By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    18 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    7 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    17 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    18 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    18 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    19 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી 85.59 લાખની છેતરપિંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી 85.59 લાખની છેતરપિંડી
રાજકોટ

માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી 85.59 લાખની છેતરપિંડી

Khaskhabar Editor
Last updated: 2025/02/27 at 5:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

વૃદ્ધ વેપારીએ તેના પૂર્વ જમાઈ સહિતના બે શખ્સો સાથે મળી રાજકોટમાં કંપની ચાલું કરી હતી: બેંકમાં પડેલ રકમ પણ આરોપીઓ ઓળવી ગયાં: ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ

વેપારીની પુત્રી અને આરોપીના છૂટાછેડા થતાં કંપનીના બંને ડિરેક્ટરોએ આચરેલું કૌભાંડ
વેપારીની જાણ બહાર તેનું રાજીનામું ગોંડલ બેંકમાં રજૂ કરી અન્ય ડિરેક્ટરો નિમી દિધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી રૂ.85.59 લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ ગોંડલ પોલીસમાં નોંધાઈ છે. 71 વર્ષીય વેપારી પોપટલાલ પટેલે તેના પૂર્વ જમાઈ સહિતના બે શખ્સો સાથે મળી રાજકોટમાં ઈન્સ્કીન ઈમ્પ્રેશન કંપની ચાલું કરેલ હતી, તે સમયના જમાઈ ધોરાજીના અરવિંદ સોજીત્રાને રૂ.43 લાખની મદદ કરી હતી તે અને બેંકમાં જમા રકમ આરોપીઓ ઓળવી ગયાં હતાં.
બનાવ અંગે માણાવદરમાં એસ.બી.એસ.કોલોની મેઈન રોડ પર રહેતા પોપટલાલ રણછોડભાઈ પટેલ ઉ.71એ ધોરાજીના અરવિંદ નરશી સોજીત્રા અને રાજકોટના બીપીન મોહન માવાણી સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસમાં છેતરપીંડી સહિતની કલમ હેઠળ નોંધાવેલી
ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ માણાવદર-મીતડી રોડ ઉપર આવેલ કુલદીપ જીનીંગમાં કપાસ ખરીદ વેચાણની પટેલ પોપટલાલ રણછોડભાઈ નામની પેઢીમાં વેપાર કરે છે. તેઓને સંતાનમાં પુત્ર-પુત્રી છે અને પુત્રીના લગ્ન અરવિંદ સોજીત્રા સાથે થયેલ હતા. તેની સાથે તા.23/07/2021 ના છુટાછેડા કોર્ટ મારફતે થયેલ છે. છુટાછેડા થયેલ તેના ત્રણ વર્ષ અગાઉ વર્ષ 2017-2018 થી તેઓની પુત્રી રીસામણે આવી ગયેલ હતી. ત્યારબાદ તેઓની પુત્રીના પુન:લગ્ન કરતા હાલ સુરત સાસરે છે આરોપી અરવિંદ સોજીત્રા સામે વર્ષ 2024 માં આર્મ્સ એકટ હેઠળનો અને ત્યારબાદ થોડા વર્ષો બાદ ભકિતનગર પોલિસ સ્ટેશનમાં ગાળાગાળી અને મારામારીનો ગુનો નોંધાયેલ તેમજ દિકરીના લગ્ન થયા ત્યારે શરૂઆતમા આરોપી ત્રણેક વર્ષ અમદાવાદ રહેલા ત્યાર બાદ રાજકોટ રહેવા આવેલા ત્યાં તેનો જુનો