By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    8 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    7 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    8 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    8 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    9 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
રાષ્ટ્રીય

પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું

Khaskhabar Editor
Last updated: 2026/04/20 at 4:27 PM
Khaskhabar Editor 4 months ago
Share
2 Min Read
SHARE

પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્યાએ 93, કૂપર કોનોલીએ 87 રન ફટકાર્યા

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20

- Advertisement -

પંજાબ કિંગ્સે ઈંઙકમાં સતત પાંચમી જીત મેળવી છે. ટીમે રવિવારની બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ ને 54 રનથી હરાવ્યું. દિવસની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં ટોસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 7 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. આ સીઝનનો આ હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ પર 200 રન જ બનાવી શકી હતી. પ્રિયાંશ આર્યાના 93 અને કૂપર કોનોલીના 87 રનની મદદથી પંજાબ 250ને પાર પહોંચ્યું હતું. બંનેએ 80 બોલ પર 182 રનની ભાગીદારી કરી હતી. પંજાબે 3 રનના સ્કોર પર પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી પ્રિયાંશ અને કોનોલીએ સદીની ભાગીદારી નોંધાવી હતી. અંતમાં નેહલ વઢેરા (13 રન), શશાંક સિંહ (17 રન) અને માર્કસ સ્ટોઇનિસે (29 રન) નાની પણ ઝડપી ઇનિંગ્સ રમીને ટીમને 254 રન સુધી પહોંચાડી દીધી હતી. લખનઉ તરફથી એમ સિદ્ધાર્થ અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ શમી અને મોહસિન ખાનને એક-એક વિકેટ મળી હતી.

અગરકરનો કાર્યકાળ રિન્યુ થયો, 2027 વર્લ્ડકપ સુધી ટીમ પસંદ કરશે

તેમના કાર્યકાળ દરમિયાન ભારતે 3 ઈંઈઈ ટાઇટલ જીત્યા; રોહિત-કોહલી જેવા દિગ્ગજોએ નિવૃત્તિ લીધી

- Advertisement -

BCCIએ ચીફ સિલેક્ટર અજીત અગરકરનો કાર્યકાળ એક વર્ષ માટે રિન્યુ કર્યો છે. હવે તેઓ 2027માં યોજાનાર વનડે વર્લ્ડ કપ સુધી આ પદ પર રહેશે. ઇઈઈઈંના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી અગઈંને જણાવ્યું કે અગરકરનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. તેઓ પોતાની પરફોર્મન્સના આધારે ચોથા વર્ષ માટે પદ પર રહેશે. ઇઈઈઈંના નિયમો અનુસાર, સિલેક્ટર વધુમાં વધુ ચાર વર્ષ સુધી પદ પર રહી શકે છે. આ પહેલા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અગરકરે પોતે ઇઈઈઈંને પોતાનો કાર્યકાળ 2027 વન-ડે વર્લ્ડ કપ સુધી વધારવાની માગ કરી હતી. બોર્ડે 2023માં બે વર્ષ માટે અગરકરને ચીફ સિલેક્ટર બનાવ્યા હતા. 2025માં તેમને પહેલાથી જ એક વર્ષનું એક્સટેન્શન મળી ચૂક્યું હતું. હવે તેમનો કાર્યકાળ 2027 સુધી માટે રિન્યુ કરવામાં આવી રહ્યો છે. આ રીતે અગરકર કુલ ચાર વર્ષ ચીફ સિલેક્ટર રહેશે.

You Might Also Like

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત

રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન

ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો

ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
Next Article રેસકોર્સ રિંગ રોડે રાત્રીના સમયે રસ્તા પર ફૂડ ટ્રક્સનું ન્યૂસન્સ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?