By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    5200 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    48 minutes ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    54 minutes ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    38 minutes ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    1 hour ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    24 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    52 minutes ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રહસ્યમય અંતાક્ષરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > રહસ્યમય અંતાક્ષરી
AuthorNaresh Shah

રહસ્યમય અંતાક્ષરી

Khaskhabar Editor
Last updated: 2022/12/03 at 5:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

હિન્દીમાં જેમ અનુ2ાગ કશ્યપનું નામ અઠંગ ફિલ્મ 2સિકને આકર્ષે તેમ શ્યમ, શ્યમ-ટુ અને ટવેલ્થ મેન જેવી ફિલ્મો મલયાલમ ભાષામાં બનાવના2ા જીતુ જોસેફનું નામ પણ હવે એક વજૂદ ધ2ાવતું ગણાય છે. મલયાલમ ભાષામાં બનેલી અંતાક્ષ્ા2ી ફિલ્મના પ્રેઝન્ટ2 આ જીતુ જોસેફ છે એટલે ઊંચી અપેક્ષ્ાા બનવી સ્વાભાવિક છે અને વિપિન દાસ લિખિત-દિગ્દર્શીત અંતાક્ષ્ા2ી ફિલ્મ આપણી, કશુંક અનોખું યા વેગળું જોવાની ભૂખ ભાંગે છે. સોની લીવ, ઓવ2 ધી ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ પ2 હિન્દી ભાષામાં પણ જોવા મળતી અંતાક્ષ્ા2ી જિજ્ઞાસા જગાવતી અને અસમંજસમાં નાખતી થ્રિલ2 કમ સિિ2યલ કિલ2ની કહાણી છે પ2ંતુ તેનું લોકાલ એકદમ તળ ભા2તનું છે. અંતાક્ષ્ા2ી ફિલ્મ એક એવા અંતિ2યાળ પ્રદેશમાં ઉઘડે છે કે જયાં બે પૈડાંવાળું મોટ2સાયકલ પણ બચ્ચાંઓ માટે તાજ્જુબ સમાન છે.
તાજ્જુબને આકર્ષણમાં બદલતાં સમય નથી લાગતો કા2ણકે તાજ્જુબી જન્માવતી બાબત કે વસ્તુ દ2ેક માણસ પામી શક્તો હોતો નથી. બચ્ચાંઓને તો તેનું ભાન પણ 2હેતું નથી. નિશાળે જતી કેડી પ2 નીકળતું આવું બાઈક જોવા, તેને સ્પર્શવા અને તેમાં બેસવાનું એક ટિનએજને તો વળગણ થઈ ગયું છે એ તમે અંતાક્ષ્ા2ી ફિલ્મની પ્રથમ દશ મિનિટમાં જૂઓ છો.કટ ટૂ પંદ2-વીસ વી2સનો સમયગાળો. દાસબાબુ (સૈજુ કુરૂપ) નામના એક ઈન્સ્પેકટ2ને પત્ની અને ટીનએજ પુત્રી સાથે ઘ2માં અંતાક્ષ્ા2ી 2મવાનું એવું વળગણ છે કે આખા પોલીસ થાણાને આ ખાસિયતની ખબ2 પડી ગઈ છે. દાસબાબુ ફિ2યાદ ક2ના2 કે આ2ોપી સાથે પણ અંતાક્ષ્ા2ી 2મે છે પણ આવી જ એક સિચ્યુએશનમાં વ્યસ્ત દાસબાબુને એક ફોન આવે છે અને ફોન ક2ના2 તેની સાથે અંતાક્ષ્ા2ી 2મવાની વાત ક2ે છે તેમજ ઈન્ડાય2ેકટ દાસબાબુની પત્ની-પુત્રીનો ઉલ્લેખ ક2ે છે. દાસબાબુને કશું સમજાતું નથી પ2ંતુ થોડા દિવસ પછી શાળાએથી ચાલતી તેમની પુત્રી પ2 જીવલેણ હૂમલો થાય છે અને…

આજ સુધી આપણે જોયેલાં સિરિયલ કિલર કરતાં અંતાક્ષ્ારીના સિરિયલ કિલરનો ઈરાદો,
વળગણ અને ખૂન્નસ અલગ છે