પ્રીન્ટીંગ પ્રોસેસીંગનો ધંધો શરૂ કરેલ પરંતુ અરવિંદને દારૂ પીવાની આદત હોય અને ઉગ્ર સ્વભાવ હોય જેથી તેનો ધંધો બંધ થઈ ગયેલ હતો આરોપી તેઓનો જમાઈ થતા હોય જેથી તેને ધંધામા આગળ લાવવા માટે દિકરી અને આરોપીનુ લગ્નજીવન ચાલુ હતુ તે દરમ્યાન ફરિયાદીએ બન્ને આરોપીઓ સાથે મળીને ઈન્સ્કીન ઈમ્પ્રેશન પ્રા. લી. કંપની તા.16/7/2014 ના શરૂ કરેલ હતી. જેમાં ત્રણેય ડિરેકટર તરીકે હોય જે પૈકી ફરીયાદીનો 33.33% હિસ્સો, અરવિંદ સોજીત્રાનો 33.33% હિસ્સો અને બીપીનનો 33.34% હિસ્સો આવેલ છે.
ફરીયાદીએ પેઢી પટેલ પોપટલાલ રણછોડભાઈના એકાઉન્ટમાંથી વર્ષ 2014 થી 2017 દરમ્યાન કટકે કટકે રૂા.7 લાખ ટ્રાન્સફર કરી આર્થિક મદદ કરેલ હતી. તેમજ ઈ-સ્ક્રીન ઈમ્પ્રેશન કંપનીના બેંક ખાતામાં વર્ષ 2016 થી 2018 દરમ્યાન કટકે કટકે રૂ.35.59 લાખ ટ્રાન્સફર કરી કંપનીમા રોકાણ કરેલ હતું. તેમજ ફરીયાદીના પુત્રવધુ અને પુત્રના બેંક ખાતામાથી ઈન્સ્કીન ઈમ્પ્રેશન કંપનીમાં રૂ.8 લાખ ટ્રાન્સફર કરી કંપનીમા રોકાણ કરેલ છે. તેમ તેઓના પરિવારનુ ઈ-સ્ક્રીન ઈમ્પ્રેશન કંપનીમા કુલ રૂ. 43.59 લાખનુ રોકાણ કરવામા આવેલ છે તેમજ કંપની શરૂ કરી તે વખતે આરોપી બીપીને રૂ. 18.59 લાખનું તેમજ અરવિંદ સોજીત્રાએ રૂ. 40.34 લાખનુ રોકાણ કરવામા આવેલ જે પૈકી ફરીયાદીએ અરવિંદને કુલ રૂ.35 લાખ રોકડા આપેલા જે પૈકી કોઈ રકમ આરોપીએ આજ સુધી પરત ચુકવેલ નથી. જેથી આરોપીએ કંપનીમા કુલ રૂ.5.34 લાખનું રોકાણ કરેલ હતુ. કંપનીના ત્રણેય ડિરેકટરોએ કોઠારીયાની સ્થાવર મિલકત સેન્ટ્રલ બેંકની ગોંડલ શાખામા મોર્ગેજ કરી રૂા.15 લાખની કેશ ક્રેડીટ તથા રૂ.1.32 કરોડની ફ્રેશ ટર્મ લોન મળી કુલ રૂ. 1.47 કરોડની લોન લીધેલ હતી પરંતુ કંપનીમા વહીવટ કંપનીના ડિરેકટર તરીકે બંને આરોપી જ કરતા હોય પરંતુ કંપનીને લગતા બધા જ ડોક્યુમેન્ટસ જેમ કે, હિસાબી સાહીત્ય, શેરબુક, ચેકબુક, રજીસ્ટ્રરો વિગેરે કંપનીના ડિરેક્ટર તરીકે આરોપી અરવિંદ તેની પાસે રાખતો હતો. તા.3/8/2020 સુધી અરવિંદ સોજીત્રા ફરીયાદીના જમાઈ થતા હોવાથી પારીવારીક સબંધો હતા. તેઓની દિકરી સાથે તેના છુટાછેડા થતા પારીવારીક સબંધોનો અંત આવેલ હતો, પરંતુ કંપનીમા અમો ફરીયાદીતેઓ ડિરેકટર તરીકે ચાલુ હતા બાદમાં કંપનીના ડિરેકટર બંને આરોપી ધંધો સંભાળી નહી શકતા સેન્ટ્રલ બેંક ગોંડલ શાખાએ તા.29/2/2024 ના તા.31/7/2023 ની સ્થિતિએ રૂ.42,74,316 તથા તેની ઉપરનુ વ્યાજ સાહિતનું દેણું કંપની ઉપર થયેલ હોય જેથી કંપનીએ લોન લેતી વખતે બેંકમા મોર્ગેજ કરેલ મિલકતની હરરાજી કરી વસુલાત કરવા માટે જાણ કરેલ હતી. ત્યારબાદ કંપનીની મોર્ગેજ રહેલ મિલકતની બેંક દ્રારા હરરાજી કરી વેચાણ કરી નાખવામા આવેલ અને તેમાથી ઉપજેલ રકમમાથી બેંકે કંપની ઉપર રહેલ દેણાની રકમ બાદ કરી વધતી રકમ ખાતામા જમા રાખેલ હતી.
