જૂનાગઢ શહેરમાં ધોરણ 10માં અભ્યાસ કરતો જેનીલ હિતેશભાઈ અદ્રોજા ગુજરાત બોર્ડમાં ત્રીજા ક્રમે સ્થાન મેળવી જૂનાગઢ પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે જેનીલના પિતા હિતેષભાઇ જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રમાં પીઆઇ તરીકે ફરજ બજાવે છે. બોર્ડમાં ત્રીજા ક્રમે જેનીલ ઉત્ત્ારર્ણિય થતા પરિવાર અને પોલીસનું ગૌરવ વધારતા સ્નેહીજનોમાં અનેરો ઉત્સાહ સાથે અભિનંદન પાઠવ્યા હતા.જેનીલ ભણવામાં હોશિયાર અને સતત મેહનત થકી ધો.10 માં ગુજરાતમાં ત્રીજા ક્રમે આવતા શાળા અને આચાર્ય દ્વારા પણ શુભકામના પાઠવી હજુ ખુબ વધુ પ્રગતિ કરી તેવા આશીર્વાદ આપ્યા હતા.
Follow US
Find US on Social Medias