- Advertisement -

વિપિન દાસ અને રંજીત વર્માએ અંતાક્ષ્ારી ની સ્ક્રીપ્ટ એવી રીતે લખી છે કે દર્શક શરૂઆતમાં સમજી શક્તો નથી કે પડદા પર શું અને શા માટે બની રહ્યું છે. સ્ક્રીપ્ટ રાઈટીંગનો આ પણ એક પ્રકાર છે કે દોરાના અનેક છેડા તમને લબડતા લાગે અને ગૂંચળું ઉકેલવું અસંભવ લાગે કારણકે આપણને સીધી લાઈનમાં કહેવાતી કહાણી જોવાની આદત વિશેષ છે. અંતાક્ષ્ારી એ રીતે પ્રયોગશીલ છે. પુત્રી પરના હૂમલા પછી પોલીસ ઈન્સ્પેકટર દાસબાબુ પોતાની રીતે આ જીવલેણ હૂમલા પાછળનું પગેરું પકડવા કામે લાગે છે. દરમિયાન તે સસ્પેન્ડ થઈ જાય છે પણ દાસબાબુને બહુ અજીબ લાગે તેવી કડી મળે છે. આ કડીનો છેડો જયાં આવે છે, એ જ અંતાક્ષ્ારી ફિલ્મનો અંત અને વિશેષતા છે. આજ સુધી આપણે જોયેલાં સિરિયલ કિલર કરતાં અંતાક્ષ્ારી ના સિરિયલ કિલરનો ઈરાદો, વળગણ અને ખૂન્નસ અલગ છે. ગળે ઉતારતાં ખટકે એવો છે પરંતુ એ રસપ્રદ છે અને માનવ મનમાં ગંઠાતી જતી ગ્રંથિઓની વિવિધતાની પડતાલ કરે છે. અંતાક્ષ્ારી સાઉથની બીજી ફિલ્મો જેવી ટિપિકલ નથી. શરૂઆતમાં તો એ એકેય એન્ગલથી થ્રિલર હોય એવો અણસાર પણ આપતી નથી.વિપિન દાસે ડિરેકટ કરેલી અંતાક્ષ્ારી એક ધીમી ગતિની મહેફિલ છે, ધીમી બળે છે પણ વધુ લિજ્જત આપે છે – એવા આપણા પ્રચલિત મહાવરામાં અંતાક્ષ્ારી ફિટ બેસે છે. ડિરેકટરે ફિલ્મને ગતિશીલતા આપવાનો પ્રયાસ ર્ક્યો હોત તો કદાચ, અંતાક્ષ્ારી ફિલ્મનું હાર્દ જ મરી જાત કારણકે એ ગામઠી અથવા તળપદા કલ્ચરમાં આકાર લેતી થ્રિલર ફિલ્મ છે. એ તમારા કુતૂહલને વળ ચડાવતી રહે છે. જિજ્ઞાસાને ચમકાવતી રહે છે અને ઈંતેજારીને બળકટ બનાવતી રહે છે… મજા એ છે કે આ થ્રિલર અને રહસ્યભરી ફિલ્મ આપ સહપરિવાર જોઈ શકો એવી નીટ અને કલિન બનાવવામાં આવી છે.

