By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 day ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 day ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકરક્ષકની સાથે લોકસેવક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > લોકરક્ષકની સાથે લોકસેવક
જુનાગઢસૌરાષ્ટ્ર કચ્છ

લોકરક્ષકની સાથે લોકસેવક

Khaskhabar Editor
Last updated: 2022/02/07 at 4:00 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

કેશોદના Dysp જે.બી. ગઢવી કડક પણ, કરૂણાવાન પણ

ગૌશાળા, વૃક્ષ ઉછેરથી લઈ ઝૂંપડપટ્ટીના બાળકોને અન્ન-આનંદ આપવા સુધીની સેવાકીય પ્રવૃતિઓ

ધાર્મિક-પ્રેરણાદાયી પુસ્તક વાંચનના શોખીન જે.બી.ગઢવી રોજ ગીતાના એક અધ્યાયનું પઠન કરે છે

સરકારી તંત્ર, સમાજ દ્વારા પીડિત અથવા સમાજથી તરછોડાયેલી વ્યક્તિ પોતાની જરૂરિયાત અને ન્યાય મેળવવા માટે પોલીસ પાસે સારા આશય અને આશા સાથે આવતાં હોય છે. ત્યારે પોલીસ જવાનની ફરજ બને છે કે, તેને શાંતિથી સાંભળવા, તેમની સાથે સારી રીતે વર્તન કરો અને બને ત્યાં સુધી કાયદાની મર્યાદામાં રહીને તમારાથી થાય તે શક્ય પ્રયાસો તેમને ન્યાય અપાવવા માટે કરો. આવો શુભ સંદેશો સર્વે પોલીસ જવાનોને આપનાર વ્યક્તિ એટલે કેશોદના ડીવાયએસપી જયવીર ભવાનીદાન ગઢવી. જેઓ સમાજ સેવાની વિવિઘ પ્રવૃતિઓ કરીને અન્યના જીવનને નિખારી રહ્યા છે. સમાજની સુરક્ષા કરનાર જે.બી.ગઢવી માત્ર લોકરક્ષક ન બની રહેતા લોકસેવક પણ બન્યા છે. જે.બી.ગઢવીએ ખાસ ખબરને જણાવતાં કહ્યું હતું કે, વર્ષ 2018માં કેશોદમાં ડીવાયએસપી તરીકે મારું પોસ્ટીંગ થયું હતું.

Contents
કેશોદના Dysp જે.બી. ગઢવી કડક પણ, કરૂણાવાન પણગૌશાળા, વૃક્ષ ઉછેરથી લઈ ઝૂંપડપટ્ટીના બાળકોને અન્ન-આનંદ આપવા સુધીની સેવાકીય પ્રવૃતિઓધાર્મિક-પ્રેરણાદાયી પુસ્તક વાંચનના શોખીન જે.બી.ગઢવી રોજ ગીતાના એક અધ્યાયનું પઠન કરે છેકથની એ જ કરનીના વાક્યને ચરિતાર્થ કરતાં ઉુતા જે.બી.ગઢવીસમાજ સુરક્ષાની સાથે સેવાના અદકેરા કાર્યો કરી રહેલા જે.બી.ગઢવી ચલાવી રહ્યા છે ગૌશાળાPSI તરીકે શરૂ કરેલી કારકીર્દિના સમયથી જ સિનિયર અધિકારીની શીખ આજસુધી ગાંઠે બાંધી રાખી છે : દિવસમાં બે વાર સેલ્ફલેસ કામ કરવા

એકવાર અનાયાશે બાંટવા, માણાવદર અને વંથલી રોડ પરથી પસાર થતાં મેં ગાયોને નાળા પાસે કચરો અને પ્લાસ્ટિક ખાતી જોઈ અને એજ ક્ષણે નિર્ણય કર્યો કે ગાયો માટે કંઈક કરવું છે. એ નિર્ણયને સાધના સમજીને મેં કેશોદની વિભાગીય પોલીસ અધિકારીની કચેરી બહાર ગૌશાળા શરૂ કરી છે. ગૌશાળા શરૂ કર્યાને આશરે 14 મહિના જેવું થયું છે. ગાયોને બાંધવામાં આવી નથી પરંતુ તેમની મેળે તેઓ ઘાસચારા અને પાણી માટે ગૌશાળાએ આવી જાય છે. આશરે 40 જેટલી ગાયોના નિભાવ માટે 21 થી વધુ દાતાઓ તરફથી મહિનાનું 80-90 હજાર જેટલું દાન પ્રાપ્ત થાય છે. ગાયોની સેવા કરીને તેમની સાથે સમય પસાર કરીને મન હળવું થઈ જાય છે તેમ જે.બી.ગઢવીએ જણાવ્યું હતું.

- Advertisement -

કથની એ જ કરનીના વાક્યને ચરિતાર્થ કરતાં ઉુતા જે.બી.ગઢવી

સમાજ સુરક્ષાની સાથે સેવાના અદકેરા કાર્યો કરી રહેલા જે.બી.ગઢવી ચલાવી રહ્યા છે ગૌશાળા

