કેપ્ટન ઈશાન કિશને 91 રનની ઇનિંગ રમી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
- Advertisement -
ઈંઙકની 19મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સને પહેલી હાર મળી. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદે 57 રનથી હરાવી. જછઇં તરફથી ટુર્નામેન્ટ ડેબ્યુ કરવા ઉતરેલા પેસર પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસૈને 4-4 વિકેટ ઝડપી. તો કેપ્ટન ઈશાન કિશને 91 રનની ઇનિંગ રમી. સોમવારે છછએ ટોસ જીતીને જછઇંને બેટિંગમાં ઉતાર્યું. ટીમે 6 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા. ઈશાન કિશને 91 અને હેનરિક ક્લાસને 40 રન બનાવ્યા. છછ તરફથી જોફ્રા આર્ચરે 2 વિકેટ લીધી. મહેમાન ટીમ 19 ઓવરમાં 159 રન બનાવીને સમેટાઈ ગઈ. ડોનોવન ફરેરાએ 69 અને રવીન્દ્ર જાડેજાએ 45 રન બનાવીને સેન્ચુરી પાર્ટનરશીપ કરી. જછઇં માટે ઈશાન મલિંગાએ પણ 2 વિકેટ લીધી. હૈદરાબાદને છઈઇ, ઙઇઊંજ અને કજૠ સામે હાર મળી હતી. ટીમે ઊંઊંછ બાદ હવે છછને હરાવ્યું. બીજી તરફ રાજસ્થાને છઈઇ, ખઈં, ૠઝ અને ઈજઊંને હરાવ્યા હતા, પરંતુ તેમને હવે હાર મળી ગઈ. જોકે, ટીમ અત્યારે પણ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.
સાકિબ હુસૈનનો ઈંઙક ડેબ્યૂમાં શ્રેષ્ઠ બોલિંગ ફિગર
સાકિબ હુસૈન ઈંઙક ડેબ્યૂમાં શ્રેષ્ઠ બોલિંગ પર્ફોર્મન્સ કરનાર ખેલાડી બન્યા. તેમણે 24 રન આપીને 4 વિકેટ લીધી. સાકિબે અશ્વિની કુમારનો રેકોર્ડ તોડ્યો. અશ્વિનીએ 2025માં ઊંઊંછ સામે 26 રન આપીને 4 વિકેટ લીધી હતી. ત્રીજા નંબરે પ્રફુલ હિંગે છે. તેમણે આજે 34 રન આપીને 4 વિકેટ લીધી.ઈંઙક ડેબ્યૂમાં પ્રફુલ્લ હિંગેએ પહેલી ઓવરમાં 3 વિકેટ લીધી. તેઓ આવું કરનાર પ્રથમ બોલર બન્યા. વૈભવ સૂર્યવંશી ખાતું ખોલ્યા વગર આઉટ થયા. ઈશાન કિશનના કેચ દરમિયાન સંદીપ શર્મા અને ધ્રુવ જુરેલ ટકરાઈ ગયા.



