By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    2 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    2 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરગમ દ્વારા જાહેર જનતા માટે પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરગમ દ્વારા જાહેર જનતા માટે પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે
રાજકોટ

સરગમ દ્વારા જાહેર જનતા માટે પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે

Khaskhabar Editor
Last updated: 2024/10/10 at 4:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ડી.એચ.કોલેજના મેદાનમાં તા. 13/10/24થી 17/10/24 સુધી સરગમી રાસોત્સવ, સંગીત સંધ્યા, હસાયરો, લોકડાયરો અને મ્યુઝીકલ નાઈટ યોજાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

યાજ્ઞિક રોડ ઉપર ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) નાં ગ્રાઉન્ડમાં ગોપી રાસોત્સવનું આયોજન કર્યા બાદ હવે સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ દ્રારા રાજકોટની કલા પ્રેમી જનતા માટે વિનામૂલ્યે એક એક થી ચડિયાતા સાંસ્કૃતિક કાર્યકમો યોજવામાં આવ્યા છે. આ પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત રાસોત્સવ, સંગીત સંધ્યા, હસાયરો, લોકડાયરો, અને મ્યુઝીકલ નાઈટ જેવા કાર્યક્રમો યોજાશે અને તેમાં જાણીતા કલાકારો રાજકોટ ની પ્રજાનું મનોરંજન કરશે
આ કાર્યક્રમો અંગે વિગતો આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને મૌલેશભાઈ પટેલ એ કહ્યું છે કે, નવરાત્રી પૂરી થાય એટલે તરત જ તા. 13/10/24 થી વિવિધ કાર્યક્રમો યોજાશે.

તા. 13/10/24 રાત્રે 8/00 વાગ્યે સરગમ કલબ અને મારવાડી એજ્યુકેશનના સંયુકત ઉપક્રમે રાસોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં સરગમ પરિવારના સભ્યો અને સરગમ જેન્ટ્સ ક્લબ, સરગમ કપલ ક્લબ, સરગમ સીનીયર સિટીઝન ક્લબ, સરગમ લેડીઝ ક્લબ, ઇવનિંગ પોસ્ટ ના સભ્યો જોડાશે. આ રાસોત્સવ નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સરગમ કલબ, પુજારા ટેલીકોમ અને ડી.એમ.એલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે તા. 14/10/24 ને સોમવાર રાત્રે 8/00 વાગ્યે સંગીત સંધ્યા યોજાશે. આ કાર્યક્રમમાં મુખતાર શાહ (અમદાવાદ), નાનુ ગુજર (મુંબઈ), સંગીતા મેલેકર ( મુંબઈ ), પ્રિયંકા બાસુ (અમદાવાદ), મોહસીન શેખ ( અમદાવાદ) તથા સાથી કલાકારો જુના નવા ગીતોની મહેફિલ જમાવશે. મેલોડી કલર્સનાં મન્સુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ પ્રસ્તુત કરશે સાથે મ્યુઝીકલ ટીમ પણ જમાવટ કરશે.
સરગમ કલબ, એચ.પી. રાજગુરુ તેમ જ કેર ફોર હોમના સંયુક્ત ઉપક્રમે તા. 15/10/24 ને મંગળવારે રાત્રે 8/00 વાગ્યે હસાયરો યોજાશે. આ હસાયરામાં સાંઈરામ દવે (રાજકોટ), ધીરુભાઈ સરવૈયા (ખીરસરા), મનસુખભાઈ વસોયા (મોટી ખીલોરી) વગેરે હાસ્યરસ પીરસશે.

- Advertisement -

સરગમ કલબ અને જે.પી. સ્ટ્રકચરર્સ પ્રા.લી. અને બાન લેબના સંયુક્ત ઉપક્રમે તા. 16/10/24 મી ને બુધવારે રાત્રે 8/00 વાગ્યે લોકડાયરો યોજાશે. આ લોકડાયરામાં માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, અભેસિંહ રાઠોડ, ઓસ્માન મીર, રાજભા ગઢવી, બીહારીભાઈ ગઢવી, અપેક્ષાબેન પંડયા પોતાની કલા પીરસશે.
સરગમ કલબ, ક્લાસિક નેટવર્ક પ્રા.લી. અને સન ફોર્જ પ્રા.લી. નાં સંયુક્ત ઉપક્રમે તા. 17/10/24 મી ને ગુરૂવારે રાત્રે 8/00 વાગ્યે ભવ્ય મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મ્યુઝીકલ નાઈટમાં બોલીવુડના પ્લેબેક સિંગર દેવયાની બેન્દ્ર્રે , બંકીમ પાઠક, ગોવિંદ મિશ્રા, અલીફિયા શેટ્ટી (મુંબઈ) મોહસીનખાન વગેરે જાહેર જનતાને ગીત સંગીતનાં મહાસાગરમાં લઇ જશે. આ તમામ કાર્યક્રમો જાહેર જનતા માટે વિનામૂલ્યે છે અને તમામ લોકોએ સમયસર 8/00 વાગ્યે ડી.એચ.કોલેજના મેદાનમાં પહોચી જવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, યોગેશભાઈ પુજારા, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, કેતનભાઈ મારવાડી, જીતુભાઈ ચંદારાણાં, રાહીલભાઈ પુજારા, ચિરાગભાઈ લાખાણી, દર્શનભાઈ લાખાણી, હેતલભાઈ રાજ્યગુરુ, એમ.જે.સોલંકી, જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી એ અપીલ કરેલ છે રાજકોટ ની જાહેર જનતાને અને સરગમ પરિવાર નાં તમામ મેમ્બરો ને સહ પરિવાર તમામ કાર્યક્રમ વિના મૂલ્યે માણવા માટે હાજર રહેવા વિનંતિ અને સમયસર હાજરી આપવા વિનંતિ.

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

TAGGED: Panchamrut cultural festival, Rajkot, Sargam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવરાત્રીમાં ટ્રાફિક પોલીસનું કડક ચેકિંગ
Next Article ‘સુરભી’ની યાદો આયોજકો સાથે તાજી કરી ખેલૈયાઓની આંખો ભીની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?