જે અંગેની તેઓને જાણ થતા ગોંડલમાં આવેલ સેન્ટ્રલ બેંકની શાખાએ રૂબરૂ ગયેલ ત્યારે બેંક મેનેજર દ્રારા જણાવવામા આવેલ કે, મિલકતની હરરાજીમાથી ઉપજેલ રકમમાથી લોનની રકમ બાદ વધતી રકમ આશરે રૂા.75 લાખ બેંકની મેઈન બ્રાંચમાં જમા પડેલ છે. તેમજ જણાવેલ કે, કંપનીના અન્ય ડિરેકટરો બેંકમા આવેલ ત્યારે વાત કરતા હતા કે, તમે કંપનીમાથી ડિરેકટર 5દેથી રાજીનામુ આપેલ છે પરંતુ હજુ સુધી રાજીનામાની નકલ રજુ કરેલ નથી ત્યારબાદ તેઓએ બેંક મેનેજરને નોટિસ મોકલી તેઓની બોગસ સહી વાળુ કોઈ રાજીનામુ આરોપીઓ દ્વારા બેંકમા રજુ થાય તો જાણ કર્યા વગર કોઈપણ જાતની કાર્યવાહી કરવી નહી, તેમજ કંપનીની સ્થાવર મિલકતનુ બેંક દ્રારા હરરાજીથી વેચાણ કરી બેંકની કાયદેસરની લેણી રકમ વસુલ થયા ઉપરાંતની વધારાની રકમ બેંકમા જમા હોય તેની ત્રણેય ડિરેક્ટર રૂબરૂ અથવા સંમતિ વગર તે રકમની કોઈપણ રીતે વહેચણી ન કરવા તાકીદ કરેલ હતી ત્યારબાદ કંપનીમાંથી ડિરેક્ટર તરીકે ફરીયાદીએ તા.28/01/2022 ના રાજીનામુ આપેલ છે, તે ડોક્યુમેન્ટ કંપનીના અન્ય ડિરેકટર આરોપી અરવિંદે બેંક સમક્ષ રજુ કરેલ છે તેવી જાણ બેંક મેનેજેર દ્વારા વાત કરવામા આવતા તેઓ બેંકે રૂબરૂ ગયેલા ત્યાં બોગસ સહી વાળુ રાજીનામુ જોયેલ જેમાં સ્વીકારનાર તરીકે કંપનીના ડીરેક્ટર અરવિંદએ સહી કરેલ હતી. ત્યારબાદ ઓન લાઈન તપાસ કરાવતા જાણવા મળેલ કે, કંપનીમાથી તેઓનું ડીરેકટર તરીકે નામ નીકળી ગયેલ છે તેમજ તા.27/01/2022 ના બે નવા ડિરેકટર દાખલ થયેલ જેમાં જયમીનભાઈ ગોસ્વામી, નયનાબેન વણપરીયા (રહે. અમદાવાદ) તથા તા.11/05/2023 ના એક નવા ડિરેકટરનું નામ દાખલ કરવામાં આવેલ જે રમેશચંદ્ર સોજીત્રા (રહે. અમદાવાદ) હતાં. જે દાખલ થયેલ નામોની તેઓને કયારેય લેખિત જાણ કરવામા આવેલ નથી. તે અંગે કોઈ મિટીંગ બોલાવેલ હોય તેમા હાજર રહેવા પણ લેખિત જાણ કરેલ નથી. તેમજ તેઓએ કંપનીમા કયારેય રાજીનામુ આપેલ નથી કે નવા ડીરેકટર તરીકે કોઈની નિમણૂક કરેલ નથી બાદમાં ઓગષ્ટ-2020 થી બન્ને આરોપીઓએ કંપનીના ડીરેકટર તરીકે કંપનીમા શુ વહીવટ ચાલે છે તે અંગે કોઈ જાણ કરેલ નથી. વધારાની રકમ બેંકમાં જમા રાખેલ હોય તે રકમ બેંકમાથી તેઓની જાણ બહાર ગેરકાયદેસર રીતે ઉપાડી લેવા તેમજ ફરીયાદીના પરિવારની કુલ રૂ.43.59 રકમ અને બેંક દ્રારા મળી કુલ રૂ. 85.59 લાખ ઓળવી જવા માટે બન્ને આરોપીઓએ મિલાપીપણ કરી તેઓનું ફરીયાદીની બોગસ સહી વાળુ રાજીનામુ બનાવી તે બેંકમાં રજૂ કરી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

You Might Also Like

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ

9 કરોડની આરટીઓ કચેરી પરંતૂ સ્વચ્છતા અને સુરક્ષા 0

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાશિવરાત્રિના પાવન પર્વે ઓસ્કાર સ્કાય પાર્કમાં બરફનું શિવલિંગ બન્યું ભાવિકોના આકર્ષણનું કેન્દ્ર
Next Article પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કુલ 68,229 ખેડૂતોને કુલ રૂ.100.19 કરોડની સહાય ચૂકવાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?