યશોદા: સામંથા, સામંથા અને સામંથા

- Advertisement -

છેલ્લાં થોડા મહિનાઓથી કંગના રાણાવત કરતાં પણ વધુ ચર્ચા સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ (ઉંમર : 37 વર્ષ) ની થાય છે. પહેલાં એ તેના પતિ નાગા ચૈતન્ય સાથેના ડિવોર્સને કારણે લાઈમ લાઈટમાં રહી. બાય ધી વે, સામંથા અભિનેતા નાગાર્જુનની પુત્રવધુ હતી. હવે તેના છૂટાછેડા થઈ ગયા છે. સામંથા એ પછી તેની બિમારીને કારણે ચિંતાનો વિષય બની. તેને માયોસાઈટીસ નામની બિમારીનું નિદાન થયું છે, જેમાં શરીરના હાથ, પગ જેવા વિવિધ અંગોની માંસપેશીયોમાં સોજા ચઢી જાય, જેના કારણે દુ:ખાવો થાય અને નબળાઈ પણ લાગે. હાલવા-ચાલવામાં તકલીફ થવા માંડે… એવી આ બિમારી માટે કહેવાય છે કે એ ના-ઈલાજ છે…
ચાર વરસમાં છૂટાછેડા અને બિમારીના સમૂહ જેવી માયોસાઈટિસ ડિસિઝને કારણે વધુ ધ્યાને ચઢેલી સામંથાની નવી ફિલ્મ યશોદા આ કારણે જ ખાસ્સી મહત્વની હતી અને ધાર્યા પ્રમાણે લોકોએ યશોદા ફિલ્મને સારો રિસ્પોન્સ આપ્યો છે.
સામંથાએ યશોદા માં ટાઈટલ રોલ ર્ક્યો છે અને ડિરેકટર હરિ અને હરીશ (જોડી) ની આ થ્રિલર ફિલ્મ આરંભથી સતત બે અલગ ટ્રેક પર આગળ વધે છે. યશોદા ફિલમનો એક ટ્રેક છે, વિદેશથી આવેલી એક યુવતીનું વિચિત્ર સંજોગોમાં થયેલું મૃત્યુ. બીજો ટ્રેક છે પૈસા ખાતર સેરોગેટ માતા બનવા તૈયાર થયેલી ગર્ભવતી યશોદાનો… સેરોગસીના ઉલ્લેખ સાથે જ આપણા દિમાગમાં સંવેદના, માતૃત્વ, નાળસંબંધ વગેરેના લાગણી ઘેલાં વિચાર આવવા માંડે પણ યશોદા અહીં જ અલગ પડે છે. પૈસા માટે જ ગર્ભશ્રીમંત દંપતિ માટે માતા બનવા તૈયાર થયેલી યશોદાને ગર્ભ રહ્યાના ત્રીજા જ મહિને એક સેલ્ટરમાં લઈ જવામાં આવે છે, જયાં સેરોગસીથી માતા બનવા તૈયાર થયેલી અનેક યુવતી-મહિલાઓ છે. એક મહિલા તો કહે પણ છે કે, તેને આઈફોન માટે પૈસા જોતા હતા એટલે સેરોગસી માટે તે તૈયાર થઈ હતી બીજા ટ્રેક પર વિદેશી યુવતીની હત્યા પછી પોલીસનું ઈન્વેસ્ટીગેશન આગળ વધી રહ્યું છે. આપણને ખબર છે કે અંતમાં બન્ને ટ્રેક એક હાઈ-વે પર જ અથડાવાના છે. બેશક, યશોદા થ્રિલર ઉપરાંત સસ્પેન્સ ફિલ્મ પણ છે પરંતુ જે કંઈ થાય છે, થઈ રહ્યું છે, તેની પાછળનો મુો તન અવૈજ્ઞાનિક અને ફિલ્મી લાગે છે પણ સાઉથના મેકર આવી અતાર્કિક વાતોની વાર્તાઓ ગૂંથતા રહે છે. તેલુગુ ઉપરાંત હિન્દી ભાષામાં થિયેટરોમાં રિલિઝ થયેલી યશોદા નું મુખ્ય આકર્ષણ સામંથા જ હતી, છે અને રહેશે.

 

You Might Also Like

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

સિંહોને માનવભક્ષી આખરે કોણે બનાવ્યા ? કોણ અને કઈ નીતિ જવાબદાર ?

TAGGED: webseries
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મેટોડા GIDCમાં મજૂરની ઓરડીમાં ગેસ લીકેજ થતાં ભડકો
Next Article દરેક જીવ આરામથી રહી શકે એવી વ્યવસ્થા હોવા છતા પણ આપણે આરામથી રહી શકતા નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર
ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી
સિંહોને માનવભક્ષી આખરે કોણે બનાવ્યા ? કોણ અને કઈ નીતિ જવાબદાર ?
PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
Author

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?