By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    1 day ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    1 day ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    1 day ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    2 days ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    24 hours ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    24 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    24 hours ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    24 hours ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    2 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    3 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    3 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    4 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મજાલ હૈ કોઈ ‘રાહત’ કી સાંસ લે, અબ હમ ભી સચ્ચાઈ સે અંજાન થોડી હૈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > મજાલ હૈ કોઈ ‘રાહત’ કી સાંસ લે, અબ હમ ભી સચ્ચાઈ સે અંજાન થોડી હૈ
AuthorParakh Bhatt

મજાલ હૈ કોઈ ‘રાહત’ કી સાંસ લે, અબ હમ ભી સચ્ચાઈ સે અંજાન થોડી હૈ

Khaskhabar Editor
Last updated: 2022/02/07 at 3:48 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

મશહૂર શાયર રાહત ઈંદોરીના ઇંતકાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિની એક ટ્વિટ પણ કરવાનું કેમ ટાળ્યું એ પ્રશ્ર્નન રાહત ઈંદોરીના શેર કરતાં પણ વધારે ચર્ચામાં છે.

– પરખ ભટ્ટ 

બલ્કે જેમ જેમ દિવસો વિતતા જાય અને વિગતો સામે આવતી જાય તેમ તેમ અનેક લોકોને અફસોસ થઈ રહ્યો છે કે તેમણે રાહત ઈંદોરીને શ્રદ્ધાંજલિ આપવાની કેવડી મોટી ભૂલ કરી દીધી ! વાત જાણે એમ છે કે રાહત ઈંદોરી શાયર જરૂર હતા પણ એક તરફા, બલ્કે સાફ શબ્દોમાં કહીએ તો કોમવાદી હતા. તેને મોદી – યોગી બ્રાન્ડ હિન્દુત્વથી નફરત હતી, માત્ર એવું નહોતું, ઓવેશી બ્રાન્ડ મુસ્લિમત્વના તેઓ બેહદ સમર્થક હતા. રાહત ઈંદોરીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી માટે કયો શેર લખ્યો હતો? જાણો છો ? સુનીએ.

- Advertisement -

નિકાહ તો કિયા હી નહીં, તો ફીર યહ મર્દ કૈસા ? (આગળની પંકિત વધુ ખરાબ કરતાં તેમણે લખ્યું) ઘૂટનો સે કામ લિયા હી નહિ, તો ફીર દર્દ કૈસા ? સમજાયું ને ‘કવિ’ શું કહેવા માંગે છે ? સોશિયલ મીડિયા પર પણ રાહત ઈંદોરી ખૂબ ટ્રોલ થાય. માર્યા પછી અજમલ કસાબ પછી અગર કોઈ સૌથી વધુ ટ્રોલ થાય હોય તો તે રાહત ઈંદોરી હતા ! લોકોએ સાફ લખ્યું કે જૂઠ્ અને જેહાદી માનસિકતા સાથે કોઈ શાયર બની શકે, ઇન્સાન નહીં. ! ગુજરાતીના શિરમોર લેખક અને પત્રકાર સૌરભ શાહે પણ રાહત ઈંદોરીની જેહાદી માનસિકતા છતી કરી ત્યારે ભારે જાટકણી કાઢી છે. કવિતાની આડમાં રાહત ઈંદોરી કોમને દેશ વિરોધી રહ્યા હતા. મોદી સરકારે નાગરિકતા સંશોધન કાનૂન અને ભારતીય નાગરિક રજીસ્ટર લાવવા ધાર્યું ત્યારે શું થયું હતું ? દિલ્હી બ્રાન્ડ ‘શાહીન બાગ’ યાદ છે ને ? દેશભરમાં ‘શાહીન બાગ’ સ્ટાઇલમાં આંદોલન છેડી ઈઅઅ-ગઈછ નો લગભગ બળવા સમાન વિરોધ કરનાર માટે રાહત ઈંદોરીનો કયો શેર ‘નારો’ બની ગયો હતો ? ‘લાગેગી આગ તો આયેંગે ઘર કઈ જંદ મે, યહાં પે સીર્ફ હમારા મકાન થોડી હૈ, મૈ જાનતા હું કી દુશમન ભી કમ નહિ લેકિન હમારી તરહ હથેલી પે