પ્રકૃતિનું ઋણ અદા કરતાં ઉુતા ગઢવીએ કેશોદની પોલીસ કચેરીના પ્રટાંગણમાં વૃક્ષારોપણ કર્યું છે. પ્રટાંગણ 500 જેટલા ગુલાબના ફુલોથી રંગીન થયું છે સાથે પક્ષીઓના માળા પણ બાંધવામાં આવ્યા છે. તેમનો કૈકારવ વાતાવરણને વધુ મધુર બનાવે છે. આ ઉપરાંત 200 જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. વૃક્ષોના વાવેતરમાં પણ વિવિધ બાબતોનું ધ્યાન રાખીને વાવેતર કરવામાં આવ્યું છે. ધાર્મિક મહત્વ મુજબ બિલીપત્ર, આસોપાલવ, છાયો મળે તે માટે બોરસલી અને લીમડો તેમજ ઓછા પાન ખરે તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે.બી.ગઢવીએ કથની એ જ કરનીના વાક્યને ચરિતાર્થ કરતાં લોકસેવાને પોતાનું અભિન્ન અંગ બનાવી દીધું છે. કહેવાય છે બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે. ત્યારે તેઓ ઈશ્વર સ્વરૂપ બાળકો માટે પણ ઉમદા કામ કરી રહ્યા છે. પોલીસ કચેરીની આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને 2 ટાઈમનો નાસ્તો આપવામાં આવે છે. તેમના મનોરંજન માટે હિંચકા, લપસિયા જેવા સાધનો પણ ગોઠવવામાં આવ્યા છે. દાતાઓની સહાયથી બાળકો માટે 8 થી 9 જેટલી સાઈકલ લેવામાં આવી છે. જે તેઓ કંપાઉન્ડની અંદર અને કંપાઉન્ડની બહારના નજીકના વિસ્તારમાં ફેરવીને આનંદ મેળવે છે.

PSI તરીકે શરૂ કરેલી કારકીર્દિના સમયથી જ સિનિયર અધિકારીની શીખ આજસુધી ગાંઠે બાંધી રાખી છે : દિવસમાં બે વાર સેલ્ફલેસ કામ કરવા

18 ઓક્ટોમ્બર 1993ના રોજથી પી.એસ.આઈ તરીકે પોલીસ વિભાગમાં પોતાની યાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે જે.બી.ગઢવીએ ખાસ ખબરને જણાવતાં કહ્યું કે, આમ તો મેં અંગ્રેજી લિટરેચરમાં અભ્યાસ કર્યો છે. મૂળ સુરેન્દ્રનગરના હોવાથી અભ્યાસ બાદ ધાંગધ્રાની કેન્દ્રીય વિધાલયમાં પ્રોફેસર તરીકે બે વર્ષ કામ પણ કર્યું છે. સાથો સાથ કલેકટર અને ડેપ્યુટી કલેકટર બનાવાના લક્ષ્ય સાથે જીપીએસસીની પરિક્ષાની તૈયારી પણ કરતો. પરંતુ એજ સમયગાળામાં 10-12 વર્ષના લાંબા અંતરાલે પીએસઆઈની ભરતી બહાર પાડી હતી. જે પરીક્ષા પાસ કરીને પીએસઆઈ બન્યો હતો.

- Advertisement -

પોલીસ વિભાગ સાથે સંકળાયેલી સર્વ યાદીઓમાંની શ્રેષ્ઠ યાદગીરીને વાગોળતાં તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે PSI  તરીકે દાહોદ હતો ત્યારે ઈંૠ તરીકે દિપક સ્વરૂપ સર હતા. તેઓ ઈન્સપેકશન માટે દાહોદ આવ્યા હતા. ત્યારે તેમની સલાહમાંથી સુંદર વચનો તારીને મેં આજદિન સુધી તેમણે આપેલી શીખને ગાંઠે બાંધી છે. દિપક સ્વરૂપ સરે કહ્યું હતું કે, આખા દિવસમાં બે સેલ્ફ લેશ કાર્યો કરવા. એ કાર્યો કરવાથી તમને જે આનંદ પ્રાપ્ત થશે તે અમુલ્ય હશે. તેમની આ સલાહને જીવનનો ગુરૂમંત્ર બનાવીને હું અનેક સેવાકીય કાર્યો કરીને લોકોને મદદરૂપ થઈ રહ્યો છું. સેવાના નશાને જીવનના સ્વઆનંદમાં પરિવર્તિત કરતાં ડીવાયએસપી ગઢવી ધાર્મિક અને પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાના પણ શોખીન છે. તેમણે આજ સુધીમાં 4 વખત ભગવદ્ ગીતા સંપૂર્ણ વાંચી છે તેમજ રોજ ગીતાના એક અધ્યાયનું પઠન પણ કરે છે. અંગ્રેજી લિટરેચરમાં અભ્યાસ કર્યો હોવાથી સાહિત્યને લગતી આંતરરાષ્ટ્રીય પુસ્તકોનું વાંચન કરે છે. તેમજ પ્રાદેશિક ભાષાના પુસ્તકો પણ વાંચે છે. નવરાશના સમયમાં ચેસની રમત રમવાનું પસંદ કરે છે.

સેવાની સરવાણીથી અન્ય લોકોના જીવનને સુંગદીત અને પ્રફુલ્લિત કરતાં ડીવાયએસપી જે.બી.ગઢવીની ખાતાકીય અને સેવાકીય પ્રવૃતિ સામાન્યજન અને પોલીસના દરેક જવાનોને પ્રેરિત કરનારી છે. અંતે તો ગઢવીના સતકાર્યોને જોઈને સ્વામી વિવેકાનંદનું પ્રચલિત વાક્ય મનોચક્ષુ સમક્ષ આવે છે જન સેવા એજ પ્રભુ સેવા.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મજાલ હૈ કોઈ ‘રાહત’ કી સાંસ લે, અબ હમ ભી સચ્ચાઈ સે અંજાન થોડી હૈ
Next Article કરબોજ વિનાનું જૂનાગઢ મનપાનું બજેટ હશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?