવ અલગ છે. તે હોમ્સની જેમ સુક્ષ્મ અવલોકન ક્ષમતાને આધારે નહીં. ગુનેગારોના મનોવિજ્ઞાનને સમજીને તેના સુધી પહોંચવામાં વધુ આધાર રાખે છે. તેઓ માને છે કે દરેક ગૂનાની પાછળ કોઈ માનસિક કારણ અને માનવિય સ્વભાવ છુપાયેલો હોય છે.
અગાથા ક્રિસ્ટીની સૌથી મોટી શક્તિ તેમની કથારચના છે. તેઓ શરૂઆતમાં વાચકને ઘણા સંકેતો આપે છે, પરંતુ તે સંકેતોનું સાચું મહત્વ અંત સુધી સમજાતું નથી. ઘણી વખત જે વ્યક્તિ નિર્દોષ લાગે છે તે શંકાસ્પદ બની જાય છે, અને જે સૌથી વધુ શંકાસ્પદ લાગે છે તે સંપૂર્ણપણે નિર્દોષ સાબિત થાય છે. આ જ કારણ છે કે તેમની વાર્તાઓ છેલ્લાં પાના સુધી રોમાંચ જાળવી રાખે છે.
આજે વાત કરવી છે. અગાથા ક્રિસ્ટીના પુસ્તક પોઇરો ઇન્વેસ્ટીગેટ્સ વિશે. આ નવલકથા નથી પરંતુ અગિયાર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. જે સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં પ્રકાશિત થઈ રહ્યો છે. આ વાર્તાઓ સૌ પ્રથમ વખત બ્રિટનના પ્રખ્યાત મેગેઝિન ‘ધ સ્કેચમાં’ પ્રકાશિત થઈ હતી. 1924માં પ્રથમ વખત પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઇ હતી.
કથાઓ પોઇરોના મિત્ર કેપ્ટન હેસ્ટિંગ્સના મુખે કહેવાય છે. બધી વાર્તાઓમાં પોઇરોનો મિત્ર કેપ્ટન હેસ્ટિંગ્સ કેસની તપાસ દરમિયાન તેની સાથે રહે છે. મળતી માહિતી મુજબ એ પણ ગૂના શોધન માટેના પોતાના અનુમાનો લગાવતો રહે છે. તેની ઇચ્છા પણ પોઇરો પહેલા કેસ પોતાની રીતે ઉકેલી નાખવાની હોય છે. બધી વાર્તામાં પોઇરો અને હેસ્ટિંગ્સના સંવાદો અને રમુજ વાચકને અલગ મજા આપે છે. રહસ્યકથાના વાચકોએ આ પુસ્તક ચૂકવા જેવું નથી. પુસ્તક વાચતાં-વાચતાં વાચક પણ કેસનો ઉકેલ મેળવવા જાતે મથવા લાગે એવી રસપ્રદ લેખન શૈલી લેખીકાની છે. મૂળ કથાની અને અનુવાદની ભાષા પણ ખૂબ જ સરળ છે. ટૂંકી વાર્તાઓ હોવાથી પુસ્તકમાં ઘટનાને લગતા લાંબા-લાંબા વર્ણનો નથી. પુસ્તકમાં માત્ર ગૂનાની તપાસ જ નથી. માનવ સ્વભાવના અનેક રંગો પણ જોવા મળે છે. દરેક ગૂના પાછળ લોભ, ઇષ્યા, સ્વાર્થ, પ્રેમ, વિશ્વાસ, દગો જેવા ભાવ દરેક કેસમાં અલગ અલગ રીતે રજૂ થયા છે.
ધ એડવેન્ચર ઓફ ઇજિપ્શિયન ટૉમ્બ, ધ કિડનેપ્ડ પ્રાઇમ મિનિસ્ટર વાર્તાઓ મને ખૂબ પસંદ પડી છે. ગુજરાતી વાચકે અગિયાર વાર્તાઓ ચૂકવા જેવી નથી.

- Advertisement -

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
Next Article ‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?