જાન થોડી હૈ; હમારે મુહ સે જો નિકલે વહી સદાકત હૈ, હમારે મુંહ મે તુમ્હારી જુબાન થોડી હૈ, જો આજ સાહિબ- એ-મસનદ હૈ કલ નહિ હોંગે, કિરાયેદાર હૈ જાતી મકાન થોડી હૈ, સભી કે ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં, કિસીકે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ! જો આવી જ વાત કોઈ હિન્દુત્વવાદી બોલ્યા હોત તો તથાકથિત સેક્યુલરવાદીઓ તૂડી પડ્યા હોત. અરે અયોધ્યામાં અદાલતના ફેંસલા મુજબ રામમંદિરનો ભવ્ય શિલાન્યાસ થયો એમાં પણ અસુદદીન ઓવેશી જેવાને વડાપ્રધાનમાં સાંપ્રદાયિક હોવાનો આભાસ લાગ્યો પણ રાહત ઇન્દોરી આખી કોમને ઉશ્કેરે તેમાં તેમને અને તેમના જેવા કહેવાતા સેકયુરાલિસ્ટોને અભિવ્યક્તિની આઝાદી દેખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સો ગરણે ગાળીને પાણી પીનારા નીકળ્યા. તેમણે રાહત ઇન્દોરીને તેની ભાષામાં જવાબ નં આપ્યો બલ્કે શ્રદ્ધાંજલિ સુદ્ધા પાઠવ્યા વગર બધુ જ કહી દીધું.

રહી વાત સેક્યુલરવાદીઓની અભિવ્યક્તિની આઝાદીની તો રમણિક નામના યુવકે એપ્રિલ – 15-2020 નાં રોજ કિસકે બાપકા હિન્દુસ્તાન થોડી હૈ…એવું પૂછનાર રાહત ઇંદોરીને તેની ભાષામાં જવાબ વાળ્યો ઈર્શાદ…ઈર્શાદ….કહો એટલે પેશ કરું. સુની ઔર મઝા લીજીએ…

- Advertisement -

ખફા હોતે હૈ હો જાણે દો, ઘર કે મહેમાન થોડી હૈ
જહાં ભર સે લતાડે જ ચૂકે હૈ, ઇન કા માન થોડી હૈ
યે કૃષ્ણ રામ કી ધરતી, સજદા કરના હી હોગા
મેરા વતન યે મેરી માં હૈ, લૂંટ કે સામાન થોડી હૈ,
મેં જાનતા હું ઘરમેં બન ચુકે હૈ સેંકડો ભેદી
જો સિક્કો મે બીક જાયે મેરા ઈમાન થોડી હૈ,
મેરે પુરખોને સિંચા હે ઇસે લુહ કે કતરે કતરે સે
બહુત બાંટા મગર અબ બસ,ખેરાત થોડી હે
જો રહજન થે ઉન્હેં હાકીમ બના કર ઉમ્ર ભર પૂજા
મગર અબ હેમ ભી સચ્ચાઈ સે અન્જાન થોડી હૈ
બહુત લૂંટા ફિરંગી તો કભી બાબર કે પૂતો ને
એ મેરા ઘર હૈ મેરી જાં,મુફ્તકી સરાય થોડી હૈ
આપ (રાહત ઈંદોરી)મેરે પસંદીદા શાયર થે,
હોંગે મગર મુલ્ક સે બઢકર થોડી હૈ!!

You Might Also Like

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડિજિટલ પ્લેટફોર્મ પર! પાકિસ્તાને કરી ઘૂસણખોરી…
Next Article લોકરક્ષકની સાથે લોકસેવક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?