By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    43 minutes ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    49 minutes ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં નફરત ફેલાવવાવાળી તાકાતને મળી રહ્યું છે સમર્થન: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં નફરત ફેલાવવાવાળી તાકાતને મળી રહ્યું છે સમર્થન: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી
રાષ્ટ્રીય

દેશમાં નફરત ફેલાવવાવાળી તાકાતને મળી રહ્યું છે સમર્થન: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી

Khaskhabar Editor
Last updated: 2022/05/13 at 3:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

– આજથી ત્રણ દિવસ માટે ઉદયપુરથી કોંગ્રેસની ચિંતન શિબિર, આ મુખ્ય મુદા પર થશે ચર્ચા

રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલુ છે. શિબિરને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધિત કરી રહ્યા છે. ત્રણ દિવસ ચાલનાર આ શિબિરમાં કેટલાક મહત્વના પ્રસ્તાવો લાગુ કરવામાં આવશે.

- Advertisement -

આ શિબિરને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, નવી સંકલ્પ ચિંતન શિબિર અમને કેટલાય નવી બાબતો પર ચર્ચા કરવાની તક આપશે. જેનું સામનો દેશ બીજેપી, આરએસએસ અને તેમના સહયાગીઓની નીતિઓના પિરણામ સ્વરૂપ કરી રહ્યા છે. અહિંયા અમારી સામે આવનાર કેટલાય કાર્યો પર વિચાર-વિમર્શ કરવાની પણ તક છે. આ રાષ્ટ્રીય મુદા વિશે ચિંતન અને અમારી પાર્ટીના સંગઠન વિશે સાર્થક આત્મચિંતન બન્ને છે.

તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં અલ્પ સંખ્યકો પર હુમલા થઇ રહ્યા છે, જે દેશના બધા નાગરિકોની જેમ બરાબારનો હક ધરાવે છે. નફરત ફેલાવીને સરકાર તેમને નબળી બનાવી રહી છે.

રાજનૈતિક વિરોધીઓને ડરાવી-ધમકાવવામાં આવી રહ્યા છે. જેલમાં નાખવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીનો દુરપયોગ કરી રહ્યા છે. લોકતંત્રના બધા સ્તંભઓને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જવાહરલાલ નેહરૂ જેવા અમારા નેતાઓના યોગદાન, ઉપલબ્ધિઓ અને ત્યાગને નકારવામાં આવી રહ્યા છે. જયારે, મહાત્મા ગાંધીના હત્યારા અને તેમની વિચારધારાને મહિમામંડિત કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

By now it has become abundantly & painfully clear what PM Modi and his colleagues really mean by their slogan 'Maximum governance, minimum government': Congress interim president Sonia Gandhi at the party's 'Nav Sankalp Chintan Shivir'
1/2 pic.twitter.com/bxNF1mN8QO

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 13, 2022

એક પછી એક બધા ચુંટણીમાં હાર મળ્યા પછી ભાંગી પડેલી કોંગ્રેસ શુક્રવારના ત્રણ દિવસ સુધી ઉધયપુર ચિંતન શિબિર માટે પોતાની સંગઠનાત્મક કર્મચારીઓ પર આત્મમંથન કરશે. વર્ષ 2024માં બીજેપીના ચુંટણીના મોડેલને પડકારનવા માટે કોંગ્રેસ પોતાની દિશા અને દશા બન્ને નક્કી કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નોતા ઉદયપુર પહોંચી ગયા છે, જ્યાં તેઓ દેશની રાજનૈતિક, આર્થિક, સામાજિક, કૃષિ અને તેમની સાથે જોડાયેલા તમામ મુદા પર ચર્ચા કરશે. આ મુદાના માધ્યમથી કોંગ્રેસ દેશના રાજકારણમાં નવા રોડમેપ તૈયાર કરશે.

જોકે, કોંગ્રેસના રાજકારણના ઇતિહાસમાં અત્યાર સુધી 4 વખત ચિંતન શિબિરનું આયોજન કર્યુ છે અને 5મી વખત ઉદયપુરમાં કરી રહ્યા છે. કોંગ્રેસના 4 વખતના ચિંતન શિબિર કરી હતી, પરંતુ ફક્ત એક વાર જ પરિણામો તેમના અનુકુળ રહ્યા છે જો કે ત્રણ વાર તેમને હારનો સામનો કરવો પડયો હતો. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજયોમાં ચુંટણીમા કારમી હાર પછી કોંગ્રેસ વર્ષ 2024ના લોકસભાની ચુંટણીના બે વર્ષ પહેલા હવે પાંચમી ચિંતન શિબિર ઉદયપુરમાં કરી રહી છે. એવામાં જોતા શું ઉદયપુરથી કોંગ્રેસનું આ ઉદય વર્ષ 2024નું લોકસભા ચુંટણીમાં થઇ શકશે?

You Might Also Like

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા

85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

TAGGED: CONGRESS, priyankagandhi, rahulgandhi, soniagandhi, કોંગ્રેસ, રાહુલગાંધી, સોનિયાગાંધી
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 13 મે ઇતિહાસ: આઝાદ ભારતમાં આજે શરૂ થયું હતું સંસદનું પહેલુ સત્ર
Next Article બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : PM

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાષ્ટ્રીય

PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાષ્ટ્રીય

85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?