By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    7 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    19 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    19 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    20 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    20 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    20 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    7 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિયાળાની કડકડતી ઠંડીમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવા વાલીઓની માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શિયાળાની કડકડતી ઠંડીમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવા વાલીઓની માંગ
રાજકોટ

શિયાળાની કડકડતી ઠંડીમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવા વાલીઓની માંગ

Khaskhabar Editor
Last updated: 2024/01/09 at 4:57 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ગત વર્ષે રાજકોટમાં ઠંડી દરમિયાન એક વિદ્યાર્થિનીનું શાળાએ જતી વખતે મૃત્યુ થયું હતું,

આ ઘટના ફરી ન બને તે માટે શાળાના સમયમાં ફેરફાર કરો: રોહિતસિંહ રાજપૂત

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
શિયાળાની કડકડતી ઠંડીના કારણે ગઈકાલે અમરેલીમાં એક યુવાનનું મોત નિપજયું હતું ત્યારે બાળકોને પણ વહેલી સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરી આપવાની માંગ શિક્ષણ મંત્રીને કરવામાં આવી છે.
રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ તેને દોઢ મહિના કરતાં પણ વધુ સમય વિતી ગયો છે ને છેલ્લાં અઠવાડિયામાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી સવારની પાળીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સમય મોડો કરવા માટેની કોઈ જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. ઠંડીનું જોર વધતાં વહેલી સવારે શાળાએ જતાં ભૂલકાઓ ધ્રુજતા અને થરથરતા વર્ગખંડમાં પહોંચે છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાના સમયમાં ફરવાની કરવાની માંગ ઉઠી છે તેવું રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
વધુમાં સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રી સુધી પહોંચ્યો છે જેના કારણે ઘણાં વાલીઓ બાળકો બીમાર ન પડે એ બીકથી શાળાએ મોકલવાનું ટાળે છે. ઠંડી વધે ત્યારે મોટાભાગે સરકાર શાળાઓના સમયમાં ફેરફારનો પરિપત્ર જાહેર કરે છે તો આ વખતે કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર બહાર પાડ્યો છે કે કેમ? એવો પ્રશ્ર્ન વાલીઓમાં અને શિક્ષણ જગતમાં ઉઠ્યો છે. આ બાબતે શિયાળાની શરૂઆતથી વાલીઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓએ જે તે જિલ્લામાં અનેક વખત જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે છતાં શાળાઓના સમયમાં ફેરફાર અંગે હજુ સુધી રાજ્યના શિક્ષણ વિભાગમાંથી કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી તેવું જણાવવામાં આવે છે જેથી બાળકોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાને રાખી આ બાબતમાં તાકીદે ગંભીરતા દાખવી રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ ઠંડીને અનુલક્ષીને કલાકથી દોઢ કલાક (ઠંડીના આધારે) શાળાઓનો સમય મોડો કરવા પરિપત્ર કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે.
આ બાબતે વિશેષ જણાવવાનું કે ગત વર્ષે રાજકોટમાં શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે હાર્ટએટેકને કારણે શાળાએ જતી વિદ્યાર્થિનીનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે હાલ ઠાર સાથે પડી રહેલી ઠંડીને કારણે તમામ શાળાઓમાં સવારની પાળીનો સમય મોડો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

TAGGED: COLD, PARENTS, Rajkot, rohitsinghrajput, SCHOOL, timings, WINTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇન્ડોનેશિયામાં ફરી ધરા ધ્રુજી, તાલાઉદ ટાપુઓ પર 6.7ની તીવ્રતાનો ભૂકંપ
Next Article દબાણ હટાવ શાખા દ્વારા જાહેર માર્ગો પર દબાણરૂપ રેંકડી, કેબિનો, બેનરો હટાવાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?